Archive

Tag: Summer

Video : ગુજરાતનો પહેલો ઉનાળો રાજકોટમાં બેસશે, આવતીકાલથી પાણીકાપ

હજુ તો શિયાળો વિદાય લઈ રહ્યો છે. ત્યાં રાજકોટમાં પાણીકાપની શરૂઆત થઈ છે. આવતીકાલે રાજકોટ શહેરમાં પાણીકાપ મુકાયો છે. પશ્ચિમ રાજકોટના આઠ વોર્ડમાં આવતીકાલે પાણી કાપ હશે. જેના કારણે લોકોએ પરેશાની વેઠવી પડશે. WATCH ALSO

આ વર્ષે ખાવી પડી શકે છે મોંઘા ભાવની કેરી, આ છે મોટું કારણ

ગીર સોમનાથ જિલ્લો કેસર કેરીનો ગઢ ગણાય છે. આ વખતે ડિસેમ્બર ના મધ્યમાં આંબા પર સમયસર ફલાવરિંગ આવવાનું શરૂ થઈ ગયું હતું અને તેનું પ્રમાણ પણ સારા પ્રમાણમાં હતું. જેના કારણે કેરી પકવતાં ખેડૂતો ખુશખુશાલ હતા. પરંતુ છેલ્લા દિવસોથી કાતિલ…

ગુજરાતમાં 15 જૂનથી ચોમાસુ બેસશે

રાજ્યમાં ઉનાળાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. તાપમાનનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે. જેમાં છેલ્લા 3 દિવસથી શહેરમાં તાપમાન 42 થી 43 ડિગ્રી પાર જતા અંગ દઝાડતી ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ…

ગુજરાત બન્યુ અગનભઠ્ઠી , અમદાવાદ માટે સિઝનનો સૌથી ગરમ દિવસ

સમગ્ર ગુજરાત માટે જાણે આજનો દિવસ ગરમ ભઠ્ઠી સમાન સાબિત થયો છે. જાણે આજે આખુંયે ગુજરાત અગન ભઠ્ઠીમાં શેકાયુ તેવી ગરમી આજે જોવા મળી હતી. રાજ્યમાં આજે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 44.3 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું. તો અમદાવાદમાં પણ આજનો દિવસ…

ગરમીમાં બહાર નીકળતા પહેલા આ વસ્તુ રાખો અચૂક સાથે

ઉનાળામાં કાળઝાળ ગરમી પડે છે. જેને લઈએ ક્યારેક લુ લાગવાની ઘટના ઘટે છે. લુ લાગવાથી ક્યારેક ચક્કર આવે, માથું દુખેવાણી ઘટના ઘટે છે. ત્યાર ઉનાળામાં બહાર નીકળતા પહેલા આ વસ્તુઓ રાખો સાથે. ઉનાળાની ગરમીથી બચવા માટે તમારી સાથે ઉકાળેલું પાણી…

ગુજરાતમાં ચોમાસું લંબાશે તો જળસંકટ બનશે ઘેરું, 60 ડેમો સુક્કાભઠ્ઠ

રાજ્યમાં ઉનાળામાં પાણીની તીવ્ર સમસ્યા છે  ત્યારે રાજ્યમાં ચોમાસુ લંબાશે તો જળસંકટ વધુ ઘેરુ બની શકે છે. રાજ્યના 203 ડેમોમાં ઝડપથી પાણીની સપાટી ઘટી રહી છે. 60 ડેમોમાં એકદમ સૂકાભઠ્ઠ બન્યાં છે. સમગ્ર રાજ્યના ડેમોમાં હવે માત્ર 30.45 ટકા પાણી…

ગોંડલમાં વરસાદ વચ્ચે રાજ્યભરમાં ગરમીનો કાળો કેર

રાજયમાં એક બાજુ ગરમીએ કાળો કહેર વર્તાવ્યો છે. ત્યારે બીજી બાજુ રાજયમાં કેટલીક જગ્યાએ હવામાનમાં પલટો આવ્યો છે. રાજકોટના ગોંડલના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આંબરડી ગામમાં હવામાનમાં અચાનક પલટો આવતા કરા સાથે વરસાદ પડ્યો હતો. વાતાવરણમાં ઠંડક થતા લોકોને…

મોરબી જીલ્લામાં ત્રણ દિવસ માટે રેડ એલર્ટ

ઉનાળામાં ઠેર-ઠેર ગરમીનો કાળો કેર વર્તાઈ છે. ત્યારે રાજ્યના અમુક શહેરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવે છે. ત્યારે મોરબીમાં ત્રણ દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરી દેવાયો છે. મોરબી વાસિયો પણ પોતાનો અગત્યના કામ સિવાય બહાર નિકળવાનું ટાળી રહ્યા છે.અને…

રાજ્યમાં ગરમીનો કાળો કેર, અમદાવાદમાં યલો એલર્ટ

રાજ્ય સહિત દેશભરમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે કર્કવૃત જ્યાંથી પસાર થતા હોય એ વિસ્તારોમાં ગરમીએ કાળો કેર વર્તાવ્યો છે. ત્યારે ગુજરાતમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકોને ઘરની બાહર નીકળવું મુશ્કેલ થઇ ગયું છે….

