Archive

Tag: Suicide

ઘરકામ કરવા ગયેલ 13 વર્ષની સગીરાએ માલિકના ઘરે કર્યો આપઘાત

વાસણામાં માલિકના ઘરે ઘરકામ કરવા ગયેલી સગીરાના આપઘાતના ચકચારભર્યા બનાવમાં પોલીની કાર્યવાહીથી નારાજ પરિવારજનો સગીરાનો મૃતદેહ લઈને મોટી સંખ્યામાં વાસણા પોલીસ સ્ટેશન ધસી ગયા હતા. પરિસ્થિતી વણતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બાદમાં આરોપી ચિરાગ શાહ સામે દુષ્કર્મ…

રાજકોટની મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીએ ઝંપલાવી કર્યો આપઘાત, કારણ કંઈક આવું

રાજકોટ મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. BCA સેમેસ્ટર 4માં અભ્યાસ કરતા નીલ ઠક્કર નામના વિદ્યાર્થીએ હોસ્ટેલના 10માં માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો. વિદ્યાર્થીને 1 વર્ષ માટે ડિટેઇન કરતા હોસ્ટેલના રેક્ટરે રૂમ ખાલી કરવાનું કહેતા આપઘાત કર્યો હતો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનું…

લગ્ન કરવા માટે એવું એવું કરી નાખ્યું… કે છેલ્લે આ કારણે હોસ્પિટલ જવું પડ્યું

તેલંગાણાના વિકારાબાદમાં એક હોસ્પિટલમાં લગ્નનો નજારો જોવા મળ્યો. હકીકતમાં પહેલા છોકરી અને છોકરાના પરિવારે લગ્ન માટે ઈનકાર કરી દીધો હતો. તેના કારણે બન્નેએ આત્મહત્યા કરી. તેમના ઈલાજ બાદ બન્ને પરિવારે લગ્ન પર સહમતી દર્શાવી અને પછી હોસ્પિટલમાં જ બન્નેના ધૂમધામથી…

ચાર દિવસ બાદ આખરે પરિવારે પીએસઆઈનો મૃતદેહ સ્વીકાર્યો, ભારે હૈયે કરી અંતિમ વિધિ

અમદાવાદમાં આપઘાત કરનારા તાલીમાર્થી પીએસઆઈની અંતિમ વિધિ કરવામાં આવી છે. આજે સવારે પીએસઆઈના મૃતદેહને તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. આપઘાત ચાર દિવસ બાદ પરિવારે ભારે હૈયે મૃતદેહ સ્વીકાર્યો હતો. અને વાડજ સ્મશાન ગૃહમાં તેની અંતિમ વિધિ કરવામાં આવી છે. ઉલ્લેખનીય…

મને આત્મહત્યા કરવાનું મન થાય છે… આમ કહીં મારી પાસે એક વ્યક્તિ આવીને બેઠો

કબીર સાહેબે ખૂબ સુંદર વાત કરી છે –નહાયે ધોયે ક્યા ભયે, જો મન મૈલ ન જાયા.મીન સદા જલ મેં રહે, ધોયે બાસ ન જાય.. અર્થાત્, આ દેહને ગમે તેટલું રૂપ પ્રાપ્ત થયુ હશે, ચતુરાઈથી ભરપૂર હોઈશું, શરીર અત્તરથી સરાબોળ હશે,…

PSI ના આપઘાત કેસમાં DYSP સામે ફરિયાદ, શારીરિક સંબંધના આક્ષેપથી પોલીસે કરી આ કાર્યવાહી

અમદાવાદમાં પીએસઆઈના આપઘાત મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે. આ એફઆઈઆર વીડિયો રેકોર્ડિંગ કરીને નોંધવામાં આવી છે. ફરિયાદમાં મૃતક પીએસઆઈના પિતા સત્યેન્દ્રસિંહને ફરિયાદી બનાવવામાં આવ્યા છે. DYSP એન.પી. પટેલ વિરૂદ્ધ સૃષ્ટિ IPCની કમલ 377 મુજબ અને અગાઉની માંગ પ્રમાણે IPCની કલમ…

વયોવૃદ્ધ દાદીમાથી માંડીને પાંચ વર્ષના ભુલકાની એક સાથે અંતિમ યાત્રા નીકળી, જામનગર હિંબકે ચડ્યું

જામનગરના કિસાનચોકમાં સામુહિક આપઘાત કરનારા પરિવારની આજે અંતિમ યાત્રા નીકળતા સમગ્ર વિસ્તાર હિબકે ચડ્યો હતો અને વાતાવરણમાં ગમગીની છવાઈ હતી. જે પરિવાર ગઈકાલ સુધી સાથે મળીને જીવન વિતાવતો તે પરિવારના સૌથી વયોવૃદ્ધ દાદીમાથી માંડીને પાંચ વર્ષનો ભુલકાની એક સાથે અંતિમ…

