કાયદા બધા માટે સમાન / જાગૃત નાગરિકે પોલીસને કરાવ્યું કાયદાનું ભાન, ટ્રાફિક પોલીસે નો પાર્કિંગ, નંબર પ્લેટ, કાળા કાચ અને પીયૂસીનો ફાડ્યો મેમો
સુરતના અમરોલી પોલીસ મથકના પોલીસ કર્મચારીને એક જાગૃત નાગરિકે કાયદાનો પાઠ ભણાવ્યો હતો. જાગૃત નાગરિકે કાળા કાચ, નંબર પ્લેટ, પીયૂસી અને નો પાર્કિંગ અંગેનો ટ્રાફિક...