સુર્યનારાયણનો પ્રકોપ : મે માસની શરૂઆતે લોકોને ગરમીથી ત્રસ્ત કર્યા

મે માસની શરૂઆતમાં જ સૂર્યનારાયણનો પ્રકોપ તેના ભયાનક સ્તરે પહોંચી ગયો છે. ચઢતા પારાએ મોટો કેર વર્તાવ્યો છે. ઉત્તર અને પશ્ચિમ ભારતના ઘણાં શહેરોના તાપમાન 45 ડિગ્રી પાર પહોંચી ગાયા છે. મે માસે પ્રચંડ ગરમી સાથે ભારતમાં દસ્તક દીધી છે….

અમદાવાદ : શિયાળામાં વકરતા સ્વાઈનફ્લૂના ઉનાળામાં 6 કેસ નોંધાયા

કાળઝાળ ઉનાળામાં અમદાવાદમાં સ્વાઇનના કેસ જોવા મળી રહ્યા છે. ચાલુ મહિનામાં એટલે કે એપ્રિલ માસમા શહેરમાં  સ્વાઇનના 6 કેસ નોધાયા છે. જેમાં 2 વ્યક્તિના મોત થયા છે. જેમાં નોબલનગર અને વટવાની મહિલાનો સમાવેશ થાય છે. ચાલુ વર્ષે શહેરમા સ્વાઇન ફુલના…

અમદાવાદમાં ‘યલો એલર્ટ’ : લોકોને લૂથી બચવા હવામાન વિભાગની સલાહ

અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે આગામી પાંચ દિવસ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. રાજસ્થાનમાં પ્રવર્તતી હિટવેવથી ગુજરાતમાં ગરમ પવનોનું જોર વધ્યુ છે. જેના કારણે અમદાવાદમાં પણ ગરમી વધી છે. યલો એલર્ટ જાહેર કર્યુ છે તે દિવસો દરમિયાન ગરમીનો પારો…

કાળઝાળ ગરમી : અમદાવાદ 43.1 ડિગ્રી, રાજ્યમાં જનજીવન પ્રભાવિત

છેલ્લા કેટલાક દિવસથી સતત વધી રહેલા તા૫માનના પારા વચ્ચે રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં સૌથી વધુ 43.1 ડિગ્રી તા૫માન ૫હોંચી જતા લોકો અસહ્ય ઉકળાટ અને ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતાં. સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયુ છે. બપોરના…

રાજ્યમાં ગરમીથી લોકો ત્રાહિમામ, શિહોરમાં એક યુવાનનું મોત

રાજ્યમાં ગરમીનો પારો વધી રહ્યો છે. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે.ત્યારે શિહોરમાં ગરમીના કારણે લુ લાગવાથી વધુ એકનું મોત થયું હતુ.રોલિંગ મિલમાં કામ કરતા યુવાનને લુ લાગવાથી મોત થયું હતુ. સિહોર ખાખરીયા નજીક આવેલી રોલીગ મિલમાં આ ઘટના બની…

Summerમાં ટ્રેન્ડમાં છે સ્કર્ટ, ઇટ્સ ‘સિમ્પલી બ્યુટીફૂલ’

આધુનિક  યુવતીઓ ફેશન ટ્રેન્ડ  માટે બોલીવૂડની  અભિનેત્રીઓ  તરફ  નજર દોડાવતી  હોય છે. હિન્દી ફિલ્મોની અદાકારાઓ જે વખતે જે પહેરે તે ફેશન બની જાય  છે. આ તારિકાઓ સીઝન મુજબ પોતાના પરિધાનમાં  પરિવર્તન આણે  છે. જેમ કે હમણાં  ગ્રીષ્મ ઋતુ  ચાલી રહી  છે તો તેમના પોશાક ધોમધખતી ગરમીમાં રાહત…

