ચિંતાજનક / શું છે સુપરબગ, કેવી રીતે દર વર્ષે 13 લાખ લોકોનો લઈ રહ્યો છે જીવ: કોરોના સાથેના કનેક્શન પણ જાણી લો
સુપરબગ્સ વિશ્વભરમાં દર વર્ષે 13 લાખ લોકોનો ભોગ લે છે. મેડિકલ જર્નલ લેન્સેટમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે પરંપરાગત એન્ટિબાયોટિક્સ અને એન્ટિ-ફંગલ દવાઓ...