‘ધ સ્યૂટેબલ બોય’માં ઇશાન ખટ્ટર સાથેના કિસિંગ સીન પર હવે તબ્બુને થઇ રહ્યો છે પસ્તાવો, હૉટ કેમેસ્ટ્રી છે ચર્ચામાં
મીરા નાયરની વેબ સિરીઝ ‘ધ સ્યૂટેબલ બોય’નો પહેલો એપિસોડ રિલીઝ થયો છે ત્યારથી તબ્બુ અને ઇશાન ખટ્ટરનો કિસિંગ સીન ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. તબ્બુ...