ડ્રગ્સ કેસમાં NCBને મળી મોટી સફળતા: સુશાંત સિંહ રાજપૂતનો ફરાર મિત્ર આખરે ઝડપાયો, થશે મોટા ખુલાસા
અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ ચગેલા ડ્રગ્સના પ્રકરણમાં સુશાંતના મિત્ર અને હોટલ વ્યવસાયી કુણાલ જાનીની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો દ્વારા આજે મુંબઈમાં ધરપકડ કરવામાં આવી છે.કૃણાલ...