GSTV
Home » Supreme Court » Page 23

Tag : Supreme Court

સમાન નાગરિક ધારાને દેશમાં લાગુ કરવા નવા જોશથી કામ કરીશ: શાયરા બાનો

Premal Bhayani
ટ્રિપલ તલાકની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કાયદાકીય જંગ લડનારી શાયરા બાનો ભાજપની સદસ્ય બનવાની છે. શુક્રવારે શાયરા બાનોએ આના સંદર્ભે એલાન કર્યું હતું. શાયરા બાનોએ કહ્યું...

સુરતઃ આસારામને રાહત આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર

Arohi
સુરત દુષ્કર્મના કેસમાં કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહેલા આસારામને સુપ્રીમ કોર્ટે રાહત આપવાનો ઇનકાર કર્યો છે. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવા માટે...

મણિપુરમાં નકલી અથડામણોના મામલે સુપ્રીમ કોર્ટે સીબીઆઈને તપાસના આપ્યા આદેશ

Hetal
સુપ્રીમ કોર્ટે સીબીઆઈને મણિપુરમાં સેના, આસામ રાઈફલ્સ અને પોલીસ દ્વારા કરવામાં આવેલી કથિત હત્યાઓ અને નકલી અથડામણોના ચાર મામલામાં આખરી રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો...

દિલ્હીમાં કેજરીવાલ સરકાર અને અધિકારીઅો વચ્ચે વિવાદ ગરમાયો : ટ્રાન્સફરને અધિકારીઅોઅે ફગાવી

Premal Bhayani
દિલ્હી અને કેન્દ્ર સરકારની વચ્ચે અધિકારોની લડાઇ ફરી એકવાર સુપ્રીમ કોર્ટના દરવાજા પર જતી જણાઇ રહી છે. દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદીયાએ ગુરૂવારે કહ્યું છે...

સુપ્રીમ કોર્ટમાં ભૂતપૂર્વ આઈજીની અરજી ફગાવી, હેમંત કરકરેના મોતની ફેરતપાસનો ઈન્કાર

Arohi
મહારાષ્ટ્ર પોલીસમાં એટીએસ ચીફ રહેલા હેમંત કરકરેના મૃત્યુની ફેરતપાસ કરવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં ભૂતપૂર્વ આઈજી દ્વારા અરજી દાખલ કરીને હેમંત કરકરેના...

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ કેજરીવાલ-ઉપરાજ્યપાલ બૈજલ વચ્ચે જંગ ખત્મ થશે?

Premal Bhayani
દિલ્હીમાં ચૂંટાયેલી સરકાર જ અસલી બોસ છે અને ઉપરાજ્યપાલ કેબિનેટની સલાહ વગર કોઇ નિર્ણય ન કરી શકે તેમ સુપ્રીમે જણાવ્યા બાદ આપે આ નિર્ણયને પોતાની...

પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણીમાં 34 ટકા બેઠકો બિનહરીફ, સુપ્રીમની મહત્વની ટીપ્પણી

Arohi
તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં થયેલી પંચાયતની ચૂંટીઓમાં 34 ટકા બેઠકો બિનહરીફ થવા મામલે સુપ્રીમ કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રની...

રામજન્મભૂમિ વિવાદ : સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર સુનાવણીનો સુપ્રીમનો ઈન્કાર

Premal Bhayani
અયોધ્યામાં રામજન્મભૂમિ વિવાદના મામલામાં ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં હાલ સુનાવણી થશે નહીં. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી ખંડપીઠ...

ગોરક્ષા સંદર્ભે મૉબ લિન્ચિંગના મામલે સુપ્રીમ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો

Premal Bhayani
સુપ્રીમ કોર્ટે ગોરક્ષાના નામે મૉબ લિન્ચિંગના મામલે સુનાવણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છેકે ગૌરક્ષાના નામ પર હિંસા અને કોઈપણ પ્રકારની હત્યા કરવી અપરાધ છે....

રાજકીય પક્ષોને વિદેશી ફંડના મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો

Premal Bhayani
સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોને ફંડ આપવાના કાયદામાં કરવામાં આવેલા સંશોધનની કાયદેસરતા ચકાસવાનો નિર્ણય કર્યો છે. કોર્ટે નવા કાયદાને રદ્દ કરવાની અરજી પર કેન્દ્ર સરકારને જવાબ...

