SVP હોસ્પિટલનો 6 કરોડ ટેક્સ જમાખર્ચી પેટે વસુલાયો, કોર્પોરેશનની હોસ્પિટલની આવક અને ખર્ચમાં જમીન આસમાનનો તફાવત
અમદાવાદ મ્યુનિના બિલ્ડિંગોમાં આવેલા ટ્રસ્ટ-હોસ્પિટલના બિલ્ડિંગોને મિલકતવેરામાં સિત્તેર ટકા રીબેટ આપવાનો નિર્ણય કરાયો છે. SVP હોસ્પિટલનો એક વર્ષનો છ કરોડ રુપિયાનો મિલકતવેરો જમાખર્ચી પેટે વસૂલવામાં...