GSTV

Tag : Surendranagar

સુરેન્દ્રનગર નગરપાલિકા કચેરી બહાર સફાઈ કામદારોના આ માંગ સાથે પ્રતીક ઉપવાસ આંદોલન

Mansi Patel
સુરેન્દ્રનગર નગરપાલિકા કચેરી બહાર સફાઈ કામદારોનું પ્રતીક ઉપવાસ આંદોલન સમેટાયું છે.પગાર સહિત નોકરી પર પરત લેવા જેવા મુદ્દાઓને લઇને પ્રતીક ઉપવાસ આંદોલન કર્યુ હતુ. જો...

સુરેન્દ્રનગર જિલ્લાના અધિક કલેક્ટર પરિવાર સહિત કોરોના સંક્રમિત, કલેક્ટર કચેરીના કર્મચારીઓમાં ફફડાટ

Bansari
સુરેન્દ્રનગર જિલ્લાના અધિક કલેકટર એન.ડી.ઝાલા સહિત તેમનો પરિવાર કોરોનામાં સપડાયો. અધિક કલેક્ટર સહિત તેમની પત્ની અને પુત્રીને પણ કોરોનાનો ચેપ લાગ્યો. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા...

ચોટીલાના ધારાસભ્ય સહિત ખેડૂતોએ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે કર્યો હલ્લાબોલ

Nilesh Jethva
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ જિલ્લા પંચાયતની કચેરીએ હલ્લાબોલ કર્યો. ખેડૂતોનું કહેવુ છે કે, અતિવૃષ્ટીના કારણે પાકમાં મોટું નુકસાન થયુ છે. તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા ઓછુ...

કોરોના ઇફેક્ટ: ગણેશજીને માસ્ક પહેરાવી જનજાગૃતિનો નવતર પ્રયોગ

pratik shah
કોરોનાની મહામારી વચ્ચે જ્યારે સરકારે માસ્ક પહેરવા પર ખૂબ જ કડક નિયમો બનાવ્યા છે ત્યારે લોકોને જાગૃતિ આવે તે હેતુસર સાયલા ખાતે ગણપતિની મૂર્તિની આજરોજ...

સુરેન્દ્રનગર-લીંબડી હાઇવે પર લોકોએ કર્યો ચક્કાજામ, સર્જાયા ટ્રાફિકજામના દ્રશ્યો

Nilesh Jethva
સુરેન્દ્રનગર-લીંબડી હાઇવે પર વઢવાણ પાસે સ્થાનિક રહીશો અને શહેરીજનોએ ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો. વઢવાણમાં રોડ, રસ્તા, સફાઈ, ગટર અને વરસાદી પાણીનો નિકાલ સહિતની સમસ્યાનો ઉકેલ...

પાક વીમા કૌભાંડ મામલે ખેડૂતોનો સરકાર સામે મોરચો, સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાંથી મહાઆંદોલનના મંડાણ

Nilesh Jethva
સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં ખેડૂતોને પાક વીમાની ચૂકવણીમાં આચરાયેલા કૌભાંડ મામલે હવે મહાઆંદોલનના મંડાણ થયા છે. ખેડૂત એકતા મંચે સુરેન્દ્રનગરના મૂળીથી આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. ખેડૂત...

ખેડૂતોને પાક વીમો નહીં મળે ત્યાં સુધી આ જિલ્લાના ગામડાઓમાં નેતાઓની નો-એન્ટ્રી

Nilesh Jethva
પાક વીમા કૌભાંડને લઇને ખેડૂતોમાં રોષ વધી રહ્યો છે. કૌભાંડને લઇને ખેડૂત એકતા મંચમાં સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ રાજુ કરપડાએ નિવેદન કર્યુ છે તે સરકાર ચેતી...

કોરોના સૌરાષ્ટ્રમાં મચાવી રહ્યો છે હાહાકાર, 24 કલાકમાં 300થી વધારે કેસ અને 19નાં મોત

pratik shah
કોરોનાનો રાક્ષસી પંજો સૌરાષ્ટ્રમાં વિસ્તરી રહયો છે સ્થિતિ દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. સૌરાષ્ટ્રનાં તમામ જિલ્લામાં પોઝીટીવ કેસ અને મોતનો આંકડો ચિંતાજનક હદે...

ઝાલાવાડમાં કોરોનાનો અજગરી ભરડો: આટલા બધાં પોઝિટિવ કેસ આવતાં લોકોમાં ફફડાટ

Bansari
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે અને શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે. ત્યારે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં...

સુરેન્દ્રનગર: પરપ્રાંતિયો પાસેથી ટિકીટ ભાડું વસુલવાના મુદ્દે કોંગ્રેસે કર્યા ધરણા

Arohi
સુરેન્દ્રનગરમાં પરપ્રાંતિયો પાસેથી ટ્રેનનું ટિકીટ ભાડું વસુલવાના મુદ્દે કોંગ્રેસે ધરણા યોજ્યા. દસાડાના કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી તેમજ અન્ય કોંગી કાર્યકર્તાઓ કલેક્ટર કચેરીએ ધરણા પર બેઠા....

