GSTV

Tag : suspended

T20 મેચમાં ભારતની હાર અને પાકિસ્તાનની જીતની ખુશી મનાવવી શિક્ષિકાને ભારે પડી, સ્કૂલે કરી આ મોટી કાર્યવાહી

Bansari Gohel
રાજસ્થાનના એક શિક્ષિકાને ક્રિકેટ મેચમાં પાકિસ્તાનને સમર્થન આપવું ભારે પડયું હતું. ક્રિકેટ મેચમાં પાકિસ્તાનની જીત થતા આ શિક્ષકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું...

કાર્યવાહી / Tiktok સ્ટાર અલ્પિતા ચૌધરી ફરી વિવાદમાં, video Viral થતા SP એ લીધો મહત્વનો નિર્ણય

Dhruv Brahmbhatt
યાત્રાધામ બહુચરાજી મંદિર પરીસરમાં જ નિયમો નેવે મુકીને હિન્દી ફિલ્મોના ગીતોના મીક્ષીંગ કરીને પોલીસના ગણવેશમાં વીડિયો બનાવનાર મહિલા કોન્સ્ટેબલ ફરી એક વાર વિવાદમાં આવી છે....

ખેડૂત આંદોલન/ 24 કલાક માટે હરિયાણાના 17 જિલ્લાઓમાં ઈન્ટરનેટ થયું બંધ, SMS સેવા પર પણ પ્રતિબંધ

Mansi Patel
ત્રણ નવા કૃષિ કાયદા સામેના ખેડૂતોના આંદોલને હવે ઉગ્ર સ્વરુપ ધારણ કર્યુ છે. અત્યાર સુધી શાંત રહેલા આંદોલનમાં હવે હિંસક બનાવો સામે આવી રહ્યા છે....

પાકિસ્તાનમાં ચૂંટણીપંચે એવો લીધો નિર્ણય કે તમે કહેશો ભારતમાં કેમ નથી થતો પ્રયોગ, વાહવાહી કરવાનું નહીં ભૂલો

Ankita Trada
પાકિસ્તાનનાં ચુંટણી પંચે પ્રોપર્ટીની વિગત ન આપનારા 154 સાંસદો તથા પ્રાંતિય એસેમ્બલીનાં ધારાસભ્યોનું સભ્ય પદ સસ્પેન્ડ કર્યું છે, પાકિસ્તાનનાં અખબાર ડોનનાં રિપોર્ટ મુજબ આ સાંસદો...

સત્તાનો દૂરપયોગ કરતા આ નગરપાલિકના પ્રમુખને કરાયા સસ્પેન્ડ, સભ્યપદ પણ ગયું

GSTV Web News Desk
મહીસાગરના લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ જયેન્દ્રસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સાથે સાથે સભ્યપદેથી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેઓએ પ્રમુખ તરીકેની ફરજ દરમિયાન પરવેઝ કન્સ્ટ્રક્શનને...

જમ્મુ કાશ્મીરમાં આંતકીને મદદ કરનાર સસ્પેન્ડેડ DSPને મળ્યાં જામીન, છતા રહેવુ પડશે જેલમાં

Mansi Patel
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓના મદદગાર અને સસ્પેન્ડેડ DSP દેવિન્દર સિંહને દિલ્હી પોલીસે કરેલા અન્ય એક કેસમાં જામીન મળી ગયા છે. દિલ્હીની કોર્ટે તેમની જામીન અરજી મંજૂર કરતા...

73 વર્ષનાં અધ્યક્ષ પર આરોપ, 5 વર્ષમાં ઘણી મહિલા ફુટબૉલર્સનું કર્યુ જાતીય શોષણ

Mansi Patel
વર્લ્ડ ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા ફીફા (Fifa) એ હૈતી ફુટબૉલ ફેડરેશનનાં અધ્યક્ષને રાષ્ટ્રીય ટ્રેનિંગ સેન્ટરમાં યુવા મહિલા ખેલાડીઓના જાતીય શોષણના આરોપમાં તપાસ ચાલુ રહેવા સુધી 90...

પરપ્રાંતિયોમાં આજે ગુજરાતના પલસાણાના પીએસઆઈ ભરાઈ ગયા, વીડિયો વાયરલ થતાં થઈ ગયા સસ્પેન્ડ

GSTV Web News Desk
પલસાણાના પીએસઆઇ એચ.એમ.ગોહિલને સસ્પેન્ડ કરાયા ગોહિલનો વીડિયો થયો હતો વાયરલ પરપ્રાંતિયોને વતન જવા કહ્યું હતું ખાવા પીવાની કોઇ સુવિધા નહીં મળે તેવું નિવેદન કરતો વીડિયો...

સસ્પેન્ડ થઈ ગયું કંગનાની બહેન રંગોલીનું Twitter એકાઉન્ટ, આ એક્ટરની દિકરીએ કરી હતી ફરિયાદ

Arohi
બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌટ(Kangana Ranaut) ની બહેન રંગોલી ચંદેલ(Rangoli Chandel) દર વખતે પોતાવા વિવાદિત ટ્વીટના કારણે ખબરોમાં રહે છે. હાલમાં દેશમાં લોકડાઉન વખતે રંગોલી ટ્વિટર...

રૂપાણીના હોમટાઉન રાજકોટમાં કોંગ્રેસમાં ભડકો, પડ્યા સામૂહિક રાજીનામા

GSTV Web News Desk
એક તરફથી ગુજરાત રાજ્યમાં કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષને પોતાના રાજીનામાં સોંપી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ કોંગ્રેસના અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ પોતાના જ પક્ષથી નારાજ...

શિક્ષણાધિકારીએ BRC, CRC અને મુખ્ય શિક્ષકને સસ્પેન્ડ કરતા ખળભળાટ

GSTV Web News Desk
છોટાઉદેપુરના બોડેલીના પ્રાથમિક શિક્ષણાધિકારીએ BRC, CRC અને એક મુખ્ય શિક્ષક સસ્પેન્ડ કર્યા છે. બોડેલીના મંજિપુરા પ્રાથમિક શાળામાં બોગસ શિક્ષિકા ઝડપાતા પગલા લેવામાં આવ્યા હતા. મુખ્ય...

હળવદના મહિલા તલાટી મંત્રી સસ્પેન્ડ, લાંચ માંગતો વીડિયો થયો હતો વાયરલ

Arohi
હળવદના મહિલા તલાટી મંત્રીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહિલા તલાટીનો લાંચ માંગતો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ મહિલા તલાટીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહિલા...

હિંદૂ વિરોધી પોસ્ટર લગાવનારા નેતાને ઈમરાન ખાનની પાર્ટીએ કર્યા સસ્પેન્ડ

Mansi Patel
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં શાસક પક્ષે તેના નેતાને સસ્પેન્ડ કરી દીધા છે જેમણે લાહોરમાં હિન્દુ વિરોધી પોસ્ટરો લગાવ્યા હતા. વિરોધ પછી પાકિસ્તાન તેહરીક-એ-ઇન્સાફ પાર્ટીના નેતાએ કહ્યું...

આતંકવાદીઓને મદદ કરનાર DSP દેવેન્દ્ર સામે જમ્મુ-કાશ્મીર પોલીસની સૌથી મોટી કાર્યવાહી, કરી દીધો સસ્પેન્ડ

Mansi Patel
કાશ્મીરમાં આતંકવાદીઓને મદદ કરનાર ડીએસપી દેવેન્દ્રસિંહ સામે સૌથી મોટી કાર્યવાહી થઈ છે. દેવેન્દ્રસિંહને જમ્મુ અને કાશ્મીર પોલીસે સસ્પેન્ડ કરી દીધો છે. જે અંતર્ગત એક સસ્પેન્શનનો...

મહુવાની પારેખ કોલેજનાં વિદ્યાર્થીએ યુનિવર્સિટીની ગેરરીતિ સામે લાવતા તેને સસ્પેન્ડ કરાયો

Mansi Patel
ભાવનગરમાં થોડા દિવસ પહેલાં મહુવાની પારેખ કોલેજમાં અભિયાસ કરતા એક વિદ્યાર્થીનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં યુનિવર્સિટીમાં ચાલતા પરીક્ષાના ફેરફાર તેમજ ગેરરીતિ અંગેની રજૂઆત કરવામાં...

રાજકીય આકાઓના આશીર્વાદથી ખુલ્લેઆમ દાદાગીરી કરનાર ભાજપ નેતાની હવા નીકળી, પાર્ટીએ કર્યા સસ્પેન્ડ

Mansi Patel
આમ તો ભાજપ શિસ્ત બદ્ધ પાર્ટી માનવામાં આવે છે પરંતુ ભાજપના ઘણા એવા નેતાઓ છે જેણે પાર્ટીની આબરૂ ધૂળ ધાણી કરી નાખી. પરંતુ રાજકીય આકાઓના...

કાશ્મીર મામલે ફૅક ન્યૂઝ ફેલાવી રહેલાં પાકિસ્તાનનાં 333 એકાઉન્ટ્સ TWITTERએ કર્યા સસ્પેન્ડ

Mansi Patel
જમ્મૂ-કાશ્મીરને લઈને ભ્રામક અને ઉગ્ર પોસ્ટ કરી રહેલાં 333 ટ્વીટર એકાઉન્ટ્સને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ બધા જ એકાઉન્ટ્સ પાકિસ્તાનનાં છે. જમ્મૂ કાશ્મીરમાંથી આર્ટિકલ...

ટ્રાફિક નિયમ ભંગ બદલ ૩૧૯ લાઇસન્સ છ મહિના માટે સસ્પેન્ડ: ૩૬ કાયમી રદ

Arohi
અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વાર ટ્રાફિક નિયમન ભંગ કરનારા  કુલ ૩૫૫ વાહન  ચાલકોના વાહનો ડિટેઇન કર્યા હતા. આવા  વાહન ચાલકો પાસેથી આરટીઓ દ્વારા વિવિધ ગુનાના ભંગ...

અમરનાથ યાત્રા બાદ હવે દુર્ગા માતાના મંદિર સુધી થનારી યાત્રા પર પણ રોક લગાવાઈ

Mayur
જમ્મુ-કાશ્મીરમાં અમરનાથયાત્રા બાદ હવે કિશ્તવાડ જિલ્લામાં મચૈલ ગામમાં દુર્ગા માતાના મંદિર સુધી થનારી યાત્રા પર પણ રોક લગાવી દેવાઈ છે. સુરક્ષાના કારણોથી આ યાત્રા પર...

ઉધરસની દવા પી ફસાઈ ગયો પૃથ્વી શો, દવામાં કંઈક એવું હતું કે બીસીસીઆઈએ કર્યો સસ્પેન્ડ

Mayur
ભારતીય ક્રિકેટ ટીમના યુવા ખેલાડી પૃથ્વી શોને બીસીસીઆઈએ સસ્પેન્ડ કરી દીધો છે. બીસીસીઆઈએ શોને ડોપિંગ કેસમાં દોષિત માનતા આ પગલું ભર્યું છે. ડોપિંગના નિયમોના કારણે...

ડાંસ કરીને ડ્રાઈવર અને કંડક્ટરની નોકરી ખાઈ ગઈ આ યુવતી, DMRCએ પણ આપ્યો જોરદાર અંદાજમાં જવાબ

Arohi
એક યુવતી સોશિયલ મીડિયા પર હિટ થવાના બનતા બધા જ પ્રયત્નો કરી રહી છે. સપના ચૌધરીને કોપી કરીને પોતાના વીડિયો બનાવી રહી છે. સોશિયલ મીડિયા...

146 બાળકોના મોત બાદ શ્રી કૃષ્ણ મેડિકલ કોલેજના ડૉક્ટર ભીમસેનને સસ્પેન્ડ કરાયા

Arohi
બિહારના મુજફ્ફરપુરમાં ગંભીર તાવના કારણે 146થી વધારે બાળકોના મોત થયા છે. બાળકોના મોતનો આંકડો સતત વધતા શ્રીકૃષ્ણ મેડિકલ  કોલેજના ડોક્ટર્સ પર તવાઈ શરૂ કરવામાં  આવી...

