GSTV

Tag : svp hospital

SVP ફૂલ થવા આવી : ગુજરાત સરકારે લીધો હવે આ નિર્ણય, અમદાવાદ સિવિલની ઓપીડી પણ સાંજે બંધ કરાઈ

Dhruv Brahmbhatt
અમદાવાદમાં કોરોનાના કેસો વધતા હવે ફરી એક વખત બારસો બેડની હોસ્પિટલ ફૂલ કેપેસિટી સાથે ચાલુ કરાશે. થોડા સમય પહેલાં 920 બેડ સાથે હોસ્પિટલ ચાલુ કરવામાં...

અમદાવાદ: નવા કોરોના સ્ટ્રેનને લઈને વધી ચિંતા, એસવીપીમાં દાખલ થયા 4 પોઝિટિવ દર્દી

pratik shah
ગુજરાતમાં કોરોનાના નવા સ્ટ્રેન અંગે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોનાના  નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ છે. કોરોનાના નવા સ્ટ્રેન ધરાવતા ચાર દર્દી અમદાવાદની એસવીપી...

અમદાવાદ: વધતા કોરોના કેસ અને કરફ્યુ વચ્ચે કેન્દ્રની આરોગ્યની ટીમના ધામા, અધિકારીઓમાં મચી ગઈ દોડધામ

pratik shah
રાજ્યમાં વધતા કોરોના સંક્રમણના કારણે કેન્દ્રની ટીમ ગુજરાતની મુલાકાતે છે. આ ટીમ અમદાવાદની એસવીપીની મુલાકાતે આવી રહી છે. જ્યા એસવીપીના તબીબ અને કોર્પોરેશનના અધિકારીઓ સાથે...

અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં લાગી એમ્બ્યુલન્સની લાઈનો, સામાન્ય માણસોને એડમિશન માટે પડી રહ્યા છે ફાંફા

GSTV Web News Desk
દિવાળીના તહેવારમાં જ્યારે બજારોમાં ભીડ ઉમટતી દ્રશ્યો આપણે સૌ જોઈ ચૂક્યાં છે,પરંતુ બજારોમાં ઉમટતી ભીડ કોરોના સંક્રમણને સામેથી આમંત્રણ આપવા બરાબર હતી. અમદાવાદની એસવીપી હોસ્પિટલનો...

30 જેટલા ડોકટર કોરોનાનો શિકાર બનતા અમદાવાદની આ હોસ્પીટલમાં નવા દર્દીઓ માટે નો એન્ટ્રી

GSTV Web News Desk
કોરોનાના દર્દીઓને સારવાર કરતા 30 જેટલા ડોકટર કોરોનાનો શિકાર બન્યા હોવાથી એસવીપી હોસ્પીટલમાં નવા દર્દીઓ દાખલ કરવામાં આવતા નથી. હાલ પંદરસો બેડની કેપેસીટી વાળી હોસ્પિટલમાં...

નકલી ઇન્જેક્શનનું કૌભાંડના તાર સુરતથી અમદાવાદ અને હવે SVP હોસ્પિટલના કમ્પાઉન્ડ સુધી પહોંચ્યા

GSTV Web News Desk
કોરોના મહામારી વચ્ચે કોરોનાના નકલી ઇન્જેક્શનનું કૌભાંડ ઝડપાયું. આ કૌભાંડના તાર સુરતથી અમદાવાદ અને હવે SVP હોસ્પિટલના કમ્પાઉન્ડ સુધી પહોંચ્યા. વસ્ત્રાપુર પોલીસે નકલી ઇંજેક્શન કૌભાંડમાં...

71 ટકા જેટલી દાઝી ગયા બાદ યુવતીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, SVP હોસ્પિટલની પ્રશંસનીય કામગીરીથી મહિલાએ મોતને આપી માત

GSTV Web News Desk
અમદાવાદની એસવીપી હોસ્પિટલની સરાહનીય કામગીરી સામે આવી છે. જેમાં 71 ટકા જેટલી ખરાબ હાલતમાં દાઝી ગયેલી 23 વર્ષની યુવતીને બચાવી લેવાઇ છે. દાઝી ગયા બાદ...

અમદાવાદની આ હોસ્પિટલમાં શરૂ થશે પ્લાઝમાં બેન્ક, કોરોનાના દર્દીઓની સારવારમાં થશે ફાયદો

GSTV Web News Desk
આગામી થોડા દિવસમાં એસવીપી હોસ્પિટલમાં પ્લાઝમા બેન્ક શરૂ કરવામાં આવશે. કોરોનાના દર્દીઓને સારવાર માટે પ્લાઝમા થેરીપી ઉપયોગી છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હોસ્પિટલમાં પ્લાઝમા બેન્ક...

મેયરના ખાસ કોર્પોરેટરને એસવીપીમાં થયો કડવો અનુભવ : 30 મીનિટ સુધી બેસાડી રખાયા 108માં, સામાન્ય પ્રજા માટે તો નો એન્ટ્રી

GSTV Web News Desk
અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં કોરોનાના અનેક દર્દીઓ સારવારને લઇને ફરિયાદ કરી રહ્યા છે. ત્યારે હવે ખુદ કોર્પોરેટરને જ હોસ્પિટલ તંત્રની બેદરકારીનો કડવો અનુભવ થયો છે. નારણપુરાના...

એસવીપી હોસ્પિટલ ફરી વિવાદમાં : જીવના જોખમે લોકોની સેવા કરતા કોરોના વોરિયર્સનો પગાર કાપવામાં આવતા ભારે રોષ

GSTV Web News Desk
અમદાવાદની એસવીપી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. કોરોના વોરિયર્સ ગણાતા કર્મચારીઓના પગારમાં કાપ મૂકાતા કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. એક સાથે ૨૦૦થી વધારે કર્મચારીઓના પગારમાં દસથી...

1000 બેડમાં 551 જ ભરાયેલા છતાં SVPની સ્પષ્ટ ના, હવે કન્ટેન્મેન્ટઝોનથી આ વિસ્તારમાં પ્રસર્યો કોરોના

Bansari
અમદાવાદમાં કોરોનાનો કેર યથાવત રહેવા પામ્યો છે. આજે વધુ 247 દર્દીઓ જુદી જુદી હોસ્પિટલમાં દાખલ થયા છે. જ્યારે 16 દર્દીઓના સારવાર દરમિયાન જ કરૂણ મૃત્યુ...

એસવીપી હોસ્પિટલમાં ભોજન મોડુ અને ઓછુ મળવાની ફરિયાદ, વીડિયો થયો વાયરલ

GSTV Web News Desk
અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં યોગ્ય સુવિધા ન મળતી હોવાનો દર્દીઓએ ફરિયાદ કરી હતી. ભોજન મોડુ અને ઓછુ મળવાની ફરિયાદ કરી હતી. ભોજનની ગુણવત્તા પણ યોગ્ય ન...

એસવીપી હોસ્પિટલનો વધુ એક છબરડો, કોરોના પોઝિટિવ દર્દીને આપી દીધી રજા

GSTV Web News Desk
અમદાવાદમાં એસવીપી હોસ્પિટલનો વધુ એક છબરડો બહાર આવ્યો છે. હોસ્પિટલમાં દાખલ થયેલા કોરોનાના દર્દીઓના એકસમાન નામને લઇને રિપોર્ટમાં ગોટાળા થયા. એસવીપી હોસ્પિટલે જેમનો કોરોના રિપોર્ટ...

SVP હોસ્પિટલ ખાતે રેસિડેન્ટ ડોક્ટરોના ધરણા, N95 માસ્ક પૂરા ન પડાતા વિરોધ

Bansari
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પીટલ ખાતે આજે બપોરે મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટરો એકઠા થયા હતા. હોસ્પિટલ તંત્ર દ્વારા પૂરતા પ્રમાણમાં N95 માસ્ક પૂરા પાડવામાં...

કોરોનાને હરાવી ઘરે પરત ફરેલી અમદાવાદની યુવતીનું સોસાયટીના રહીશોએ થાળી વગાડી કર્યું સ્વાગત

GSTV Web News Desk
રાજ્યભરમાં વધતા કોરોનાના કેસ વચ્ચે બે દર્દીઓ બિલકુલ સાજા થઈ ગયા છે.જેમાં અમદાવાદની યુવતી સ્વસ્થ્ય થઈને ઘરે પહોંચતા થાળી વગાડીને અને તાળીઓ વગાડીને તેનુ સ્વાગત...

ચીનમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસનો કહેર હવે ગુજરાતમાં

GSTV Web News Desk
ચીનમાં હાહાકાર મચાવનારો કોરોના વાયરસનો ફફડાટ ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે. અમદાવાદની SVP હોસ્પિટલમાં બે શંકાસ્પદ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. જેમના લોહીના પરીક્ષણ...

કોરોનાના કહેર વચ્ચે અમદાવાદની SVP હોસ્પિટલ ખાતે આઈસોલેશન વોર્ડ બનાવાયો

Mansi Patel
કોરોના વાયરસને કહેર વચ્ચે અમદાવાદની એસવીપી હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે. 30 બેડનો આઇસોલેશન વોર્ડ બનાવાયો છે. 7 વેન્ટિલેટર, 1 પીડિયાટ્રિક વેન્ટિલેટર અને...

