GSTV
Home » Supreme Court » Page 2

Tag : Supreme Court

1 જુલાઈથી સુપ્રીમ કોર્ટમાં લાગુ થશે આ સિસ્ટમ, સુનાવણી માટે કરવામાં આવશે આવા ફેરફાર

Arohi
સુપ્રીમ કોર્ટમાં ૧ જુલાઇથી, નવી રોસ્ટર સિસ્ટમ હેઠળ ન્યાયાધીશોની સુનાવણી માટેના કેસોને ફાળવવામાં આવશે. આ નવી સિસ્ટમમાં મુખ્ય ન્યાયમૂર્તિ સહિત પાંચ વરિષ્ઠ ન્યાયાધીશોની અધ્યક્ષતા હેઠળની

કોંગ્રેસને લોકશાહીની વાતો નથી શોભતી, સુપ્રીમના ચુકાદા બાદ CM રૂપાણીના કોંગ્રેસ પર પ્રહાર

Arohi
સુપ્રીમ કોર્ટેમાંથી કોંગ્રેસને ઝટકો મળ્યા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ફરી એક વખત કોંગ્રેસ પર પ્રહારો કર્યા. સીએમ રૂપાણીએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો એ કોંગ્રેસને

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ જીતુ વાઘાણી અને અમિત ચાવડાએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

Arohi
રાજ્યસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસને સુપ્રીમ કોર્ટમાંથી બહુ મોટો ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચનો બે અલગ અલગ ચૂંટણી યોજવાનો નિર્ણય માન્ય રાખી કોંગ્રેસની અરજી ફગાવી

બિહારમાં તાવના કારણે મૃત્યુઆંક 152 સુધી પહોંચ્યો, સુપ્રીમમાં આજે સુનાવણી

Mayur
બિહારમાં ગંભીર તાવના કારણે મૃત્યુઆંક 152 સુધી પહોંચી ગયો છે.બીજી તરફ આ મામલે થયેલી બે અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાવવાની છે. સુપ્રીમકોર્ટમાં

દેશની હાઇકોર્ટમાં 43 લાખ કેસો પેન્ડિંગ ચિંતિત મુખ્ય ન્યાયાધીશનાં મોદીને પત્ર

Mayur
એક તરફ દેશની કોર્ટોમાં કેસોનું પ્રમાણ વધી રહ્યું છે જ્યારે બીજી તરફ જજોની સંખ્યામાં જોઇએ તેટલો વધારો નથી થઇ રહ્યો. પરીણામે હવે તો દેશની સર્વોચ્ચ

પ્રધાનમંત્રી મોદીને લખાયો પત્ર, ‘સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યામાં કરો વધારો’

Arohi
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા વધારવા ભલામણ કરી. આ ઉપરાંત હાઈકોર્ટમા જજોની નિવૃતિની વય મર્યાદા

રાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય

Arohi
રાજ્યસભાની ચૂંટણી હંમેશાં ગુજરાતમાં વિવાદોનું ઘર રહી છે. અમિત શાહ અને સ્મૃતિ ઇરાની લોકસભાના સાંસદ બનતાં ખાલી પડેલી 2 સીટો માટે હાલમાં વિવાદ વકર્યો છે.

અયોધ્યા આતંકી હુમલાના કેસમાં 4ને આજીવન કેદ, એક નિર્દોષ જાહેર

Mayur
અયોધ્યા રામજન્મ ભૂમિ પરિસરમાં વર્ષ 2005માં થયેલા બ્લાસ્ટ મામલે પ્રયાગરાજની સ્પેશ્યલ કોર્ટે 4 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી છે અને એક આરોપીને નિર્દોશ છોડ્યો છે.

ડૉક્ટરોની સુરક્ષા મામલે કરવામાં આવેલી અરજી પર સુપ્રીમે સુનાવણી કરવાની તૈયારી દર્શાવી

Mayur
પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જી અને ડોક્ટર્સ વચ્ચેની લડાઈ સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. દેશભરમાં ડોક્ટર્સની સુરક્ષાની માગ કરતી અરજી સુપ્રીમમાં કરવામાં આવતા કોર્ટે સુનવાણી કરવાની

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીને લઈ પરેશ ધાનાણી દિલ્હીમાં, જાહેરનામાને સુપ્રીમમાં પડકારશે

Mayur
ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકોની પેટાચૂંટણી મામલે ચૂંટણી પંચના જાહેરાનામાને કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં પડકારશે. ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી દિલ્હીમાં છે. જ્યાં તેમણે કોંગ્રેસની લીગલ

ભાજપના સાથી પક્ષના નેતાએ કહ્યું, ‘અમારા માટે પીએમ મોદી અને અમિત શાહ સુપ્રીમ કોર્ટ છે’

