રશિયા-યુક્રેનના યુદ્ધમાં ફસાઈ પુતિનની ‘સિક્રેટ ગિર્લફ્રેન્ડ’, ઉઠી રહી છે આવી માંગ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની રહસ્યમય ગર્લફ્રેન્ડ એલિના કાબેવા રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાઈ ગઈ છે. વાસ્તવમાં એલિના સ્વિત્ઝરલેન્ડમાં છુપાયેલી હોવાની વાતો ચાલી રહી છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં...