GSTV
Home » Surendranagar » Page 2

Tag : Surendranagar

અમદાવાદમાં 1 મોતઃ રાજકોટમાં 33 કેસ અને 4 લોકોના મોત, આ છે સ્વાઈન ફ્લૂ

Shyam Maru
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આધેડનું સ્વાઇનફલૂથી મોત થયું હતું. સારવાર દરમિયાન અમદાવાદ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. રિપોર્ટમાં સ્વાઇન ફલૂ શંકાસ્પદ આવતા પ્રથમ સુરેન્દ્રનગર અને ત્યાર બાદ વધુ

PSI અને બે કોન્સ્ટેબલને કરી દીધા સસ્પેન્ડ, કારણ દારૂનું કટિંગ કર્યાનો આક્ષેપ

Shyam Maru
દારૂબંધીની પોકળ વાતો વચ્ચે સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ડગીયા ગામેથી 7.5 લાખનો વિદેશી દારૂ પકડાયો હતો. આ દારૂ રાજકોટની આરઆર સેલે ઝડપી પાડ્યો હતો. જેથી સુરેન્દ્રનગર

ગુજરાતમાં નશેબાજોની કમી નથી, ચલમ ફૂંકવામાં ઉડતા પંજાબ પણ પાછળ

Shyam Maru
ગંજેરીઓ માટે સુરેન્દ્રનગર જિલ્લો સ્વર્ગ સાબિત થઇ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં નશીલા ગાંજાની ખેતી બેરોકટોકથી થઇ રહી છે. એસઓજીના દરોડામાં અનેક ચોંકાવનારી માહિતીઓ સામે આવતા પોલીસ

સુરેન્દ્રનગરના આ ગામેથી લીલા ગાંજાના વાવેતરનો પર્દાફાશ

Shyam Maru
સુરેન્દ્રનગરના ચોટીલાના ખેરડી ગામેથી લીલા ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો છે. રાજકોટ એસઓજીએ એક હજાર કિલોથી વધુના લીલા ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે. ચોટીલાથી કુવાડવાના રસ્તા

સુરેન્દ્રનગરના સેવા-સદનમાં ફિંગરપ્રિન્ટના કામ માટે લાંબી કતાર લાગી

Shyam Maru
સુરેન્દ્રનગરની સેવાસદન કચેરીમાં રેશનકાર્ડ ધારકોની લાંબી કતારો લાગી હતી. રેશનકાર્ડ મળતા અનાજ પુરવઠા માટે ઓનલાઇન કુપનમાં ફિંગર પ્રિન્ટ મેચ કરવા ભીડ ઉમટી હતી. રેશનકાર્ડ સાથે

સુરેન્દ્રનગર : ઝેરી પદાર્થ ખાઇ લેતા 30થી વધુ ગાયોના મોત નીપજ્યા

Mayur
સુરેન્દ્રનગરના લખતર તાલુકાના કારેલા ગામની સીમમાં અંદાજે ૩૦ થી વધુ ગાયોના મોત નિપજ્યા છે. ગામની સીમમાં આવેલા ભાઠાવાળા ખેતરમાં ચરવા ગયેલી ગાયોના મોત થયા હતા.

ગાંધીનગરના સચિવાલય બાદ હવે ચોટીલાની કોર્ટમાં દિપડો ન્યાય મેળવવા ઘુસ્યો ?

Mayur
આજથી દોઢેક મહિના પહેલા ગાંધીનગર સચિવાલયમાં દિપડો ઘુસ્યો હતો. જેના કારણે રાજ્યભરમાં તેની ખૂબ મજાક ઉડેલી. સોશિયલ મીડિયા પર એ દિપડો હાઇલાઇટ થઇ ગયેલો અને

ધારાસભ્ય નૌશાદ સોલંકી ખેડૂતો સાથે પહોંચ્યા નર્મદા કેનાલ પાસે, કારણ છે આ

Shyam Maru
સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના નાના ગોરૈયા ગામ પાસેથી પસાર થતી નર્મદાની માયનોર કેનાલ પર ખેડૂતો એકત્ર થયા હતા. ખેડૂતોએ પાણી છોડવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યો હતો.

મારો ભાઇ પીઆઇ છે કહી ટ્રાફિક પોલીસને અંધાધૂંધ ગાળો દીધી

Mayur
સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના જસાપર ગામના રઘુ નામના શખ્સે બગોદરા ટોલટેક્સ પાસે અમદાવાદ ટ્રાફિક પોલીસને બે ફામ ગાળો બોલી હોવાનો આરોપ લાગ્યો છે. આરોપી ટ્રાન્સપોર્ટ દ્રારા પથ્થર

