દુ:ખદ/ સુશાંત સિંહ રાજપુતના પરિવાર પર તૂટી પડ્યો મુસીબતોનો પહાડ, અકસ્માતમાં બનેવી સહિત 5 સંબંધીઓના મોત
સિકંદરા-શેખપુરા NH-333 પર હલસી પોલીસ સ્ટેશન વિસ્તારના પિપરા ગામ પાસે મંગળવારે ટ્રક અને સુમો વચ્ચે થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં કુલ છ લોકોના મોત થયા હતા....