આકરા ઉનાળામાં રાહત : રાજ્યભરમાં ગરમીનો પારો ઘટ્યો

કાળજાળ ગરમીથી ત્રસ્ત લોકોને રવિવારે રાહતનો અનુભવ થયો હતો. ગ્લોબલ વોર્મિંગની અસરના પગલે વાતાવરણમાં થોડી ઠંડક રહી હતી, જેના પરિણામે ગરમીનો પારો ગગળ્યો હતો. લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો. રાજ્યભરના તાપમાન પર નજર કરવામાં આવે તો રવિવારના દિવસે તાપમાનમાં કોઈ…

ગુજરાતમાં હીટવેવ : 19 દિવસમાં 57 હજારથી વધુ લોકોને ગરમીની અસર, અેકનું મોત

રાજ્યભરમાં ઉનાળાની શરૂઆત થતા જ કાળઝાળ ગરમી પડવા લાગી છે. ત્યારે રાજ્યમાં અમદાવાદ સહીત રાજ્યમાં ગરમીનો પારો 40 ડીગ્રીની વટાવી ચુક્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે.જેને લઇને હિટ રિલેટેડ કેસોમાં પણ ઉત્તરોતર વધારો…

કાળઝાળ ગરમી, આકાશમાંથી અગન વર્ષા : આડેસરમાં ડિહાઇડ્રેશનથી વૃદ્ધાનું મોત

રાજ્યમાં કાળઝાળ ગરમીમાં સતત વધારો થયો છે. ગરમીના કારણે કચ્છના આડેસરમાં એક વૃદ્ધ મહિલાનું મોત થયું છે. ડિહાઈડ્રેશનના કારણે વૃદ્ધાએ જીવ ગુમાવ્યો. મહિલાનો મૃતદેહ આડેસર રેલવે સ્ટેશન પાસેથી મળી આવ્યો છે. રાજ્યમાં સતત વધી રહેલી ગર્મીએ એલર્ટ જાહેર કર્યું છે….

રાજ્યમાં ગરમીના આશિંક ઘટાડો, અમદાવાદમાં 40 ડીગ્રી

રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. બપોરના સમયે જાણે આકાશમાંથી અગનજ્વાળા વરસતી હોય તેવો અહેસાસ લોકો કરી રહ્યા છે. આમ છતાં રાહતની વાત એ છે કે,  ગુરુવાર કરતા શુક્રવારે સમગ્ર ગુજરાતમાં ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે.જોકે, હવામાન વિભાગના જણાવ્યા…

અર્જુન મોઢવાડિયા : ભારતમાં ગરમી છે ત્યારે આપણા વડાપ્રધાન ફરે છે બહારના ઠંડા દેશોમાં

વડાપ્રધાન મોદીએ બ્રિટનમાં ગુજરાતમાં 24 કલાક વીજળી પૂરી પડાય છે તેમજ રોજની 10 થી 20 કિલો ગાળો ખાઉં છું જેવું નિવેદન આપ્યું હતું. આ નિવેદનને લઈને કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા આક્ષેપ કરતા કહ્યું હતું કે અત્યારે ભારતમાં ગરમી ચાલી રહી…

સાબરકાંઠામાં ગરમીનું પ્રમાણ વધતા સરકારી દવાખાનામાં દર્દીઓનો વધારો

સાબરકાંઠામાં ગરમીનું પ્રમાણ વધતા જ સરકારી દવાખાનામાં દર્દીઓનો વધારો થયો છે. ખાસ કરીને લુ લાગવાના દર્દીઓમાં વધારો થયો છે.. તો આવા વાતાવરણમાં લોકોએ વધુ પાણી પીવુ જોઈએ. અને ગરમીમાં બહાર નિકળવાનુ ટાળવુ જોઈએ.હાલતો ગરમીના કારણે ઓપીડીમાં થોડો વધારો થયો છે.પરંતુ…

રાજ્યમાં ફરી ચાર દિવસ હીટવેવની આગાહી

ઉનાળાની શરૂઆત થતા જ કાળઝાળ ગરમીની શરૂઆત થઇ છે.રાજ્યભરમાં ગરમીનું પ્રભુત્વ ફરી વધવા લાગ્યું છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસમાં રાજ્યમાં હીટવેવની આગાહી કરી છે. જેથી આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આશંકા કરાઈ છે.  આગામી બે દિવસમાં ગરમીનો…

