Archive

Tag: Suresh Raina

વિશ્વ કપ ટીમમાં ધોનીનું હોવુ મહત્વપૂર્ણ, 5મા ક્રમે કરે બેટિંગ: રૈના

ભારતીય ક્રિકેટર અને ઓલરાઉન્ડર સુરેશ રૈનાએ કહ્યું કે ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની દુનિયાના સૌથી શ્રેષ્ઠ ફિનિશર છે અને વિશ્વ કપમાં ભારતના મધ્યક્રમમાં તેમનુ હોવુ ભારતીય ટીમ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમનારા…

સ્મૃતિ મંધાનાએ મેદાન પર ઉતરતાં જ તોડ્યો સુરેશ રૈનાનો રેકોર્ડ

ઈંગ્લેન્ડની સામે સોમવારે રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ભારતીય મહિલા ટીમે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 161 રનના લક્ષ્યની સામે ભારતીય મહિલાઓ અંદાજે 119 રન જ બનાવી શકી હતી અને 41 રનથી મેચ ગુમાવી દીધી હતી. આ મેચમાં સ્મૃતિ મંધાનાનું પ્રદર્શન…

સુરેશ રૈનાએ અકસ્માતને લઇને કર્યો મોટો ખુલાસો, વીડિયો થઇ રહ્યાં છે વાયરલ

ભારતીય ટીમમાં વાપસી માટે સતત પ્રયાસ કરી રહેલો સુરેશ રૈના આજકાલ એક ખાસ કારણે ચર્ચામાં છે. સુરેશ આજકાલ એક કારણસર પરેશાન થઇ રહ્યો છે. તેની પરેશાની ફિટનેસ નહી પરંતુ કંઇક બીજુ છે. હકીકતમાં યુટ્યૂબ પર તાજેતરમાં જ એક વીડિયો પોસ્ટ…

સચિન-દ્રવિડ-ધોનીના પગલે શુભમન ગિલ, પાંચમી વન ડેમાં ન્યૂઝીલેન્ડને ચટાડશે ધૂળ

ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે વન ડે સીરીઝની પાંચમી તથા અંતિમ મેચ રવિવારે 3 ફેબ્રુઆરીના રોજ રમાશે. ટીમ ઇન્ડિયાના યુવા બેટ્સેન શુભમન ગિલને આ મેચથી શાનદાર વાપસીની આશા હશે. જણાવી દઇ કે અંડર-19નો આ સ્ટાર બેટ્સમેન પોતાની ડેબ્યૂ મેચમાં ફક્ત 9…

સુરેશ રૈનાએ કહ્યું, વિશ્વકપમાં આ ક્રમ પર બેટિંગ કરે મહેન્દ્ર સિંહ ધોની

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ખરાબ ફોર્મમાંથી બહાર આવીને ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સીરીઝ દરમ્યાન ધમાકેદાર વાપસી કરીને ત્રણ મેચમાં અર્ધસદી ફટકારી. આ ત્રણ અર્ધસદીમાંથી ત્રણેય રનનો પીછો કરીને આવ્યાં. છેલ્લી બે મેચોમાં ધોની ટીમને જીત અપાવીને અણનમ પેવેલિયન…

ધોની, રૈના અને ભજ્જીની દીકરીઓએ સાથે મળીને કરી મસ્તી, વીડિયો Viral

ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પુત્રી જીવાને તમે વારંવાર મસ્તી કરતા જોઈ હશે, ક્યારેક તેના પિતા સાથે તો ક્યારેક માતા સાક્ષી સાથે. પરંતુ આ વખતે સુરેશ રૈના અને હરભજન સિંહની દીકરીઓ પણ જોવા મળી છે અને આ નેશનલ ગર્લ…

