IPL/ ડેવિડ વોર્નરની બર્થ ડે ગિફ્ટ, ઝંઝાવાતી બેટિંગ, હૈદરાબાદને પ્લે ઓફની રેસ જીવંત રાખી
ઓપનર ડેવિડ વોર્નર અને રિદ્ધિમાન સહાએ અત્યંત ઝંઝાવાતી બેટિંગ કરતાં સનરાઇઝર્સ હૈદરાબાદે વર્તમાન આઇપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફરી એક વાર પરિસ્થિતિ પલટી નાખી છે. મંગળવારે...