GSTV
Home » surat

Tag : surat

VIDEO : સુરતમાં ભારે પવનને કારણે પતરાનો શેડ પડતાં રાહદારીનું મોત

Nilesh Jethva
સુરતમાં ભારે પવનને કારણે પતરાનો શેડ પડતાં એક રાહદારીનું મોત થયું છે. આંજણા વિસ્તારમાં ટેક્સટાઈલ માર્કેટ પર પતરાનો શેડ લાગેલો હતો તે અચાનક તૂટી પડ્યો

હાર્દિક પટેલને મળી ધમકી, જો સુરતમાં એન્ટ્રી કરીશ તો સાફ કરી દેશુ

Nilesh Jethva
સુરતના નિસ્વાર્થ આંદોલનકારીએ હાર્દિકને પત્ર દ્વારા ધમકી આપી છે. આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરતમાં એન્ટ્રી કરીશ તો સાફ કરી દેશુ. તેવો પત્રમાં

તક્ષશિલા અગ્નિકાંડ: ફસાઈ શકે છે સુરતના ટોપના અધિકારીઓ, થઈ રહી છે આ કાર્યવાહી

Path Shah
સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં થયેલા અગ્નિકાંડ મામલે આરટીઆઇ એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાએ તેર મુદ્દા સાથે કોર્ટમાં જાહેરહિતની અરજી કરી છે. આ અરજીને પગલે કોર્ટે તેર

અગ્નિકાંડ : સુરતની આ શાળામાં લાગી આગ, કરવામાં આવી સીલ

Nilesh Jethva
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષસીલા અગ્નિકાંડની શાહી હજુ સુકાઇ નથી ત્યા વધુ એક દાંડી રોડ પર આવેલી પ્રેમસાંકેત હિન્દી વિદ્યાલયમાં આગ લાગવાની ઘટના સામે આવી

આ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત , કાયદાનો નથી રહ્યો ખોફ..

Path Shah
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત છે..શહેરના સલાબતપુરા વિસ્તારમાં આદર્શ માર્કેટમાં વેપારીની દૂકાનમાં અસામાજિક તત્વોએ તોડફોડ અને મારામારી કરવાની ઘટના સામે આવી છે. જ્યારે માર્કેટમાં વેપારીની

સુરતમાં લગ્નમાં છવાયો માતમ, 22 વર્ષના યુવકની કરાઈ હત્યા

Nilesh Jethva
સુરતના કવાસ ગામના લીમડા ફળિયામાં લગ્નના નાચગાન દરમિયાન વીતીરાતે 22 વર્ષીય એક યુવકની હત્યા કરવામાં આવી છે. સાળા અનિલ મહેશ રાઠોડ સાથેના ઝગડામાં શકમંદોએ ઝગડો

શિક્ષણ જગત ફરી થયું શર્મશાર, સુરતમાં લંપટ શિક્ષકે ચોથા ધોરણની વિદ્યાર્થિની સાથે…

Nilesh Jethva
ફરી એકવખત શિક્ષણ જગત શર્મશાર થાય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના ઉમરવાડાની સરકારી શાળામાં એક શિક્ષકે તેની દિકરી સમાન ધો.4માં ભણતી વિદ્યાર્થિની સાથે અડપલા

સુરતમાં શિક્ષણ કાર્યની શરૂઆત આગની ઘટનાથી થઈ, આગને લેવાઈ કાબૂમાં

Dharika Jansari
એક તરફ આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે..ત્યારે સુરતમાં ગોપીપુરા વિસ્તારમાં આવેલી એક શાળાની વીજ મીટર પેટીમાં આગ લાગ્યાનો બનાવ બન્યો..ગોપીપુરાની રાયચંદ દિપચંદ શાળામાં આગની

હવે વચેટિયાઓની થશે બાદબાકી, સુરતમાં ફેમિલી ફાર્મર અભિયાનનો પ્રારંભ

Arohi
સુરતમાં ફેમિલી ફાર્મર અભિયાનનો પ્રારંભ થયો છે. ફેમિલી ફાર્મર અભિયાનથી ખેડૂત અને ગ્રાહકો વચ્ચેથી વચેટિયાઓની બાદબાકી થશે. આ અભિયાન થકી ગ્રાહકને રાસાયણિક ખાતરમુક્ત શાકભાજી અને

સુરતના કસ્ટોડિયલ ડેથ મામલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા, આવ્યો આ નિર્ણય

Nilesh Jethva
સુરતના ખટોદરામાં કસ્ટોડિયલ ડેથ મામલે આરોપી પોલીસના કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે. ધરપકડ કરાયેલા રાજેશ તુકારામ સહિત રિમાન્ડ પર રહેલા કુલદીપસિંહને કોર્ટમાં રજૂ કરતા

