GSTV

Tag : T20 World Cup

T20 World Cup / પાકિસ્તાનને લઇ ધોનીએ પાંચ વર્ષ અગાઉ કરેલી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Zainul Ansari
ટી 20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની હાર બાદ પૂર્વ કેપ્ટન અને હાલમાં ટીમ ઈન્ડિયાના મેન્ટર મહેન્દ્ર સિંહ ધોનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ...

અરેરે! પાકિસ્તાન સામે ટીમ ઇન્ડિયાને હારતી જોઇ ના શક્યા ક્રિકેટ ફેન્સ, ગુસ્સામાં આવીને તોડી નાંખ્યુ TV

Bansari
દુબઈમાં રમાઈ રહેલી ICC T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં આજે પરંપરાગત હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાનની ટીમે ક્રિકેટના તમામ ક્ષેત્રોમાં...

IND vs PAK / નો બોલ પર આઉટ થયો કેએલ રાહુલ, સોશિયલ મીડિયા પર લોકો કાઢી રહ્યા છે ભડાસ

Zainul Ansari
ભારત અને પાકિસ્તાન વચ્ચે ICC ટી20 વર્લ્ડ કપનો મહામુકાબલો દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહ્યો છે. ભારતે ટોસ હારી પહેલા બેટિંગ કરતા ખરાબ શરૂઆત કરી...

IND vs PAK / શરૂઆતી ધબડકા પછી વિરાટ કોહલીની શાનદાર બેટિંગ, પાકિસ્તાનને જીતવા માટે આપ્યું 152 રનનું લક્ષ્ય

Zainul Ansari
ભારત પાકિસ્તાન વચ્ચે દુબઈ ખાતે હાઈવોલ્ટેજ મેચ રમાઈ રહી છે. ભારતે પાકિસ્તાનને 152 રનનું લક્ષ્ય આપ્યું છે. સુકાની કોહલીએ કેપ્ટનશિપ ઇનિંગ રમી હતી. તેણે 57...

Ban Vs SL / આઉટ થયા પછી પિચ પર બોલર અને બેટ્સમેન વચ્ચે માથાકુટ, મારામારી પર આવી ગઈ હતી વાત: જુઓ વીડિયો

Zainul Ansari
T20 વર્લ્ડ કપમાં રવિવારે મોટી મેચો રમાઈ રહી છે. ભારત-પાકિસ્તાન મેચ પહેલા શ્રીલંકા-બાંગ્લાદેશ મેચ રમાઈ. એશિયાની ચાર ટીમો એક જ દિવસે સામસામે છે, આવી સ્થિતિમાં...

મહામુકાબલો / ભારત-પાકિસ્તાનને લઇ સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપૂર, ક્રિએવિટી જોઈ હસી નહીં રોકી શકો

Zainul Ansari
ભારત પાકિસ્તા વચ્ચેની મેચની રાહ ફેન્સ આતુરતાથી જોઈ રહ્યા છે. બંને ટીમો વચ્ચે આજે સાંજે 7:30 કલાલે મેચ રમાશે. T 20 ફોર્મેટમા પાંચ વર્ષ 7...

IND vs PAK, ICC T20WC : પાકિસ્તાન વિરુદ્ધ ધોની અને કેએલ રાહુલને મળી મેચ હારી જવાની ઓફર! કેમેરામાં કેદ થયો આખો મામલો, જુઓ વિડીયો

Vishvesh Dave
હવે ભારત–પાકિસ્તાન મેચ શરૂ થવામાં માત્ર થોડા કલાકો બાકી છે. પરંતુ તે પહેલા એક વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. આ વીડિયો 23 ઓક્ટોબરનો છે...

T20 World Cup / પ્રખ્યાત જ્યોતિષે ભારત-પાકિસ્તાન મેચની કરી ભવિષ્યવાણી, બંને ટીમના કેપ્ટન વિશે કહી આ વાત

Zainul Ansari
ICC વિશ્વકપમાં કોઈપણ પ્રકારના ફોરમેટમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાનની ટક્કર હંમેશા મહત્વના જંગના સ્વરૂપમાં હોય છે. આ વખતે 24 ઓકટોબરના રોજ મેન ઈન બ્લુ અને મેન...