સુરેન્દ્રનગર સાંસદને રાજસ્થાનમાંથી ભાજપે ગુજરાત રવાના કર્યા, એવું કર્યું કે…

Karan
રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે અન્ય રાજ્યના સાસંદ અને ધારાસભ્યોને ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા છે. જેથી ગુજરાતના સુરેન્દ્રનગરથી ભાજપ સાંસદ દેવજીભાઈ ફતેપરા પણ રાજસ્થાનનાં ચૂંટણી પ્રચાર

સુરેન્દ્રનગર ચુડાના ઝોબાળા ગામે એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે અથડામણ

Shyam Maru
સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના ઝોબાળા ગામે એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે અથડામણ સર્જાઈ છે. આ જૂથ અથડામણમાં 8 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ

આ જેલમાં કેદીઓ પાસે મોબાઈલ પણ છે, તેઓ બેફામ બનીને વીડિયો પણ બનાવે છે

Shyam Maru
સુરેન્દ્રનગર સબજેલ છેલ્લા ઘણા સમયથી વિવાદ અને ચર્ચામાં રહી છે. અને અવારનવાર જેલમાં ચેકીંગ દરમિયાન કેદીઓ પાસેથી ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત વસ્તુઓ મોબાઈલ, સિમકાર્ડ, ચાર્જર જેવી

બનાસકાંઠા સહિત સૌરાષ્ટ્રમાં પણ નર્મદા કેનાલની છે આવી હાલત, જાણો આ અહેવાલ

Shyam Maru
માત્ર બનાસકાંઠા નહી પણ સૌરાષ્ટ્ર-ઝાલાવાડ પંથકની નર્મદાની કેનાલમાં પણ અગાઉ ગાબડા પડ્યાના અહેવાલ આવી ચુક્યા છે. થોડા દિવસ અગાઉ સુરેન્દ્રનગરથી વલ્લભીપુર જતી કેનાલમાં મસ મોટું

સુરેન્દ્રનગર : પીએસઆઇ અને હેડ કોન્સ્ટેબલ 2 લાખની ‘મીઠાઇ’ લેતા પકડાઇ ગયા

Mayur
સુરેન્દ્રનગર જિલ્લાના બામણબોર પોલીસ સ્ટેશનના પીએસઇ કે.કે.કલોત્રા અને પ્રતાપસિંહ પરમાર અનાર્મ પોલીસ હેડ કોન્સ્ટેબલ રૂપિયા 2 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. આ સમગ્ર મામલે

નર્મદા કેનાલમાં માથાભારે શખ્સો પાણી વાળી લેતા હોવાથી ખેડૂતોને પડી રહી છે હાલાકી

Mayur
સુરેન્દ્રનગરના દસાડા તાલુકાની વરછ રાજપુરા નર્મદા માયનોર કેનાલ દ્વારા ખેડૂતોને પાણી ન મળતા રોષ ફેલાયો છે. માથાભારે શખ્સોએ ગેરકાયદે રીતે પાણી વાળી દેતા સિંચાઈ માટે પાણી

ચોટીલા-સાયલા હાઈ-વે પર અકસ્માત, કાર સવાર 6 લોકોના ઘટના સ્થળે મોત

Shyam Maru
ચોટીલા-સાયલા હાઇવે પર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓના મોત થયા છે. મઘરીખડા ગામ પાસે કાર અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં છ વ્યક્તિના ઘટના સ્થળે મોત

સુરેન્દ્રનગરના સાયલામાં 2 દિવસમાં 2 શ્રમિક પરિણીતા સાથે સર્જાઈ આવી ઘટના

Shyam Maru
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં ખેત મજૂરી કરતી બે પરિણીતા પર દુષ્કર્મ સાથે લૂંટની ઘટના સામે આવી છે. બે દિવસમાં બે પરિણીતા પર દુષ્કર્મ થયું હોવાની સાથે

ત્રણ દિવસથી પિયર પક્ષ તપાસ કરી રહ્યું હતુ આ મહીલાની, કુવાના કાંઠેથી મળી લાશ

Arohi
સુરેન્દ્રનગરના ચોટીલાના નાના પાળીયાદ ગામે પરિણીતાની લાશ મળી હતી. મરનાર મહિલાના ભાઈ અને તેના પતિએ માર માર્યો હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ધ્રાંગધ્રા તળાવ પાસેથી જમીનમાં દાટેલી નવજાત બાળકી જીવિત હાલતમાં મળી

Shyam Maru
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તળાવ પાસેથી જમીનમાં દાટેલી નવજાત બાળકી જીવિત હાલતમાં મળી આવી હતી. જન્મ આપ્યા બાદ બાળકીને માતાએ ખાડો ખોદી દાટી દીધી હતી. જોકે આસપાસના

સુરેન્દ્રનગરમાં લાખો લીટર પીવાનું પાણી એમનેમ વેડફાઇ રહ્યું છે

Ravi Raval
સુરેન્દ્રનગરમાં શહેરની મધ્યમાં પીવાના પાણીની પાઇપ લાઇનમાં લીકેજ થઇ રહ્યું છે અને તેના કારણે ને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. શહેરમાં લોકોને

