Archive

Tag: Superstition

અંધવિશ્વાસની પરાકાષ્ઠા, 3 વર્ષના બાળકને ગરમ સળિયો લઈને કરી દીધો દંડ

રાજકોટમાં અંધશ્રધ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જામકંડોરણાના સૂકી સાજડિયાળી ગામમાં ત્રણ મહિનાની બાળકીને પરિવારજનોએ ડામ આપ્યા છે. બાળકીને બીમારી લાગુ થઇ હોવાની આશંકાએ પરિવારજનોએ ડામ આપ્યા છે. હાલમાં બાળકી સિવીલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે વિજ્ઞાન જાથા જેવી…

‘સત્ય’ એટલે જ્યાં અંધશ્રદ્ધા નથી, જાણો… શ્રી સત્યનારાયણ દેવનો મહિમા

શ્રી સત્યનારાયણનો મહિમા સ્કંદપુરાણમાં રેવાખંડમાં વર્ણવવામાં આવ્યો છે. ઋષિ-મુનિઓ મનુષ્ય જીવનને સંપૂર્ણ સમજ્યા હતા, મનુષ્યજીવનનો તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. અંતે તેમને સમજાયું કે, મનુષ્ય જીવનમાં અવિરત પડકારોનો સામનો કરવો પડે, મુશ્કેલી ડગલેને પગલે આવી શકે છે. સામાજિક, આર્થિક, માનસિક, શારીરિક,…

Video: શાળાની અંદર પ્રવેશતાની સાથે જ બાળકોને એવું થઈ જાય છે કે જોઈને વિશ્વાસ નહીં આવે

ડાંગના વઘઈના આંબાપાડા ગામની પ્રાથમિક શાળામાં ત્રણ વિદ્યાર્થીઓના વિચિત્ર વર્તને સમગ્ર ગામમાં ચર્ચા જગાવી છે. શાળાના પરિસરમાં દાખલ થતાની સાથે જ તેઓ વિચિત્ર વર્તન કરે છે અને આ વર્તન માટે અદ્રશ્ય આત્મા શરીરમાં આવતી હોવાનું કારણ કહેવાય છે. જેથી શાળાના…

અંધશ્રદ્ધામાં દાદીએ નવજાત બાળકના પેટ પર આપ્યા ડામ, સમગ્ર ઘટના જાણીને આવશે ગુસ્સો

રાજકોટમાં અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નવજાત શિશુને દાદીએ ડામ દીધો. પડધરીના ખખરાબેલા ગામે આદિવાસી પરિવારમાં ચાર દિવસ પહેલા બાળકનો જન્મ થયો હતો. શૌચક્રિયા ન કરતા ગેસ થયો હોવાનું માની દાદીમાંએ બાળકના પેટ પર ડામ આપ્યા હતા. 4…

LRD પરીક્ષાઃ પાછળના 30 માર્ક્સનું પેપર કોરું છોડી દેજો, માતાજી પાસ કરી દેશે

લોકરક્ષક દળની પરીક્ષા પહેલા બનાસકાંઠામાં એક અંધશ્રદ્ધાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં ધુણતા ભુવા  લોક રક્ષક દળની પરીક્ષા માટે રબારી સમાજના વિદ્યાર્થીઓને સલાહ આવી રહ્યા છે. ગમન ખાખરડી નામના ભુવાએ ધુણતા ધુણતા જણાવ્યુ હતુ કે,  રબારી  સમાજના વિદ્યાર્થીઓ પેપર આપવા…

મહિલા ડાકણ હોવાની શંકાએ કાપી નાખ્યું માથું, આ લોકોમાં હજુ છે આટલી અંધશ્રદ્ધા

આજના આધુનિક યુગમાં અંધશ્રદ્ધાને કારણે ઘણીવાર નિર્દોષોનો ભોગ લેવામાં આવે છે. આવી જ એક ઘટના છોટાઉદ્દેપુરમાં બની છે. અહીં એક મહિલાની ડાકણ હોવાની શંકાએ હત્યા કરવામાં આવી છે. મળતી વિગત પ્રમાણે છોટાઉદ્દેપુર તાલુકાના ભોરદા ગામે એક મહિલાને ડાકણ વળગી હોવાની…

અંધશ્રદ્ધામાં ક્રુરતાની હદઃ દેરાણી-જેઠાણીને નગ્ન કરી ઝાડ સાથે બાંધી અને પછી…

દાહોદ જીલ્લામાં અંધશ્રદ્ધામાં ક્રુરતાની હદ વટાવી દેવાઇ. ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામે ડાકણ હોવાના વહેમે દેરાણી-જેઠાણીને નગ્ન કરી ઝાડ સાથે બાંધીને ડામ આપવામાં આવ્યા. ધગધગતા સળીયાથી દેરાણી જેઠાણીના હાથ પગ અને પેટ પર ડામ આપવામા આવ્યા. આટલું ઓછું હોય તેમ સળગતા…

અંધશ્રદ્ધા : વૃદ્ધને જમીન પર સૂવડાવી પત્ની, પુત્ર અને પુત્રવધુઓએ છાતી પર માર્યા કૂદકા, હવે થયું એવું કે…

સુરતના કતારગામ ખાતે વિમલનાથ નગર ખાતે એક મકાનમાં મેલિવિદ્યા કાઢવાના નામે વૃદ્ધની હત્યા કરી દેવામાં આવી છે અને આ કેસમાં મૃતકના પરિવારજનોએ પોલીસને પણ ગોળગોળ ફેરવવાનો પ્રયાસ કર્યો હતો. ફ્લેટ નંબર 202માં ઘરમાં પિતાને મુકીને ગયેલા પરિવારનજનો જ્યારે પરત ફર્યા…

સપનામાં ભૂતે આપી ધમકીઃ માતાએ પાંચ સંતાનો સાથે કર્યો આપઘાત

ભાવનગરના તળાજામાં એક મહિલાએ પોતાના પાંચ સંતાનો સાથે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો. જેમાં ચાર સંતાનોના મોત થયા છે. તો માતા અને એક પુત્રીનો બચાવ થયો છે. જોકે બચી ગયેલી માતાએ આપઘાતના કારણ અંગે ખુલાસો કરતા સૌ ચોંકી ગયા છે. એવું…

વલસાડઃ દાદી ડાકણ છે, પૌત્રએ વહેમ રાખી કર્યો હુમલો

વલસાડમાં પારડી પરિયા ગામે અંધશ્રધ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. પૌત્રએ પોતાની 60 વર્ષની દાદી પર ડાકણ હોવાનો વહેમ રાખી હુમલો કર્યો હતો. અને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત ચંપાબેન ને ગળાના ભાગે પૌત્રએ ચપ્પુ માર્યુ હતુ. પરિવાજનોએ સગા…