ઈન્ડોનેશિયાનાં સુમાત્રાનાં જંગલોમાં ખીલ્યુ છે એવું ફૂલ! જે ખાય છે કીડા-મકોડાMansi PatelJanuary 5, 2020January 5, 2020દુનિયાનું સૌથી મોટું ફૂલ હાલના સમયમાં ઈન્ડોનેશિયાનાં સુમાત્રાનાં જંગલોમાં ખિલેલું છે. આ ફૂલ ચાર વર્ગ ફૂટમાં ફેલાયેલું છે. આ ફૂલને રેફલેસિયા (Rafflesia) કહે છે. આમ...