આ શહેરમા બ્રિજ પર લગાવેલી એલઆડીની ચોરી થતા ચકચાર

Nilesh Jethva
સુરતનાં અડાજણ-અઠવાગેટને જોડતા કેબલ બ્રિજ માંથી 4.50 લાખની એલઇડી ચોરીની ઘટના બની છે. શહેરનાં કેબલ બ્રિજ પર ડેકોરેશન તરીકે ખાસ અલગ અલગ પ્રકારની એલઇડી લાઈટો

સુરતમાં અગ્નિકાંડ બાદ પણ કોઈ બોધ ન લીધો, મેળામાં ફાયર સેફ્ટીના નિયમો નેવે મુકાયા

Arohi
સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને લઈ શહેરીજનોમાં ઉકળતા ચરુ જેવો રોષ છે. મહાનગરપાલિકાની ટીમે ઘટના બાદ મોડે મોડે કાર્યવાહી શરૂ કરી છે. જોકે આ કાર્યવાહી દેખાવો

ચોમાસાના આગમન પહેલાં સુરતમાં પ્રિ-મોનસૂન કામગીરીનો કરાયો પ્રારંભ

Mansi Patel
ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકાએ પ્રિ-મોન્સૂન કામગીરીનો આરંભ કર્યો છે. ચોમાસા દરમ્યાન ખાસ ઘટાદાર અને તોતિંગ વૃક્ષ ધરાશયી થવાની

સુરત મહાનગર પાલિકાનો ફૂડ મોલમાં સપાટો, 6 રેસ્ટોરન્ટના રિન્યુલ રદ્દ

Kaushik Bavishi
સુરત મહાનગર પાલિકાએ ફુડ મોલમાં સપાટો બોલાવ્યો હતો. પચાસ ટકા પ્રમાણે પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ ન કરાવતા 6 જેટલી રેસ્ટોરન્ટનું રિન્યુલ રદ કરવામાં આવ્યું છે. ઉધના

હોસ્પિટલમાં મહિલા પહોંચે તે પહેલા અસહ્ય પીડા ઉપડી, રિક્ષામાં જ કરાવવામાં આવી પ્રસૂતિ

Kaushik Bavishi
સુરતની  સિવિલ હોસ્પિટલમાં ટ્રોમાં સેન્ટરની બહાર જ રિક્ષામાં મહિલાની પ્રસુતિ કરાવવામાં આવી હતી. હોસ્પિટલમાં મહિલા પહોંચે તે પહેલાં જ પ્રસુતાને અસહ્ય પીડા થઈ રહી હતી.

કોલગર્લ પાસે 8 ગ્રાહકો આવ્યા, મરજીથી સંબંધ બાંધ્યા બાદ મહિલાએ આ કારણે નોંધાવી ફરિયાદ

Mayur
સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં મુંબઇની કોલ ગર્લે ફરિયાદ નોંધાવી છે. મહિલાની ફરિયાદને આધારે પોલીસે ઓસ્ટાર હોટલના મેનેજરની ધરપકડ કરી છે. મહિલાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે અર્જુન

સુરત અગ્નિકાંડ મામલે કોર્ટ ત્રણ અધિકારીઓના રિમાન્ડ કર્યા મંજૂર

Arohi
સુરતના તક્ષશિલા આર્કેડમાં અગ્નિકાંડ મામલે ધરપકડ કરાયેલા વધુ એક બિલ્ડર અને ત્રણ અધિકારીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ક્રાઈમ બ્રાન્ચે કોર્ટ સમક્ષ તમામ આરોપીઓના

લગ્ન પ્રસંગમાં પીઠીની વિધી ચાલી રહી હતી, બીજી બાજુ નવ વર્ષની બાળકીને કરંટ લાગ્યો અને…

Arohi
સુરતના પાંડેસરામાં લગ્ન પ્રસંગમાં વીજ કરંટ લાગતા ઘાયલ નવ વર્ષની બાળકીનું મોત થયુ છે અને સમગ્ર લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો છે. પાંડેસરાના આંબેડકર આવાસ ખાતે

સુરત તક્ષશિલા આર્કેડ અગ્નિકાંડ : ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અન્ય ચાર શખ્સોની ધરપકડ

Bansari
સુરતના તક્ષશિલા આર્કેડમાં થયેલા અગ્નિકાંડમાં વધુ ચાર શખ્સોની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. મહાનગરપાલિકામાં ફરજ બજાવતા બે અધિકારીઓ ,ડિજીવીસીએલના એક અધિકારી સહિત તક્ષશિલા આર્કેડના ભાગીદાર

સુરત અગ્નિકાડમાં ધરપકડનો દૌર યથાવત, વધુ ચાર અધિકારીની ધરપકડ

Nilesh Jethva
સુરતમાં તક્ષશિલા આગની ઘટનામાં ધરપકડનો દૌર યથાવત રહ્યો છે. જેમાં આ સમગ્ર મામલે તપાસ કરી રહેલી સુરત ક્રાઇમબ્રાંચે ચાર પાલિકાના અધિકારીઓની ધરપકડ કરી છે. પહેલા

સુરત: અગ્નિકાંડ મામલો , મૃતક 22 વિદ્યાર્થીઓના વાલીઓ પોલીસ કમિશનર કચેરીમાં કરી રજૂઆત