મેચ પહેલા Zomatoએ લીધી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મજા, કર્યું મરચા લગાવવા વાળું ટ્વીટ

Damini Patel
આજે ટી20 વર્લ્ડ કપ 2021માં ભારત-પાકિસ્તાન વચ્ચે સંયુક્ત અરબ અમીરાત(UAE)ના દુબઇમાં મેચ રમાશે. આ મહામુકાબલાની બધા રાહ જોઈ રહ્યા છે. ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ...

IND vs PAK, T20 World Cup/ 200 દેશ લઇ શકશે ભારત-પાક મુકાબલાની મજા, જાણો ક્યારે અને કેવી રીતે ?

Damini Patel
ટી20 વર્લ્ડ કપમાં આજે ટુર્નામેન્ટનો સૌથી હાઈ વોલ્ટેજ મુકાબલો રમાશે. દુબઇના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની ટીમ સામ-સામે હશે. આ મુકાબલા પર માત્ર બે...

T20 World Cup, IND v PAK : પાકિસ્તાને ભારત સામે ટીમની કરી જાહેરાત, આવતીકાલે થશે રોમાંચક મુકાબલો

Vishvesh Dave
24 ઓક્ટોબરે પાકિસ્તાને ભારત સામેની મેચના એક દિવસ પહેલા તેની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક પ્રકાશન બહાર પાડીને 12 ખેલાડીઓની યાદી...

મહામુકાબલો/આજથી UAEમાં T20 વર્લ્ડ કપનો પ્રારંભ, 12 ટીમો વચ્ચે થશે ખરાખરીનો જંગ

Bansari
હજુ આઈપીએલની ફાઈનલ ગત15 ઓક્ટોબરે જ યુએઇમાં રમાઈ હતી ત્યારે તેના આઠ દિવસ પછી ટી-20 વર્લ્ડ કપનો યુએઇમાં જ આજથી પ્રારંભ થઇ રહ્યો છે. આજે...

T20 World Cup 2021 : આ ભૂતપૂર્વ ક્રિકેટરે કરી વર્લ્ડકપને લઈને સૌથી મોટી ભવિષ્યવાણી, આ ટીમોને માને છે પ્રબળ દાવેદાર

Zainul Ansari
આઈસીસી ટી-20 વર્લ્ડકપ 2021 ના સુપર-12 મેચોની શરૂઆત 23 ઓક્ટોબરના રોજ થશે પરંતુ, આ ટુર્નામેન્ટ શરુ થાય તે પહેલા જ સેમીફાઇનાલિસ્ટને લઈને એક ખુબ જ...

T20 World Cup / ન્યૂઝીલેન્ડની ટીમ માટે સૌથી મોટો ફટકો, કેપ્ટન વિલિયમસન શરૂઆતની મેચો ગુમાવશે

Zainul Ansari
ન્યૂઝીલેન્ડ માટે સારા સમાચાર નથી. ટીમના મુખ્ય કોચ ગૈરી સ્ટડીએ ખુલાસો કર્યો છે કે કોણીની ઇજાના કારણે કેપ્ટન કેન વિલિયમસન ટી20 વિશ્વ કપના શરૂઆતના મેચોમાંથી...

વિરાટ કોહલી બાદ આ ખેલાડી બનશે ટીમ ઇન્ડિયાનો નવો કેપ્ટન, T20 World Cup 2021 બાદ થશે એલાન

Bansari
વિરાટ કોહલી (Virat Kohli) T20 વર્લ્ડ કપ 2021 બાદ T20 ફોર્મેટમાંથી ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં T20 વર્લ્ડ કપ 2021...