વડોદરામાં દૂષિત પાણી મામલે બે અધિકારીઓને સસ્પેન્ડ કરાયા

Mansi Patel
વડોદરામાં દૂષિત પાણી મામલે કડક કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરાના શહેરીજનોને દૂષિત પાણી પીવડાવવા માટે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. મહાપાલિકાની સ્થાયી સમિતિએ આ બંને...

પપ્પા જીવ બચાવવાની કોશિશ કરીશ, પિતા પહોંચ્યા તો ભડથું થઈ ગયેલી લાશ મળી

Karan
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં લાગેલી ભીષણ આગમાં ચોથા માળે ચાલતા ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા 23 વિદ્યાર્થીઓનાં કરૂણ મોત થયા હતા. ક્લાસિસમાં લાગેલી આગને...

સુરતની આગની ઘટનાને પગલે પ્રથમ કાર્યવાહી, આ બે અધિકારીઓને કરવામાં આવ્યા સસ્પેન્ડ

GSTV Web News Desk
સુરતમાં બનેલી આગની ઘટના પગલે તંત્ર સફાળું જાગ્યું છે અને સુરતના ડેપ્યૂટી ચીફ ઓફિસર એસ.કે. આચાર્ય અને અન્ય ફાયર ઓફિસર કિર્તી મોઢને સસ્પેન્ડ કરવામાં આવ્યા...

કલંક: નરાધમ પ્રોફેસર કરતો હતો આ કામ

GSTV Web News Desk
હરિયાણામાં સરકારી કોલેજમાં વિદ્યાર્થિનીઓ સાથે યૌન શોષણ કરવાનું સામે આવ્યું છે. ફરિદાબાદના રાજકીય મહાવિદ્યાલયનો આરોપ સામે આવ્યા પછી એક પ્રોફેસર અને બે કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં...

ભારતે ઇથિઓપિયાની વિમાન દૂર્ઘટના બાદ તમામ બોઇંગ વિમાન ગ્રાઉન્ડેડ કર્યા, સ્પાઇસજેટની ૩૫ ફલાઇટ રદ્દ

Yugal Shrivastava
ઇન્ડિયન એરલાઇન દ્વારા ઉડાડવામાં આવતા બોઇંગ ૭૩૭ મેક્સ વિમાનોને આજે ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યા હતા અને સ્પાઇસજેટની ૩૫ ફલાઇટને પણ રદ કરવામાં આવી હતી. એમ નાગરિક...

ખનીજચોરીમાં સજા થતાં ધારાસભ્ય સસ્પેન્ડ, ગુજરાત કોંગ્રેસને પડ્યો મોટો ફટકો

Karan
આગામી લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. તલાલાથી કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને વિધાનસભા સ્પીકરે સસ્પેન્ડ કર્યા છે. ભગવાનભાઈ બારડને ખનીજ ચોરી કેસમાં...

ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા આ સાંસદે ભાજપ છોડી કોંગ્રેસમાં થયા સામેલ

Yugal Shrivastava
ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા સાંસદ કિર્તી આઝાદે ભાજપ છોડી દીધુ છે અને કોંગ્રેસમાં સામેલ થયા છે. ઘણા સમયથી ભાજપની નીતીઓથી નારાજ કિર્તી આઝાદે જણાવ્યું હતું કે...

26 સાંસદ આ નવા નિયમ મુજબ સસ્પેન્ડ, લોકસભામાં કોઈ નહીં કરી શકે આવું

Karan
લોકસભામાં હંગામો કરનારા સાંસદો સામે સ્પીકર સુમિત્રા મહાજને નિયમોનો દંડો ઉગામ્યો છે. ગૃહની કામગીરી દરમિયાન વેલમાં ધસી આવનારા સાંસદોને પાંચ દિવસ માટે સસ્પેન્ડ કરી દેવાયા...
GSTV