માહિતી પંચમાં નિયુક્તિઓના મામલે સુપ્રીમ કોર્ટની કેન્દ્ર અને આઠ રાજ્ય સરકારોને નોટિસ

Hetal
કેન્દ્રીય માહિતી પંચ અને રાજ્ય માહિતી પંચમાં નિયુક્તિઓના મામલામાં થઈ રહેલા વિલંબ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને આઠ રાજ્ય સરકારોને નોટિસ જાહેર કરી છે. સુપ્રીમ...

ઉતરપ્રદેશમાં એન્કાઉન્ટરનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો, બે સપ્તાહમાં જવાબ આપવાનો આદેશ

Mayur
ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના શાસનમાં થયેલા એન્કાઉન્ટરનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. એક એનજીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજી બાદ કોર્ટે યોગી સરકારને નોટિસ...

આધાર મામલે જુલાઈમાં સુપ્રીમ કોર્ટનો આખરી ચુકાદો આવે તેવી શક્યતા

Premal Bhayani
સુપ્રીમ કોર્ટમાં ગત 45 દિવસોના ઉનાળું વેકેશન પછી પહેલી જુલાઈથી કામકાજની શરૂઆત થઈ રહી છે. જુલાઈના મહિનામાં વિભિન્ન મહત્વપૂર્ણ ચુકાદા આવવાની શક્યતાઓ છે. જેમાં આધારને...

દિલ્હી-કેન્દ્ર સરકાર વચ્ચે સત્તા વહેંચણી મામલે સુપ્રીમ કોર્ટમાં મહત્વના ચુકાદાની શક્યતા

Arohi
આધાર પર ચુકાદો આપનારી પાંચ ન્યાયાધીશોની ખંડપીઠ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર પણ સુનાવણી કરે તેવી શક્યતા છે....

એરસેલ મેક્સિસ કેસની બુધવારે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી

Mayur
એરસેલ-મેક્સિસ મામલામાં બુધવારે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી થવાની છે. એરસેલ-મેક્સિસ મામલામાં મંગળવારની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ મામલામાં રજનીશ બુધવારે પોતાનો પક્ષ...

કાર્તિ ચિદમ્બરને મળેલા જામીન સામે સીબીઆઈએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો

Karan
આઈએનએક્સ મીડિયા મામલે કાર્તિ ચિદમ્બરને મળેલા જામીન બાદ સીબીઆઈએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. સીબીઆઈએ કાર્તિના જામીન વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. સીબીઆઈએ...

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે.ચેલમેશ્વરની સેવાનિવૃતિના બે દિવસ બાદ નવા રોસ્ટરની અધિસૂચના જાહેર કરાઈ

Hetal
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે. ચેલમેશ્વરની સેવાનિવૃતિના બે દિવસ બાદ નવા રોસ્ટરની અધિસૂચના જાહેર કરવામાં આવી છે. ગરમીની રજા બાદ સુપ્રીમ કોર્ટમાં કામગીરી શરૂ થતાની સાથે...

નોટબંધીના પાંચ દિવસની અંદર રૂ. 745 કરોડ જમા : મામલો સુપ્રીમમાં, ભાજપીઅોના નાણાં ધોળા થયા ?

Karan
અમદાવાદ જિલ્લા સહકારી બેંકમાં નોટબંધી પહેલા અને બાદમાં અબજો રૂપિયાની જૂની નોટ જમા થવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. 22 જૂને સુપ્રીમ કોર્ટમાં આના સંદર્ભે...

જસ્ટિસ જોસેફને બઢતી આપવાનો મામલો, સુપ્રીમના જજો કરવાના હતા પ્રેસ કોન્ફરન્સ?

Arohi
જસ્ટિસ કે. એમ. જોસેફની ફાઈલ સુપરીમ કોર્ટને પાછી મોકલવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરવા સુપ્રીમ કોર્ટ કોલેજિયમના સદસ્યોએ વધુ એક પ્રેસ કોન્ફરન્સ કરવાનું...

સરકારની અનામત નીતિ કાયદાને અનુરૂપ, પ્રમોશનમાં અનામતનો લાભ આપો

Karan
સરકારી નોકરીમાં પ્રમોશન અંગે સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એસસી/એસટી કર્મચારીઓને પ્રમોશન આપવાની મંજૂરી આપી દીધી...

