કૃષિ કાયદાના વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે બીજેપી સાંસદ સની દેઓલને આપી Y કેટેગરીની સુરક્ષા, 11 જવાન અને 2 PSO રહેશે સાથે
અભિનેતા કમ ભાજપ સાંસદ સની દેઓલને કેન્દ્ર સરકારે વાય કેટેગરીની સુરક્ષા પ્રદાન કરી હતી. હવે 11 જવાનો અને બે પીએસઓ એમની સાથે રહેશે. સની પંજાબના...