જમ્મુ-કાશ્મીરને પાક. સાથે અફઘાન આતંકીઓથી પણ જોખમ, પોલીસનો મોટો ઘટસ્ફોટDamini PatelApril 25, 2022April 25, 2022જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર થયા પછી વડાપ્રધાન મોદી પહેલી વખત રવિવારે જમ્મુના પ્રવાસે આવ્યા હતા. જોકે, તેમનો પ્રવાસ રદ કરાવવા માટે પાકિસ્તાની આતંકીઓ સક્રિય થયા...