સંબંધો લજવાયા/ લગ્નની લાલચ આપી મામાએ ભાણી પર આચર્યુ દુષ્કર્મ, ભાગવાનો ઇનકાર કરતાં સગીરાના કર્યા આવા હાલ
નાના વરાછાના પાણીની ટાંકી વિસ્તારમાં રહેતી હીનલ (ઉ.વ. 17 નામ બદલ્યું છે) રત્નકલાકાર પિતાને આર્થિક મદદરૂપ થવા ડાયમંડ ફેક્ટરીમાં કામ કરે છે. બે વર્ષ અગાઉ...