Arohi
શિવસેના સુપ્રીમો ફરીવાર અયોધ્યાની મુલાકાતે છે. તેઓ આજે સવારે અયોધ્યા પહોંચ્યા હતા. જ્યા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ.  ઉદ્ધવ અયોધ્યામાં શિવસેનાના 18 સાંસદ સાથે ભગવાન

બેલેટ પેપરથી ફરી લોકસભા ચૂંટણી કરાવવા માટે સુપ્રિમ કોર્ટમાં કરાઈ અરજી

Mansi Patel
હાલમાં જ પુરી થયેલી લોકસભાની ચૂંટણીને રદ્દ કરવા માટે  સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટમાં વકીલ એમ એલ શર્માએ અરજી દાખલ કરતાં

કાયદા મંત્રાલય ફક્ત પોસ્ટ ઓફિસ નથી: રવિશંકર પ્રસાદ

Mayur
૧૯૯૦નો દાયકો હતો જ્યારે પોસ્ટ ઓફિસ અને પોસ્ટમેન સામાન્ય માનવીના જીવનનું અભિન્ન અંગ હતા. ઇનલેન્ડ લેટર, પોસ્ટ કાર્ડ, ટેલિગ્રામ દ્વારા આનંદ, દુ:ખ, ખુશી અને તકલીફો

‘આપણે એ દેશમાં રહીએ છીએ જ્યાં બંધારણ લાગુ છે’ SCએ CM યોગીની ઝાટકણી કાઢી

Arohi
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારા પત્રકાર પ્રશાંત કનૌજીયાને તાત્કાલિક મુક્ત કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ

માના ખોળામાં છેલ્લા શ્વાસ લેવા માટે કેન્સર પીડિત કેદીએ માંગ્યા જામીન, સુપ્રીમનો ઈનકાર

Mayur
રાજસ્થાનની જેલમાં બંધ એક કેન્સર પીડિત દર્દીએ માતાના ખોળામાં છેલ્લા શ્વાસ લેવા માટે સુપ્રીમ કોર્ટમાં કરેલી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. આસૂ જૈફ નમના

નર્સે બાળકીનો અંગૂઠો કાપી નાખ્યો તે હોસ્પિટલ હવે બાળકીની સારવાર કરવાની જગ્યાએ રજા આપવા પ્રેશર કરી રહી છે

Mayur
ચોરી ઉપરથી સીનાજોરી. કંઈક આવો જ ઘાટ ઘડાયો છે અમદાવાદની વીએસ હોસ્પિટલમાં. અહીં નર્સે જે બાળકીનો અંગૂઠો કાપી નાખ્યો હતો તે બાળકીની પૂરતી સારવાર કરવાને

દેવું કરીને 10 કરોડ કરાવ્યા જમા, વ્યાજ ભરી રહ્યો છું છતાં સુપ્રીમે આપ્યો આ ઝટકો

Arohi
પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કાર્તિની એ અરજી ફગાવી જેમા રજિસ્ટ્રી પાસે જમા કરાવવામાં આવેલા

મમતાના માનીતા આઈપીએસની વધી મુશ્કેલીઓ, વિદેશ ફરાર ન થયા તે માટે CBIએ લૂક આઉટ નોટિસ જાહેર કરી

Mayur
પશ્વિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના નજીકના આઈપીએસ અધિકારી રાજીવ કુમારની મુશ્કેલી વધી છે. રાજીવ કુમાર વિદેશ ફરાર ન થયા તે માટે તેમની વિરૂદ્ધ સીબીઆઈએ

100% VVPATની તપાસની અરજી સુપ્રીમે ફગાવી, કહ્યુ- લોકતંત્રને પહોંચી શકે છે નુકશાન

Arohi
લોકસભાની ચૂંટણીના પરિણામ પહેલા વિપક્ષી દળો ઈવીએમ અને વીવીપેટ મુદ્દે બેઠક કરે તે પહેલા સુપ્રીમ કોર્ટે આ સંબંધી એક અરજી ફગાવી દીધી છે. ચેન્નાઈના ટેક્નોક્રેટ

અયોધ્યા કેસની નવી તારીખ 15 ઓગસ્ટ, SCએ કમિટિને આપ્યો વધારાનો 3 મહિનાનો સમય

Mayur
અયોધ્યા જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થતાની સાથે મધ્યસ્થા કમિટીએ સિલબંધ કવરમાં રિપોર્ટ સોંપ્યો. જે બાદ

રાફેલ ડીલ મુદ્દે સુપ્રિમ કોર્ટનાં નિર્ણયની સામે ફેરવિચાર અરજી પર સુનાવણી પુરી, નિર્ણય સુરક્ષિત

