આજથી ખુલશે દિલ્હીના લાલ કિલ્લા અને કુતુબમિનાર સહીત દેશભરના ઐતિહાસિક સ્મારકો, જાણો લો નિયમો!
દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે ત્યારે કોરોના મહામારીના જોખમને ધ્યાનમાં રાખીને આગ્રા પ્રશાસને ઐતિહાસિક ઈમારતો ખોલવાનો નિર્ણય રદ કર્યો છે....