Indian Railway: ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખી ભારતીય રેલવેએ શરૂ કરી સ્પેશિયલ ટ્રેન, જાણો કઈ તારીખથી શરૂ થશે ટિકિટ બુકીંગ
ઉનાળાની ઋતુમાં મુસાફરોની સંખ્યામાં વધારાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વે દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. એપ્રિલ અને મે મહિનામાં પ્રવાસીઓ અન્ય મહિના કરતાં વધુ પ્રવાસ...