24 કલાકે નહીં અહીં થાય છે દર 90 મીનિટે સૂર્યાસ્ત-સુર્યોદય : ધરતીથી 400 કિલોમીટર ઊંચે છે International Space Stationની અનોખી દુનિયા
24 કલાકે સૂર્યોદય અને સૂર્યાસ્ત થાય એ વાત જાણીતી છે અને વિજ્ઞાનનું અફર સત્ય છે. પણ આ સત્ય ધરતી પર લાગુ પડે છે, ઉપર આકાશ...