PHOTOS / દુબઈના આ આલીશાન હોટેલમાં રોકાઈ છે ટીમ ઇન્ડિયા, એક દિવસના રેન્ટમાં જતી રહેશે તમારી આખા મહિનાની સેલરી

Zainul Ansari
T20 વર્લ્ડ કપ 2021નું આયોજન UAE અને ઓમાનમાં થઈ રહ્યું છે. 17 ઓક્ટોબરથી શરૂ થયેલી આ ટૂર્નામેન્ટ 16 નવેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન ખેલાડી UAE...

T20 WC 2021/ ભારત માટે આ 3 ખેલાડી સાબિત થશે ગેમચેન્જર, પાકિસ્તાનની કરશે હાલત ખરાબ

Damini Patel
ટી-20 વર્લ્ડ કપ 2021નો આગાઝ થઇ ગયો છે જેમાં 24 ઓક્ટોબરે ભારતનો હાઈ વોલ્ટેજ મુકાબલો પાકિસ્તાન સાથે થશે. ભારતે હેંમેશા જ સારા ખેલાડી પેદા કર્યા...

T20 World Cup / શું ભારત-પાકિસ્તાનની મેચ થશે રદ? ગિરિરાજસિંહ પછી બિહારના નાયબ પ્રધાને કરી આ માંગ

Zainul Ansari
ટી 20 વર્લ્ડકપમાં યોજાનારી ભારત-પાકિસ્તાનના મહામુકાબલાને રદ કરવાની માંગ વધી રહી છે. પહેલા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે તેના પર પોતાની વાત મુકી હતી, હવે બિહારના...

Jio યુઝર્સ આ રીતે ફ્રીમાં મોબાઈલમાં જોઈ શકે છે T20 World Cup Live, એક ક્લિક પર જુઓ Ind Vs Pak મેચ

Damini Patel
ICC Men’s T20 World Cup 2021 શરુ થઇ ગયો છે, 5 વર્ષના અંતરાલ પછી રમાતી ટુર્નામેન્ટમાં 15 ટિમ ટી 20 વિશ્વ કપ ખિતાબ માટે ટકરાઈ...

T20 WC/ભારત સામેના મુકાબલા પહેલા પાકિસ્તાનના કેપ્ટનને ધમકી મળી, ‘હારી ગયા તો ઘરે નહીં આવવા દઈએ’

Damini Patel
ટી-20 વર્લ્ડકપમાં 24 ઓક્ટબરે ભારત અને પાકિસ્તાન ટકરાશે.આ મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં અત્યારથી ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. બંને દેશના ચાહકોમાં તેની આતુરતાથી રાહ જોવાઈ...

T20 World Cup / વર્લ્ડ કપની ધમાકેદાર શરૂઆત, પહેલી જ મેચમાં નોંધાયો રેકોર્ડ

Zainul Ansari
ટી 20 વર્લ્ડકપની શરૂઆત રવિવારે ઓમાન અને પપુઆ ન્યૂ ગિની વચ્ચેની મેચથી થઈ હતી. ઓમાનના કેપ્ટન ઝીશાન મકસૂદે પ્રથમ મેચમાં જ શાનદાર પ્રદર્શન કર્યું. બોલિંગ...

T20 World Cup / જીતની આશા લઈને મેદાન પર ઉતરશે બાંગ્લાદેશ ટાઇગર, આજથી શરૂ થઇ ગયો ક્વોલિફાઇંગ રાઉન્ડ

Zainul Ansari
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે ઘણી વખત મોટી ટીમોને તેમના પ્રદર્શનથી આશ્ચર્યચકિત કર્યા છે. ટી-20 વર્લ્ડ કપમાં તે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં આઠ ટીમો વચ્ચે સુપર -12 રાઉન્ડ માટે...

T20 World Cup : ટી 20 વર્લ્ડ કપની શરૂઆત આવતીકાલથી, 2 ટીમો બની શકે છે ચેમ્પિયન! 5 ઓવરની મેચ પણ

Vishvesh Dave
ટી 20 વર્લ્ડ કપ 2021 રવિવાર 17 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. બાંગ્લાદેશની ટીમ રવિવારે ગ્રુપ બીના ક્વોલિફાઇંગ રાઉન્ડમાં સ્કોટલેન્ડ સામે ટકરાશે. બાંગ્લાદેશને પ્રથમ...