સુરેશ રૈના એક માત્ર એવો ખેલાડી કે જેણે વન્ડે, ટી-20 અને ટેસ્ટમાં…

સુરેશ રૈનાનો આજે 32મો જન્મદિવસ છે. જન્મદિવસ પર બધા ક્રિકેટરો સોશિયલ મીડિયા પર તેમને વિશ કરી રહ્યાં છે. સુરેશ રૈનાનો જન્મ 27 નવેમ્બર, 1986ના રોજ મુરાદનગરમાં થયો હતો. સુરેશ રૈના ઝડપી ફાસ્ટ બેટ્સમેન તરીકે ઓળખાય છે. તેઓએ દરેક પ્રકારનાં મેચમાં…

કોહલી સિવાય આ ખેલાડી પણ નથી ખાતા ‘નૉન વેજ’, આ છે યાદી

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન હવે માસાહારી થી શાકાહારી બની ગયા છે. કોહલીએ ચાર મહિના પહેલા એનિમલ પ્રોટીન લેવાનું બંધ કર્યુ હતું. કોહલીએ વીગન ડાયટ શરૂ કર્યુ છે. એટલેકે ફક્ત માંસ, માછલી, ઈંડા નહીં તેમણે દરેક એવી ચીજવસ્તુ ખાવાની બંધ કરી…

સુરેશ રૈનાની 3 વર્ષ બાદ ODIમાં વાપસી, ઇંગ્લેન્ડ સામે રાયડૂના સ્થાને રમશે

સ્ટાર ભારતીય બેટ્સમેન સુરેશ રૈનાએ જે આશરે ત્રણ વર્ષ બાદ ભારતીય વન ડે ટીમમાં વાપસી કરી છે. તેને યો-યો ટેસ્ટમાં નિષ્ફળ રહેલા અંબતિ રાયડૂના સ્થાને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય વન ડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ સામેની વન ડે…

IPL 2018 : હંમેશા cool રહેતા ધોનીને કઇ વાતે આવે છે ગુસ્સો, રૈનાએ કર્યો ખુલાસો

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એટલે કે માહી માટે એવુ કહેવામાં આવે છે કે તેમને ક્યારેય ગુસ્સો નથી આવતો. ક્રિકેટના મેદાનમાં ઘણો તણાવ હોવા છતા તેમના ચહેરા પર કોઇપણ પ્રકારની ચિંતાની રેખાઓ જોવા મળતી નથી. વર્તમાનમાં આઇપીએલમાં…

Video : ધોની-ભજ્જી-રૈનાની લિટલ એન્જલ્સ બની ગઇ છે બેસ્ટ ફ્રેન્ડ્ઝ, આ રીતે કરે છે મસ્તી

આઇપીએલ સીઝન 11માં સૌતી મજબૂત ટીમ ગણાતી એવી ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સે બીજી વખત હારનો સામનો કરવો પડ્યો છે. શનિવારે રમાયેલી મેચમાં પોઇન્ટ ટેબલમાં સૌથી નીચે ચાલી રહેલી મુંબઇએ ચેન્નઇને 7 વિકેટે હરાવ્યું. આઇપીએલ એક એવી ટૂર્નામેન્ટ છે જ્યાં કિપણ…

IPL 2018 : CSKની મુશ્કેલીઓ વધી, હવે આ દિગ્ગજ ખેલાડી પણ થયો બહાર

આ વર્ષે આઇપીએલમાં ચેન્નઇનું મુશ્કેલીઓમાં સતત વધારો થતો જોવા મળ્યો છે. બે વર્ષના પ્રતિબંધ બાદ પરત ફરેલી આ ટીમનો એક દિગ્ગ્જ ખેલાડી બે મેચ માટે ટીમ માંથી બહાર થઇ ગયો છે. ચેન્નઇના એમએ ચિદંબરમ સ્ટડિયમમાં ચેન્નઇ સુપર કિંગ્સ અને કલકત્તા…

