એલર્ટ/સુકન્યા સમૃદ્ધિ ખાતાધારકો માટે જરૂરી છે 10 દિવસમાં કરવું આ કામ, નહિતર તૂટી જશે દીકરીનું સપનુંDamini PatelMarch 22, 2021March 22, 2021જો તમે પણ દીકરી માટે સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવ્યું છે તો 10 દિવસ એટલે 31 માર્ચ સુધી પૈસા જમા કરાવવાની છેલ્લી તારીખ છે. ત્યાર પછી...