Mansi Patel
સુપ્રિમ કોર્ટે રાફેલ ડીલ પર 14 ડિસેમ્બર 2018ના રોજ આપેલાં નિર્ણયની સામે ફેરવિચાર અરજીઓ ઉપર શુક્રવારે નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. હાલમાં ચૂંટણી પ્રચારમાં પણ

ક્યાં સુધી પહોંચી મધ્યસ્થીની વાત? અયોધ્યા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

Arohi
અયોધ્યા જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠ અયોધ્યા વિવાદમાં મધ્યસ્થી માટે બનાવવામાં આવેલી કમિટિના રિપોર્ટ પર સવારે

નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે કાર્યવાહીની માગ કરતી અપીલ સુપ્રીમે ફગાવી

Arohi
સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને વિરુદ્ધ આચાર સંહિતા ઉલ્લંઘનની ફરિયાદોને લઈ ચૂંટણી પંચને નિર્દેશ આપવાનો ઈન્કાર કરી દીધો છે. કોંગ્રેસ

હાઈકોર્ટેના બે ચીફ જસ્ટીસની સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિની કોલેજીયમની ભલામણને કેન્દ્ર સરકારે ફગાવી

Arohi
હાઈકોર્ટેના બે ચીફ જસ્ટીસની સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિની કોલેજીયમની ભલામણને કેન્દ્ર સરકારે ફગાવી દીધી હોવાની સુત્રોની માહિતી છે. સુત્રોની માહિતી મુજબ સુપ્રીમ કોર્ટની કોલેજિયમે ઝારખંડ હાઈકોર્ટના

21 રાજકીય પક્ષોની માગને સુપ્રીમે ફગાવી, ભાજપ ઈવીએમમાં ચેડાં કરાવતી હોવાનો મામલો વકરશે

Mayur
સુપ્રીમ કોર્ટમાં વીવીપેટ મામલે ફેરવિચાર કરતી અરજી અંગે સુનાવણી કરવા ઇનકાર કર્યો. જેથી વિપક્ષને મોટો ઝાટકો લાગ્યો છે. કોર્ટે કહ્યુ કે, એક મામલામાં કેટલી વખત

જાતીય સતામણીના આરોપોમાં ઘેરાયેલા મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈને મળી ક્લીન ચીટ

Mansi Patel
જાતીય સતામણીના આરોપોમાં ઘેરાયેલા મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની તપાસ કરી રહેલાં ત્રણ સદસ્યોની કમિટીએ ક્લિન ચીટ આપી દીધી છે. સુપ્રિમકોર્ટના ત્રણ જજોની આ ઈનહાઉસ કમિટીએ

રફાલ મામલે કેન્દ્ર સરકારે SCમાં દાખલ કર્યું નવું સોગંદનામું

Arohi
રફાલ ડીલ મામલે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે સોગંદનામું દાખલ કર્યુ. કોર્ટમાં કેન્દ્ર સરકારે જણાવ્યું કે, રફાલના દસ્તાવેજ જાહેર કરવાથી દેશની સુરક્ષા પર ખતરો મંડરાઈ શકે

રમજાનમાં વહેલા મતદાન માટે સુપ્રિમ કોર્ટે સુનાવણી માટે કર્યો ઈનકાર, ચૂંટણી પંચને યોગ્ય નિર્ણય લેવા જણાવ્યુ

Mansi Patel
રમજાનના મહિનામાં જલ્દી મતદાન કરાવવાની માંગ પર સુપ્રિમ કોર્ટે સુનાણી કરવાની ના કહી દીધી છે. સુપ્રિમ કોર્ટમાં માંગ કરાઈ હતીકે, રમજાનના મહિનામાં મતદાનનો સમય સવારે

RTI એક્ટને લઈને સુપ્રિમ કોર્ટે RBI સામે કરી લાલ આંખ

Mansi Patel
સામાન્ય જનતા દ્વારા રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસે બેંકોના વર્ષિક પ્રદર્શમ અંગેની માહિતી RTI હેઠળ માંગવામાં આવે છે.પરંતુ RBI તેને નજરઅંદાજ કરીને જવાબ આપતી નથી.

અમીર-તાકતવર લોકો અમને પૈસા, રાજકીય દબાણથી કન્ટ્રોલ નહીં કરી શકે : સુપ્રીમની ચેતવણી

Mayur
મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ વિરુદ્ધ એક મહિલાએ છેડતીના આરોપો લગાવ્યા હતા, જોકે આ આરોપો રંજન ગોગોઇને ફસાવવા માટેનું એક કાવતરુ છે તેવા દાવા સાથે એક
Do NOT follow this link or you will be banned from the site!