જો તું મને ખુશ નહીં રાખે તો હું તને પોસ્ટિંગ નહીં આપું, 25 મહિલા હોમગાર્ડ સાથે જાતિય સતામણી
૨૫ જેટલી મહિલા હોમગાર્ડ દ્વારા પોતાના સીનિયર અધિકારીઓ વિરુદ્ઘ જાતીય અને માનસિક સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઘટના પ્રકાશમાં અાવ્યા બાદ સુરત હોમ ગાર્ડ કમાન્ડન્ટે...