Path Shah
સુરતમાં તક્ષશિલા આરકેડ અગ્નિકાંડ મામલે મૃતક 22 વિદ્યાર્થીઓના વાલીઓ સુરત પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા..વાલીઓએ  રજૂઆત કરી હતી કે જે તે સમયના મ્યુનિસિપલ કમિશનર એમ.કે.દાસ

સુરત : આજે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઓમ પ્રકાશનો મૃતદેહ પરિવારજનો સ્વીકારશે

Mayur
સુરત ખટોદરા શંકમંદ આરોપી કસ્ટડીયલ મોતનો ભોગ બનેલા યુવાનના પરિવાર સુરત આવી પહોંચ્યો છે. અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવાર તેનો મૃતદેહ સ્વીકારશે. જોકે

લાજપોર જેલના કર્મચારીઓની દાદાગીરી, ઓમ પ્રકાશ પાંડેના ભાઈના શરતી જામીન ઓર્ડર ફાડી નાખ્યા

Arohi
સુરતની લાજપોર જેલના કર્મચારીઓનું મનસ્વી વર્તન સામે આવ્યુ છે. જેમાં કસ્ટોડિયલ ડેથનો ભોગ બનેલા ઓમ પ્રકાશ પાંડેના ભાઈના શરતી જામીનના ઓર્ડરને ફાડી નાખવામાં આવ્યો છે.

સુરત પોલીસના મારથી મૃત્યુ પામેલા શખ્સના પરિવારજનો આજે આવશે સુરત

Kaushik Bavishi
ખટોદરા પોલીસ મથકમાં પોલીસ મારથી મોતને ભેટેલા ઓમપ્રકાશ પાંડેના પરિવારજનો આજે વતનથી સુરત આવી રહ્યા છે. ત્યારે આ કસ્ટોડિયલ ડેથમાં પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદન લે

સુરતના લિંબાયત વિસ્તારમાં યુવાનની જાહેરમાં હત્યા, ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva
સુરતના લિંબાયત વિસ્તારમાં યુવાનની હત્યા કરવામાં આવી છે. ગોડાદરા કલ્પના સોસાયટીમાં કલ્પના રો હાઉસના ઓટલા પર બેઠેલા ક્રિષ્ના છોટુ પાટીલની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં

VIDEO : ઓમ પ્રકાશને પોલીસે કેવો માર માર્યો તેનું પ્રત્યક્ષદર્શીએ કહ્યો આંખો દેખ્યો અહેવાલ

Mayur
ફિલ્મોમાં જોવા મળે છે કે આરોપીઓ સાથે જેલમાં કેવો વર્તાવ થાય છે. પોલીસકર્મીઓ ગુનો કબૂલ કરવા કેવીરીતે થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરે છે. આવા ફિલ્મી સીન

સુરત પોલીસના મારથી મોતને ભેટેલા શખ્સના પોસ્ટમોર્ટમમાં થયો ચોકાવનારો ખૂલાશો

Nilesh Jethva
સુરતમાં પોલીસ મારથી મોતને ભેટેલા શકમંદ શખ્સનું ત્રણ તબીબોની પેનલમાં ફોરેન્સિક પોસ્ટમમોર્ટમ શરૂ થયુ છે. બીજી તરફ મૃતકના સસરાએ જ્યાં સુધી તેઓ ન આવે ત્યાં

સુરત કસ્ટોડિયસ ડેથ મામલો, DCBની ટીમો પોલીસ આરોપીઓને પકડવામાં જોતરાઈ

Mansi Patel
સુરતના ખટોદરા પોલીસ મથકમાં માર મારવાને લઈને શકમંદ શખ્સના મોત બાદ આઠેય પોલીસ કર્મચારીઓ સામે હત્યાનો ગુનો દાખલ થયો છે. સમગ્ર કેસની તપાસ પોલીસ કમિશનર

સુરતના ખાટોદરા પોલીસ મથકમાં કસ્ટોડિયલ ડેથ મામલો ન્યાયની માંગ

Mansi Patel
સુરતના ખટોદરા પોલીસ મથકમાં મારનો ભોગ બનેલા ઓમ પ્રકાશ પાંડેને ન્યાય અપાવવા માટે બ્રાહ્મણ સમાજના યુવાઓ આગળ આવ્યા છે. મૃતક ઓમપ્રકાશ પાંડે નો પરિવાર હાલ

ખાખીનો રોફ, પોલીસે ચોરીના કેસના આરોપીઓને ધરપકડ કર્યા વિના કર્યા ટોર્ચર, પછી થયું આવું…

Nilesh Jethva
સુરતમાં ખટોદરા પોલીસે ત્રણ શકમંદ આરોપી સામે રોફ જમાવીને માર માર્યો હતો. જેમાં એક આરોપીને ઢોર મારથી ગંભીર ઈજાઓ થઈ હતી. તેને બ્રેન હેમરેજ થઈ
Do NOT follow this link or you will be banned from the site!