હવે ત્રણ દિવસ ગરમી વધશે, તા૫માનનો પારો 41 ડિગ્રી વટાવશે

અમદાવાદ સહિત  રાજ્યભરમાં ગરમીનું પ્રભુત્વ ફરી વધવા લાગ્યું છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી તાપમાન વધુ રહેવાની આગાહી કરી છે. શનિવારે રાજ્યમાં મહત્તમ તાપમાન અમદાવાદ-ગાંધીનગર-અમરેલીમાં 41 ડિગ્રી નોંધાયું હતુ. આવનારા ત્રણ દિવસ દરમ્યાન અમદાવાદમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી વધુ…

ઉનાળાની લુથી બચવા અપનાવો આ નુસખા

હજુ તો ઉનાળાની શરૂઆત થઇ છે. ત્યાં જ લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડે છે. ઉનાળાની સીઝનમાં લોકોને લુ લાગવાની સમસ્યામાં વધારો થાય છે.લુ લાગવાના કારણે વ્યક્તિને ઉલટી થતા શરીરમાં પાણીની માત્રા ઘટી જાય છે. લોકો લુ થી બચવા અનેક…

વઢવાણા તળાવ તળિયા ઝાટક : 30 ગામના ખેડૂતોને ૫ડશે મૂશ્કેલી

વડોદરા જિલ્લાનુ સૌથી મોટુ વઢવાણા સિંચાઈ તળાવ ખાલી થવાના આરે છે. ખાલીખમ તળાવના કારણે ડભોઈ અને સંખેડા તાલુકાના સંખ્યાબંધ ખેડૂતોને ઉનાળામાં પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.  ત્યારે વઢવાણા તળાવ ખાલી થવાના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી…

આ 7 Tips follow કરશો તો નહીં લાગે લૂ

ઉનાળાની ઋતુ આવતાની સાથે જ લોકોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હતો છે. ઉનાળાની ઋતુમાં ગરમ હવા હોય છે જેનાથી લૂ લાગવાનો ખતરો વધી જાય છે. લૂ લાગવાને કારણે ઉલટી જેવી સમસ્યાઓ થઇ સકે છે જેના કારણે શરીરમાં પાણીની ઉણપ…

ઉનાળામાં ઠંડક આપતી આ ચીજો બની શકે છે જીવલેણ : ક્લિક કરી જાણો સમગ્ર અહેવાલ

ઉનાળાની ગરમીમાં રાહત મેળવવા લોકો ઠંડા પીણાં અને આઇસક્રીમની મજા માણે છે. પરંતુ તે અખાદ્ય હોય તો આરોગ્યને નુકસાન કરી શકે છે. કાળઝાળ ગરમી શરૂ થઇ નથીને ત્યાં જ બજારમાં સિકંજીવાળાઓનો રાફળો ફાટતો હોય છે. તો આ ઉપરાંત લીંબુ સરબત…

કાળઝાળ ગરમી માટે પ્રાણી સંગ્રહાલયમાં વિશેષ વ્યવસ્થા કરાઈ

આ વર્ષે કાળઝાળ ગરમીના કારણે વડોદરાવાસીઓ પણ અકળાઇ ગયા છે. તો પ્રાણીઓની તો શું વાત કરીએ.વાત કરીએ વડોદરાના પ્રાણી સંગ્રહાલયની તો કાળઝાળ ગરમી માટે પ્રાણી સંગ્રહાલયમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરાના પ્રાણી સંગ્રહાલયમાં વેકેશન હોવા છતા લોકોની પાંખી હાજરી…

આકરા ઉનાળા વચ્ચે ખેડૂતો માટે ખુશીના સમાચાર

દેશના અનેક રાજ્યોમાં આકરા ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. અને લોકો ગરમીથી અકળાવવા લાગ્યા છે. જો કે આ ગરમીમાં પણ ઠંડક પહોંચે તેવા એક સમાચાર આવ્યા છે. દેશની ખાનગી એજન્સી સ્કાયમેટએ ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની ભવિષ્યવાણી કરી છે. એજન્સી…

જૂઓ રાજ્યમાં આ દિવસોમાં થશે માવઠુ, અસહ્ય ઉકળાટમાંથી લોકોને મળશે છૂટકારો

એક સપ્તાહ કાળઝાળ ગરમી ૫ડ્યા બાદ હવે રાજ્યના વાતાવરણમાં ૫લટો આવ્યો છે. ત્યારે આ સપ્તાહ દરમિયાન લોકોને અસહ્ય ઉકળાટમાંથી રાહત મળવાની સાથે રાજ્યના અમુક વિસ્તારોમાં કમોસમી માવઠુ થવાની શક્યતા ૫ણ વ્યક્ત કરવામાં આવી છે. આગામી તા.૬, ૯ કે ૧૦ એપ્રિલના…