પ્રથમ ગ્રાસે મક્ષિકા : અમદાવાદમાં આજે જ લોકાર્પણ કરેલી હોસ્પિટલમાં લોકોને ધરમનો ધક્કો થયો

Mayur
અમદાવાદમાં નવી વીએસ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ ખાતે જન ઔષધી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. પરંતુ લોકાર્પણ બાદ કેટલાક લોકોને દવા નહીં મળતા...

અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં કોંગોં ફીવરનો વધુ એક કેસ નોંધાયો

GSTV Web News Desk
વાદની એસવીપી હોસ્પિટલમાં કોંગોં ફીવરનો વધુ એક કેસ નોંધાયો છે. રાજસ્થાનના 30 વર્ષિય દર્દીનો કોંગો ફિવરનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેઓ 29 તારીખે હોસ્પિટલમાં દાખલ...

અમદાવાદની SVP હોસ્પિટલમાં થયેલી મારામારી પાછળ આ કારણો છે જવાબદાર

GSTV Web News Desk
નવી વીએસ હોસ્પિટલ એટલે કે 750 કરોડના ખર્ચે બનેલી એસવીપી હોસ્પિટલ. જ્યારથી આ હોસ્પિટલ શરૂ કરાઇ છે ત્યારથી જ આ હોસ્પિટલ કોઇને કોઇક કારણોસર ચર્ચામાં...

અમદાવાદઃ એસવીપી હોસ્પિટલમાં દર્દીના સગાએ બાઉન્સરો સાથે મારામારી કરતા વિવાદ

Arohi
અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં માથાકૂટ થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. એસવીપી હોસ્પિટલમાં દર્દીના સગાએ બાઉન્સરો સાથે મારામારી કરતા વિવાદ સર્જાયો. દર્દી પાસે બે વ્યક્તિથી...

કરોડોના ખર્ચે બનેલી SVP હોસ્પિટલમાં ફરી પાણી ભરાતા ઓપરેશન થિયેટર કરાયા બંધ

GSTV Web News Desk
અમદાવાદની એસવીપી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. ભારે વરસાદને કારણે હોસ્પિટલના અનેક વિભાગમાં પાણી ભરાયા છે. ત્યારે હોસ્પિટલના કુલ 16 પૈકી 4 ઓપરેશન થિયેટરમાં પણ...

અમદાવાદની SVP હોસ્પિટલમાં 15મા માળે પાણી ભરાયા, જોઈ લો આ વીડિયો

GSTV Web News Desk
અમદાવાદમાં વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે 750 કરોડના ખર્ચે બનેલી હોસ્પિટલમા પાણી ભરાયાનો વીડીયો વાઇરલ થયા બાદ તરત તેનુ રીએક્શન જોવા મળ્યુ...

અમદાવાદની SVP હોસ્પિટલ ફરી આવી ચર્ચામાં, 10થી વધુ દર્દીઓને પાછા મોકલાયા

GSTV Web News Desk
હંમેશા કોઈને કોઈ વાતને લઈને વિવાદોમાં રહેતી SVP હોસ્પિટલ ફરી ચર્ચામાં આવી છે. આ વખતે SVP હોસ્પિટલ હાઉસ ફુલ થઇ ગઇ છે. હોસ્પિટલમાં દર્દીઓ માટે...

નીતિનભાઈનું આમંત્રણ પત્રિકામાંથી નામ કપાવવા માટે થયો મોટો ખુલાસો, અહીંથી કપાયું

Karan
છેલ્લા કેટલાક સમયથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નારાજ હોવાની ચર્ચાઓ ચાલે છે. તેમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાંથી નાયબ મુખ્યમંત્રી નીતિન...

પીએમ મોદી કાલે લોકાર્પણ કરીને ગયા, હવે હોસ્પિટલ દર્દીઓની રાહ જોઈ રહ્યું છે…

Arohi
અમદાવાદની નવનિર્મિત એસવીપી હોસ્પિટલ દર્દીઓની રાહ જોઈ રહી છે. પીએમ મોદીના હસ્તે લોકાર્પણ થયા બાદ હજુ હોસ્પિટલ કાર્યરત થઈ નથી. સવારથી દર્દીઓ માટે ઓપીડી સેવાઓ...

જાણો મોદીનું શું હતું સપનું, નીતિનભાઈએ કહ્યું એએમસીનો આ માટે સૌથી મોટો આભાર

Karan
અમદાવાદમાં 750 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ સરદાર પટેલ હોસ્પિટલ 18 માળની છે. જેમાં 18મા માળના ટેરેસ ઉપર પબ્લિક હોસ્પિટલમાં પહેલી વખત એર એમ્બ્યુલન્સની સુવિધા...
Do NOT follow this link or you will be banned from the site!