વિકિપીડિયા પર સુશાંતનું મૃત્યુ આત્મહત્યા બતાવતા ફેન્સ ભડક્યા, ફાઉન્ડર સાથે પ્રશંસકોએ બાથ ભીડી
બોલિવૂડ પોતાની અલગ પ્રતિભા ઊભી કરનાર દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુને એક વર્ષ પૂર્ણ થઇ ચૂક્યું છે. ગત 14 જુનના રોજ અભિનેતાએ આત્મહત્યા કરી હતી....