IPL શરૂ થતાં પહેલાં જ રૈનાએ કર્યો સિક્સરોનો વરસાદ

આઇપીએલ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે, તેવામાં તમામ ખેલાડીઓ આઇપીએલની તૈયારીઓમાં લાગી ગયાં છે. ચેન્નઇ સુપર કિંગ્સના ખેલાડીઓએ હોમ ગ્રાઉન્ડ ચેપકમાં એક મેચ રમી. આ મેચમાં સુરેશ રૈનાએ સિક્સરોના વરસાદ કર્યો, જેનાથી આખુ સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું. રૈનાએ 24…

સુરેશ રૈનાએ કહ્યું Team Indiaના આ ખેલાડી માટે જીવ પણ આપી શકું છું       

ટીમ ઇન્ડિયાના બેટ્સમેન સુરેશ રૈનાએ લગભગ એક વર્ષ બાદ રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરી. દક્ષિણ આફ્રીકા વિરુદ્ધ હાલમાં જ સંપન્ન પહેલી ટી20 ઇન્ટરનેશનલમાં રૈના પોતાની લયમાં નજરે પડ્યો. આ પહેલા ગત વર્ષે ફેબ્રુઆરીમાં તેમણે ઇંગ્લેન્ડ વિરુદ્ધ અંતિમ ઇન્ટરનેશનલ મેચ રમ્યો હતો….

Viral Video : સુરેશ રૈનાએ પોતાની ‘લાડકી’ માટે ગાયું ગીત, ભજ્જી અને ગંભીર થઇ ગયાં ભાવુક

ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓ માંથી એક ગણાતા સુરેશ રૈનાએ પોતાની લાડકી દિકરી માટે એક ગીત ગાયું છે. સુરેશનો આ વિડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઇ રહ્યો છે. સુરેશ રૈનૈને ગીત ગાતા જોઇને તેના સાથીઓ પણ આશ્વર્યચકિત થઇ ગયાં છે….

IPL 2018 : વિરાટ સૌથી મોંઘો ખેલાડી, ધોની-રૈનાને ચૈન્નઇએ કર્યા રિટેન

ટીમ ઇન્ડિયાના પૂર્વ  કેપ્ટન મહેન્દ્ર સિંઘ ધોની વધુ એકવાર આઇપીએલની ચૈન્નઇ સુપર કિંગ્સની પીળા રંગની ટીશર્ટમાં જોવા મળશે. બે વર્ષ સુધી આઇપીએલથી બહાર રહ્યા બાદ ચૈન્નઇ સુપર કિંગ્સ ફરી વાપસી કરવા માટે તૈયાર છે. મહત્વપૂર્ણ છે કે મહેન્દ્ર સિંઘ ધોનીને…

આ બે ખેલાડીઓની ટીમ ઇન્ડિયામાં વાપસી ઇચ્છે છે સુનીલ ગાવસ્કર

ટીમ ઇન્ડિયા હાલ તેના સુવર્ણ દોરથી પસાર થઇ રહી છે. ટીમના ખેલાડી શાનદાર પ્રદર્શન વડે દુનિયાભરમાં છવાઇ ગયા છે. પરંતુ ટીમની એક પરેશાની છે. અને આ પરેશાની છે તેની બેટિંગનો મિડલ ઓર્ડર. હાલમા જ ન્યુઝીલેન્ડના વિરુદ્ધ રમાઇ ચુકેલી સિરીઝમાં આ…

આ ક્રિકેટરની પત્નીએ રૈના પાસે માંગ્યો વાઇફાઇ પાસવર્ડ, મળ્યો આવો જવાબ

કાનપુરમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી વન ડે મેચ દરમિયાન બંને ટીમો જીત માટે સંઘર્ષ કરી રહી ત્યારે બીજી તરફ કોમેન્ટટર અને ઓલરાઉન્ડર ખેલાડી સ્ટુઅર્ટ બિન્નીની પત્ની મંયતી લંગર વાઇફાઇ માટે મૂંઝવણમાં મૂકાઇ ગઇ હતી. મંયતીએ સોશિયલ મીડિયા પર…