એસસી-એસટી કર્મચારીઓને પ્રમોશનમાં અનામત માટે સુપ્રીમ કોર્ટની લીલીઝંડી

Premal Bhayani
એસસી-એસટી કર્મચારીઓના સરકારી નોકરીમાં પ્રમોશનને લઈને સુપ્રીમ કોર્ટે મંગળવારે મહત્વનો ચુકાદો ફરમાવ્યો છે. આ મામલાની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એસસી-એસટી કર્મચારીઓની પદોન્નતિ કરવાની...

સુપ્રીમ કોર્ટની મોટી રાહત : વેટિંગ ઈ-ટીકિટવાળા મુસાફરો પણ ટ્રેનમાં સફર કરી શકશે

Premal Bhayani
ભારતીય રેલવેમાં મુસાફરી કરનારા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. જો તમે વેટીંગ ઈ-ટીકિટ લઇને પણ પેસેન્જર ટ્રેનમાં મુસાફરી કરી શકે છે. એટલું જ...

સુપ્રીમ કોર્ટે NEET Exam રદ્દ કરવાની અરજી ફગાવી

Arohi
સુપ્રીમ કોર્ટે નીટની પરીક્ષા રદ કરવા મામલે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે અરજદારને કહ્યું કે, તમારે આ મામલે દિલ્હી હાઈકોર્ટમાં જવું જોઈએ. આ અરજી...

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પિતા-પુત્ર અખિલેશ મુલાયમે સરકારી બંગલો ખાલી કર્યો

Mayur
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને મુલાયમ સિંહે પોતાનો સરકારી બંગલો ખાલી કર્યો છે.  આ પહેલા અખિલેશ યાદવે બંગલો ખાલી કરવા મામલે...

સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ રીવાબા જાડેજા પર હુમલો કરનાર જામીન પર મુક્ત

Karan
જામનગરના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ રીવાબા જાડેજા ઉપર હુમલો કરવા અંગેના ચકચારી પ્રકરણમાં પકડાયેલા પોલીસ કર્મચારીને અદાલત સમક્ષ રજૂ કરાયા પછી પોતાની ખોટી કલમ...

કર્ણાટકની ગઠબંધન સરકાર સામે સુપ્રીમ કોર્ટમાં અરજી

Premal Bhayani
અખિલ ભારતીય હિંદુ મહાસભાએ કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધન સરકાર બનાવવાના રાજ્યપાલ દ્વારા આપવામાં આવેલા આમંત્રણના મામલાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સોમવારે સાંજે સુપ્રીમ કોર્ટ...

ચાઈલ્ડ પોર્નગ્રાફીને લઇને સોશિયલ મીડિયા સાઈટ્સને સુપ્રીમનો ઝટકો

Arohi
દુષ્કર્મ અને ચાઈલ્ડ પોર્નગ્રાફીના વીડિયો મામલે સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક અને વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન ગુગલને ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટની જસ્ટિસ...

જેને સરકાર બનાવવાનું આમંત્રણ મળ્યું છે તેઓ જ બહુમત સાબિત કરીને બતાવે : સુપ્રીમ લાલચોળ

Karan
કર્ણાટકમાં ચાલી રહેલાં રાજકીય ઘમાસાણની વચ્ચે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે. કર્ણાટકમાં ભાજપને બહુમત સાબિત કરવો અે હવે અઘરો છે પણ અશક્ય નથી. કોંગ્રેસ...

ભાજપને બહુમતિ સાબિત કરવા અા રહ્યા વિકલ્પો : અઘરું છે પણ અશક્ય નથી

Karan
સુપ્રીમ કોર્ટે આવતીકાલે, શનિવારે સાંજે 4 વાગ્યે ભાજપની યેદિયુરપ્પા સરકારને બહુમત સાબિત કરવાનો આદેશ આપ્યો છે. યેદિયુરપ્પાએ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે મારી સરકાર...

કર્ણાટકના મુખ્યપ્રધાન પદે શપથ લેનારા ભાજપના યેદિયુરપ્પાની આજે સુપ્રીમકોર્ટમાં પરીક્ષા

Hetal
પૂર્ણ બહુમત ન હોવા છતાં સૌથી મોટી પાર્ટી તરીકે કર્ણાટકના મુખ્યપ્રધાન પદે શપથ લેનારા ભાજપના યેદિયુરપ્પાની આજે સુપ્રીમકોર્ટમાં પરીક્ષા થવાની છે. કર્ણાટકમાં સરકાર નિર્માણ પર...
Do NOT follow this link or you will be banned from the site!