T20 World Cup / ICCએ ફાઇનલ ટી20 ટીમ જાહેર કરી, શું ભારતીયમાં ટીમમાં આવ્યો કોઈ ફેરફાર? જાણો…

Zainul Ansari
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) તરફથી વર્લ્ડ કપ માટે બધી ટીમોની ફાઇનલ ટી 20 સ્કવોડ જારી કરી છે. ICC અને ટી20 વર્લ્ડ કપની સત્તાવાર વેબસાઇટ મુજબ...

ICC T20 World Cup / આઈસીસીએ ટી20 વર્લ્ડ કપ 2021 માટે ઇનામની રકમની કરી જાહેરાત, વિજેતા ટીમને મળશે આટલા કરોડ રૂપિયા

Zainul Ansari
ICC પુરુષ ટી20 વર્લ્ડ કપમાં વિજેતા ટીમને 1.6 મિલિયન ડોલર (અંદાજે 12 કરોડ રૂપિયા) ઇનામ તરીકે આપવામાં આવશે. જ્યારે રનર્સ-અપ ટીમને 8 લાખ ડોલર (6...

નફ્ફટાઇ/ પાકિસ્તાને ફરી કરી શરમજનક હરકત, T20 વર્લ્ડ કપ જર્સી પર ભારતનું નામ હટાવી લખ્યું કંઇક આવું

Bansari
ટી-20 વર્લ્ડકપ પહેલા જ પાકિસ્તાને શરમજનક હરકત કરીને વર્લ્ડ કપની જર્સી માટેના લોગો પરથી ભારતનુ નામ હટાવી દીધુ છે. આ મામલાને લઈને આગામી દિવસોમાં ભારે...

T20 World Cup: આટલા લાખમાં વેચાઇ રહી છે IND vs PAK મેચની ટિકિટ, 333 ગણા ઉછળ્યા ભાવ

Bansari
ટી 20 વર્લ્ડ કપ 2021ની શરૂઆત 17 ઓક્ટોબરથી થવા જઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે. 24...

ICC T20 World Cup/ ના પાકિસ્તાન ના ઓસ્ટ્રેલિયા, T-20 વર્લ્ડ કપમાં આ ટીમ હશે ભારત માટે મોટો ખતરો

Damini Patel
ટી20 વર્લ્ડ કપ 2021ની શરૂઆત 17 ઓક્ટોબરથી UAEમાં થવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટ આ વર્ષે ભારતમાં થવાની હતી, પરંતુ કોરોના વાયરસના કારણે આ UAEમાં...

પત્તુ કપાશે/ ટીમ ઇન્ડિયાને મળી ગયો હાર્દિક પંડ્યાનો વિકલ્પ, ગજબની બેટિંગ અને બૉલિંગમાં માહેર છે આ ખેલાડી

Bansari
ટીમ ઈન્ડિયાનો ધાકડ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફિટનેસની સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે. જો હાર્દિક પંડ્યા જલ્દી બોલિંગ શરૂ નહીં કરે તો ભારતીય ટીમ મેનેજમેન્ટ તેના...

માઠા સમાચાર / T20 વર્લ્ડ કપ પહેલા ભારતને પડી શકે છે મોટો ફટકો, આ સ્ટાર ખેલાડી ટીમમાંથી થઈ શકે છે બહાર

Zainul Ansari
ટી20 વર્લ્ડ કપ 2021 શરૂ થયામાં હવે ખૂબ જ ઓછો સમય બાકી છે. ICCના આ મેગા ઇવેન્ટની શરૂઆત 17 ઓક્ટોબરથી UAEમાં થશે. ટી20 વર્લ્ડ કપ...
Do NOT follow this link or you will be banned from the site!