રૈનાએ કહ્યું- કુલદીપની સફળતા પાછળ આ વ્યક્તિનો હાથ

ભારતીય ટીમના વાપસી માટે મહેનત કરી રહેલા ઉત્તર પ્રદેશ રણજી ટીમનો કપ્તાન સુરેશ રૈનાએ ભારતીય ટીમના યુવા બોલર કુલદીપ યાદવની પ્રશંસા કરી છે. રૈનાએ ભારતીય ટીમના આ યુવા બોલરને શોધવાનો શ્રેય ભારતીય ટીમના પૂર્વ કોચ અનિલ કુંબલને આપ્યો છે. રૈનાએ…

સુરેશ રૈના સંભાળશે ઉત્તર પ્રદેશ ટીમની કપ્તાની

ઉત્તર પ્રદેશ ક્રિકેટ સંઘે છ ઓક્ટોબરથી લખનૌના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રેલવે સામે રમાનાર રણજી મેચ માટે ઉત્તર પ્રદેશ ટીમની જાહેરાત કરી છે. ટીમનું સુકાન ભારતીય ટીમની બહાર ચાલી રહેલા સ્ટાર બેટસમેન સુરેશ રૈનાને સોંપવામાં આવ્યં છે. ઉત્તર પ્રદેશ ક્રિકેટ સંઘ…

સુરેશ રૈના કાર અકસ્માતનો ભોગ બનતાં માંડ માંડ બચ્યો, જુઓ શું થયું?

ભારતીય ટીમના ઑલરાઉન્ડ સુરેશ રૈનાએ મંગળવારે સવારે મોટી દુર્ઘટનામાંથી માંડ-માંડ બચ્યો છે. ઇટાવાની ફ્રેન્ડ્સ કૉલોનીની પાસે તેની કારનું ટાયર બર્સ્ટ થઇ ગયું હતુ. ઘટના પછી પોલીસે બીજી કારથી તેણે કાનપુર મોકલ્યો હતો. જાણકારી અનુસાર, સુરેશ રૈના પોતાની રેન્જ રોવર કારથી…

રૈનાએ કોહલીની કપ્તાનીને લઇને કરી ભવિષ્યવાણી

હાલ ભારતીય ક્રિકેટ ટીમની બહાર ચાલી રહેલા સુરેશ રૈનાએ ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીને લઇને ભવિષ્યવાણી કરી છે. સુરેશ રૈનાનું કહેવું છે કે, વિરાટ કોહલી પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીની જેમ કપ્તાની કરી રહ્યો છે અને તે ધોનીની જેમ સફળતા પ્રાપ્ત…

આ ટીમોની કપ્તાની કરશે પાર્થિવ પટેલ અને સુરેશ રૈના

હાલ ભારતીય ટીમની બહાર ચાલી રહેલો સુરેશ રૈના આગામી 7થી 29 નવેમ્બર દરમિયાન કાનુપર અને લખનૌમાં રમાનાર દુલીપ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઇન્ડિયા બ્લૂ ટીમનો કપ્તાન રહેશે. રૈના ઓક્ટોબર 2015થી કોઇ વન ડે મેચ રમ્યો નથી અને તેને હાલ શ્રીલંકા સામે…

સુરેશ રૈનાએ રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ પિયૂષ ચાવલા આવ્યો ગુજરાતમાં

ક્રિકેટના અત્યાર સુધીના સફરમાં ઉત્તર પ્રદેશ માટે ઘરેલૂ ક્રિકેટ રમનાર ભારતીય લેગ સ્પિનર પીયૂષ ચાવલા હવે ગુજરાતની ટીમમાંથી રમશે. નિશ્ચિત રીતે ઉત્તર પ્રદેશ રણજી ટીમના પૂર્વ કેપ્ટન માટે આ તેના કરિયરનો સૌથી મોટો નિર્ણય સાબિત થઇ શકે છે. પીયૂષ ચાવલાએ…