અમદાવાદના આ પાડોશી જિલ્લામાં એકપણ પોઝીટીવ કેસ નહી, લૉકડાઉનમાં છૂટથી વધશે Coronaનો ખતરો

Bansari
રાજ્યમાં Corona વાયરસ ભરડો લઇ રહ્યો છે ત્યાં સરકાર જબરી ભૂલ કરવા જઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. સૌ કોઈ જાણે છે કે કોરોના...

ભાજપ સરકારમાં જ રાજકીય આગેવાન નશો કરેલી હાલતમાં ઝડપાતા રાજકીય ગરમાવો

Mayur
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે અને શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઈંગ્લીશ દારૂ અને જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓએ માઝા મુકી છે ત્યારે...

ખેડૂતોની સહાય અન્ય લાભાર્થીને આપી 3 લાખ સરકારી નાણાંની ઉચાપત કર્યાનું કૌભાંડ સામે આવ્યું

Mayur
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને કરાયેલી સહાયમાં કૌભાંડનો ખેડૂત એકતા મંચે આક્ષેપ લગાવ્યા બાદ તંત્ર દોડતુ થયુ છે.અને લખતરના અણિયારી ગ્રામ પંચાયતના હંગામી કોમ્પ્યુટર ઓપરેટર તેમજ...

ધોળા દિવસે આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી લૂંટ

Nilesh Jethva
સુરેન્દ્રનગરના મેઈન રોડ પર આવેલી માધા મગન આંગડિયા પેઢીમાં ધોળા દિવસે લૂંટની ઘટના ઘટી છે. આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી બે અજાણ્યા શખ્સોએ રોકડ રકમની...

સુરેન્દ્રનગરનાં ખેડૂતોની થઈ જીત, HCએ વીમા કંપનીઓને વળતર ચૂકવવા પાડી ફરજ

Mansi Patel
સુરેન્દ્રનગરના ખેડૂતો માટે જીએસટીવીએ અહેવાલ રજૂ કર્યા બાદ જીએસટીવીની મહેનત રંગ લાવી છે. સુરેન્દ્રનગરના ખેડૂતોએ ગુજરાત હોઈકોર્ટમાં કરેલી અરજી બાદ ખેડૂતોને પાક વીમા કંપનીઓએ ખેડૂતોને...

સુરેન્દ્રનગર : પેટ્રોલ પંપના કર્મચારીઓને લાકડી અને ધોકા વડે અજાણ્યા શખ્સોએ ઢોર માર માર્યો

Nilesh Jethva
સુરેન્દ્રનગરના વઢવાણ ગેબનશાપીર દરગાહ સામે પેટ્રોલ પંપ પર મારામારીનો વીડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.પેટ્રોલ પંપના ત્રણ જેટલા કર્મચારીઓને અંદાજે ૭ થી ૮ અજાણ્યા શખ્સો...

સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત એવી ગુજરાતની આ સાડી બનાવવા માટે સુરેન્દ્રનગરમાં સિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ કરાયો શરૂ

Mansi Patel
ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશને (કે.આઇ.સી.) ગુજરાતના સુરેન્દ્રનગરમાં પ્રથમ સિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ 4 લાખ રૂપિયા સુધીની ગુજરાતી પટોળા સાડીઓને પ્રોત્સાહન આપવા  માટે શરૂ કર્યો છે....

મોળા પણ સ્વાદ ધરાવતા વઢવાણી મરચાંની ખેતીને ફટકો, દેશ-વિદેશમાં છે આ મરચાં પ્રખ્યાત

Mayur
મરી મસાલામાં 28 ટકા હિસ્સો સૂકા મરચાનો છે. જેની કિંમત દેશમાં રૂ.2400 કરોડ થવા જાય છે. જેમાં દર વર્ષે 100 કરોડનો વધારો થઈ રહ્યો છે....

વીમા કંપનીએ પાક વીમો ન આપતા આ ખેડૂતે કરી પોલીસ ફરિયાદ

Nilesh Jethva
સુરેન્દ્રનગરના મુળી તાલુકાના દુધઈ ગામના ખેડૂતએ વીમા કંપની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુનિવર્સલ સોંપો જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપનીએ પાક વીમો ચુકવવામાં ન આવતા ખેડૂતે...

ખેડૂતોને નિયમોનું પાલન કરાવતી સરકારે વીમા કંપનીઓને આપી છે આ છૂટછાટો

Nilesh Jethva
સુરેન્દ્રનગરના ખેડૂતે વીમાં કંપની સામે છેતરપીંડીની ફરિયાદ કરી તે બાબતે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ પ્રતિક્રિયા આપી છે. એક તરફ સરકાર ખેડૂતો પાસે બધા જ...