64 બોરી મગફળીને ખરીદી હવે સરકાર નાણાં નથી આપતી, 11 મહિનાથી ખેડૂતો હેરાન

Shyam Maru
સરકાર એક તરફ મગફળીના પાક માટે ટેકાના ભાવની જાહેરાત કરે છે. તો બીજી તરફ ખેડૂતોને સરકાર નાણાં પણ આપતી નથી. સાયલાના કાનપર ગામના ખેડૂતે 27

સુરેન્દ્રનગરના ચુડામાં દંપતીએ ગટગટાવ્યું ઝેર, કારણ કે મળતો હતો માનસિક ત્રાસ

Shyam Maru
સુરેન્દ્રનગરના ચુડામાં દંપતીએ વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો છે. યુગલે ઝેર પી લીધા બાદ તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. વ્યાજખોરોના માનસિક ત્રાસથી કંટાળી પતિ અને

સુરેન્દ્રનગરના મૂળી સડલાના ખેડૂતે કર્યો આપઘાત, પાક નિષ્ફળ થવાનું પ્રાથમિક કારણ

Shyam Maru
સુરેન્દ્રનગરના મુળી તાલુકાના સડલા ગામના ખેડૂતે અગમ્ય કારણોસર ઝેરી દવા પીને ખેતરમાં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. પાક નિષ્ફ્ળ જતા કંટાળેલા 35 વર્ષના પીતાંબર

સિંચાઈ યોજનામાં ઝડપાયેલા કોંગી MLAની પહેલી પ્રતિક્રિયા, મારી કારકિર્દી…

Shyam Maru
સિંચાઈ કૌભાંડમાં લાંચ લેતા ઝડપાયેલા ધ્રાંગધ્રાના ધારાસભ્યે પરષોત્તમ સાબરિયાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ સમગ્ર ઘટનાને રાજકીય કારકિર્દી ખતમ કરવાનું ષડયંત્ર ગણાવ્યું છે. અને

સુરેન્દ્રનગરના ચુડાના કુડલામાં પાંચ ખેડૂત દ્વારા આપઘાતનો પ્રયાસ, કારણ કે

Shyam Maru
સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના કુડલા ગામે અંદાજે પાંચ ખેડૂતોએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. સરકારની સૌની યોજનાની પાઈપલાઈનમાં ચાલુ પાણી બંધ કરવા મામલે રકઝક થતા ખેડૂતોએ કેરોસીન

તલાટી બાદ હવે ગ્રામ પંચાયતના આ કર્મચારીઓ ઉપવાસ પર ઉતરશે

Shyam Maru
સાયલા ગ્રામ પંચાયતના સફાઈ કામદારો દ્વારા વિવિધ માગણીઓને લઈ તાલુકા વિકાસ અધિકારી તેમજ સાયલા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું. કર્મચારીઓનો છેલ્લા ૧૧ માસનો બાકી પગાર

ધ્રાંગધ્રાના ભરાડા ગામે દલિત સમાજ માટે હિજરત કરવા જેવી સ્થિતિ, કારણ છે તંત્ર

Shyam Maru
ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામના દલિત પરિવારોએ પ્રાથમિક સુવિધાના અભાવે હિજરત કરવાની ચીમકી ઉચ્ચારી છે.  ભરાડા ગામના અંદાજે 10 દલિત પરિવારના 50થી વધુ લોકોને રોડ-રસ્તા, પાણી

સુરેન્દ્રનગરમાં ઉદ્યોગપતિના આપઘાત બાદ ગૂંચવાયો મામલો, જાણો ઘટના

Shyam Maru
સુરેન્દ્રનગરમાં ઉદ્યોગપતિએ કેનાલમાં આપઘાત કર્યાના 20 કલાક કરતા વધુ સમય છતાં પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે.

સુરેન્દ્રનગરને અછતગ્રસ્ત જાહેર કરવાની માગ, કલેક્ટર કચેરીનો થશે ઘેરાવ

Arohi
ખેડૂતોના પ્રશ્ને સુરેન્દ્ર નગરના ધારાસભ્યો સાથે ખેડૂતોએ કલેકટર કચેરીએ આકરો વિરોધ દર્શાવ્યો છે. સુરેન્દ્રનગરને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ, પાક વીમો, સિંચાઈ માટે પાણી સહિતની માંગ

સુરેન્દ્રનગરમાં યુવક બોઇલરમાં પડી જતા બળીને ખાખ થયો

Mayur
સુરેન્દ્રનગરના જોરાવનગર ખાતે ખેરાળી પર રોડ પર આવેલ પેપર મિલની ભઠ્ઠીમાં યુવકનું મોત થઇ ગયું. અકસ્માતે યુવક બોઇલરમાં પડી જતા બળીને ખાખ થઇ ગયો હતો.
Do NOT follow this link or you will be banned from the site!