‘યો યો ટેસ્ટ’માં ફેલ થવાને કારણે ટીમમાં જગ્યા ન બનાવી શક્યા યુવરાજ અને રૈના

શ્રીલંકા વિરુદ્ઘ શરૂ થઇ રહેલી સીમિત ઑવરોની સીરિઝમાં સ્ટાઇલિશ બેટ્સમેન યુવરાજ સિંહ અને સુરેશ રૈના ટીમમાં પોતાની જગ્યા બનાવી શક્યા નથી. તેની પાછળનું મુખ્ય કારણે બંને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી (NCA)માં ‘યો યો’ પરીક્ષણ (એક ખાસ પ્રકારનો ફિટનેસ ટેસ્ટ)માં અસફળ રહ્યા…

જોન્ટીની નજરમાં આ ભારતીય ખેલાડી છે નંબર-1 ફિલ્ડર

દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર જોન્ટી રોડ્સે કહ્યું છે કે, ભારતીય કપ્તાન વિરાટ કોહલીની તુલના સચિન તેંડુલકર સાથે કરવી ખોટી છે. બંને પોત-પોતાની રીતે મહાન છે. હું રેકોર્ડ પર વિશ્વાસ નથી કરતો. બંને અલગ-અલગ તબક્કામાં ક્રિકેટ રમ્યા છે. પોતાના સમયના સૌથી…

પ્રશંસકે પૂછયું કોણ છે મિસ્ટર કૂલ, રૈનાએ આપ્યો આવો જવાબ

આઇપીએલની કેટલીક મેચોમાં ધૂમ મચાવનાર ભારતીય ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની અને સ્ટાર બેટસમેન સુરેશ રૈનાની મિત્રતા વિશે સૌ કોઇ જાણે છે ત્યારે હાલ ક્રિકેટના મેદાનની બહાર રહેલા સુરેશ રૈના સોશ્યિલ મીડિયા પર ટ્વિટર પર ઘણો એક્ટિવ રહે છે. જેના…

નેધરલેન્ડમાં PM મોદીને મળ્યો સુરેશ રૈના

ભારતીય પ્લેયર સુરેશ રૈનાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેધરલેન્ડ્સના પ્રવાસમાં તેમની સાથે મુલાકાત કરી હતી. સુરેશ રૈનાએ ટ્વિટ કરીને લખ્યુ કે, ”જે વ્યકિત પાસે ગોલ્ડન વિઝન છે એવા નરેન્દ્ર મોદીની સાથે નેધરલેન્ડ્સમાં મળીને ખૂબ જ સારું લાગ્યુ.” ‪Delighted to meet the…

આ મામલે BCCIએ રૈના અને પઠાણને આપ્યો ઝટકો

લાંબા સમયથી ભારતીય ટીમની બહાર ચાલી રહેલા સ્ટાર ખેલાડી સુરેશ રૈના અને યુસુફ પઠાણ સહિત અન્ય કેટલાક ખેલાડીઓને ઝટકો લાગ્યો છે. કારણ કે બીસીસીઆએ સ્પષ્ટ કર્યું છે કે, તમિલનાડુ પ્રીમિયમ લીગમાં બહારના કોઇ પણ ખેલાડી ભાગ લેશે નહીં અને માત્ર…

દુનિયાના લોકપ્રિય ખેલાડીઓમાં ચાર ભારતીય ક્રિકેટરો સામેલ

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી, પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની, યુવરાજ સિંહ અને સુરેશ રૈનાને દુનિયાના 100 સૌથી લોકપ્રિય ખેલાડીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. ઇએસપીએન દ્વારા બહાર પાડવામાં આવેલી દુનિયાના ટૉપ 100 ખેલાડીઓની યાદીમાં ભારતીય ખેલાડીઓએ સ્થાન મેળવ્યું…