ગીરથી સુરેન્દ્રનગર પહોંચેલા સિંહોને લઈને પ્રકૃતિપ્રેમીઓએ સીએમ રૂપાણીને કરી રજૂઆત

Nilesh Jethva
અમરેલી બૃહદગીરના સિંહો સુરેન્દ્રનગર સુધી પહોચતા તેમને પરત લાવવા અમરેલીના પ્રકૃતીપ્રેમીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. તેના પાછળનું કારણ છે તે ચોટીલા પંથકનુ હવામાન સિંહો માટે...

ગીરના સિંહોએ સિમાડા વટાવ્યા, આ જગ્યાએ સિંહે દેખાડો દેતા કુતુહલ સર્જાયું

Nilesh Jethva
ગીર છે તો સિંહ છે અને સિંહ છે તો ગીર છે. આ પંકિત હવે માત્ર ગીર પૂરતી સીમિત નથી રહી. કેમકે જેમ જેમ માણસે પોતાનો...

VIDEO : બિન સચિવાલ કલાર્કની પરીક્ષા આવી વિવાદમાં, આ વીડિયોએ મચાવ્યો ખળભળાટ

Nilesh Jethva
બિન સચિવાલયની કલાર્કની પરીક્ષા ન જાણે ક્યાં મુર્હુતમાં જાહેર કરાઇ છેકે કોઇને કોઇ રીતે વિવાદમાં આવી રહી છે. પહેલા 12 પાસને લઇને વિવાદ થયો ત્યારબાદ...

મહિલા પીઆઈએ નિમણૂકના પહેલા જ દિવસે શહેરમાં બોલાવ્યો સપાટો

Nilesh Jethva
સુરેન્દ્રનગરમાં નવા મહિલા પી.આઈની નિમણૂક કરવામાં આવી છે. અને આ મહિલા પી.આઈએ પહેલાજ દિવસે મુખ્ય માર્ગો પર ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરી. જેમ તેમણે ટ્રાફિકને અડચણરૂપ...

નવ વર્ષ પહેલાં આ કારણે ગામ છોડીને ગયેલાં હિજરતી પરિવારોએ હાઈકોર્ટનાં આદેશ બાદ ફરી વસવાટ કર્યો

Mansi Patel
સુરેન્દ્રનગરના થાન તાલુકાના નવાગામ અને સારસાણા ગામના હિજરતી પરિવારોને પુન:વસવાટ કરાવવામાં આવ્યો છે. અંદાજે 40થી વધુ પરિવારોને નવ વર્ષ બાદ હાઇકોર્ટના આદેશથી વસવાટ કરાવવામાં આવ્યો...

ત્રીજા ધોરણમાં ભણતો આ બાળક કોઈપણ પ્રકારના ડર વગર પકડે છે સાપને

Nilesh Jethva
પાટડી તાલુકાના સવલાસ ગામે રહેતાં જાવેદખાન મલેકનો પુત્ર અનીશ મલેક પાટડી ખાતે ખાનગી સ્કૂલમાં ધોરણ-૩માં અભ્યાસ કરે છે અને નાનપણથી જ નીડર તેમજ સાહસીક હોય...

સુરેન્દ્રનગર : ધોરણ 3નો વિદ્યાર્થી ટીવી પર જોઈ જોઈને સાંપ પકડતા શીખી ગયો, ફણીધરોને ચપટીમાં કરી લે છે કાબૂ

Mayur
પાટડી તાલુકાના સવલાસ ગામે રહેતાં જાવેદખાન મલેકનો પુત્ર અનીશ મલેક પાટડી ખાતે ખાનગી સ્કૂલમાં ધોરણ-૩માં અભ્યાસ કરે છે અને નાનપણથી જ નીડર તેમજ સાહસીક હોય...

અણધડ વહિવટનું ઉત્તમ ઉદાહરણ : વન-વેમાં No Entryનું બોર્ડ ન મુકતા જેટલા વાહનો નીકળ્યા તમામને પકડી પકડી દંડ્યા

Mayur
સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફીકની સમસ્યા વકરી રહી છે. ત્યારે ટ્રાફીક પોલીસનો અણધડ વહીવટ અને બેદરકારી અંગે શહેરીજનોમાં અનેક ફરીયાદો ઉઠવા પામી છે !  જેમાં શહેરનાં વન-વે...

દિવાળીનાં તહેવારમાં ફટાકડાની ખરીદીમાં મંદીનો માહોલ

Mansi Patel
દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારમાં ફટાકડાની ખરીદીમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે  મોંઘવારી અને અતિવૃષ્ટિ  કારણે લોકો દર વર્ષ...

કોલેજના યુવક-યુવતી બસ સ્ટેન્ડમાં જ એકબીજા પર દે ધનાધન કરવા લાગ્યા, વીડિયો થયો વાયરલ

Arohi
સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં યુવક-યુવતીના ઝઘડાનો વીડિયો વાયરલ થયો છે. યુવક-યુવતીઓ એકબીજાને માર મારતા પણ વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યા છે. આ બંને યુવક-યુવતી કોલેજના વિદ્યાર્થીઓ...
Do NOT follow this link or you will be banned from the site!