પીએસઆઈ આપઘાત કેસની તપાસ ક્રાઇમબ્રાન્ચને સોંપાઈ, ડીજીપીએ માગ્યો રિપોર્ટ

કરાઈ એકડેમીના તાલિમાર્થી પીએસઆઈ આપઘાત પ્રકરણમાં પરિવારના દબાણ બાદ તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. કેસની તપાસ અમદાવાદ ક્રાઈમબ્રાન્ચને સોંપવામાં આવી છે. ડીજીપી શિવાનંદ ઝાએ હાલ સુધી થયેલી તપાસનો અહેવાલ માંગ્યો છે. આપઘાત કરનાર પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડે સ્યુસાઈડ નોટમાં ડીવાયએસપી…

‘હવે હું કહું તેમ જ તમારે કરવાનું છે’, PSIનો પરિવાર ઈમોશનલ ડ્રામા કરે છે : DCPનું ઉદ્ધતાઈભર્યુ વર્તન

અમદાવાદના તાલિમાર્થી પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાત પ્રકરણમાં હજુ ફરિયાદ નોંધાઈ નથી અને હવે મૃતકના પરિવારજનો સાથે ઝોન-1ના ડીસીપી જયપાસસિંહ ઉદ્ધતાઈભર્યુ વર્તન કરતા હોવાનો આક્ષેપ લાગ્યો છે. ગઈકાલ રાત્રે મૃતકના પરિવારજનોને નિવેદન નોંધાવવા સોલા પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. જ્યાં પરિવારજનોના મતે…

DYSP પટેલ કરતા હતા અઘટિત માગ, નોકરી ખાઈ જવાની આપતા ધમકી

ગાંધીનગરના કરાઈ ખાતેના તાલિમાર્થી પીએસઆઈના આપઘાતમાં મૃતકના પત્નીએ ચોંકાવનારા આક્ષેપ કર્યા છે.પીએસઆઈની સ્યુસાઈડ નોટમાં જેનું નામ છે. તે ડીવાયએસપી સજાતીય સંબંધોની માંગણી કરતા હોવાનો મૃતકની પત્ની ડિમ્પલ રાઠોડે આક્ષેપ કર્યો છે. ડિપ્પલ રાઠોડે ચોંકાવનારો આક્ષેપ કરતા કહ્યુ છે કે, તેમના…

જામનગરમાં એક જ પરિવારના પાંચ સભ્યોની સામુહિક આત્મહત્યા

જામનગરમાં કિશાન ચોક નજીક મોદીના ડેલા વિસ્તારમાં રહેતા અને ફરસાણનો વેપાર કરતા પરિવારના પાંચ સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વેપારીએ તેમના પત્ની, માતા અને બે સંતાનો સાથે આર્થિક સંકડામણના કારણે સામુહિક અંતિમ પગલું ભરી લીધાનું…

પીએસઆઈના મોતના પ્રકરણમાં પરિવારે લાશ લેવાનો કર્યો ઇનકાર, ઉચ્ચઅધિકારીના ત્રાસથી કરી આત્મહત્યા

ગાંધીનગરના કરાઇ ખાતે ટ્રેનિંગ લઇ રહેલા પીએસઆઇના મોત મામલે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. જ્યાં સુધી ફરિયાદ ન નોંધાય ત્યા સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. મહત્વનું છે કે અમદાવાદના ચાંદલોડિયામાં પીએસઆઈ દેવેન્દ્ર રાઠોડે રિવોલ્વરથી પોતાના દાઢીના ભાગે ગોળી…

અપશબ્દો કહેવા આપઘાત માટે ઉશ્કેરણી નથી, સુપ્રીમે ચુકાદામાં કરી મહત્વની ટીપ્પણી

સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં જણાવ્યું છે કે અપશબ્દ બોલીને કોઈને અપમાનિત કરવું, તેને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો અપરાધ હોઈ શકે નહીં. સુપ્રીમ કોર્ટે એક વ્યક્તિને આત્મહત્યા માટે ઉશ્કેરવાના મામલામાં આપવામાં આવેલી ત્રણ વર્ષની સજાને સમાપ્ત કરીને આરોપીને મુક્ત કર્યો છે. સુપ્રીમ…

આખો પરિવાર છેલ્લા ચાર વર્ષથી ખેતીમાં કરી રહ્યો હતો તનતોડ મહેનત, પણ અંતે પરિણામ મળ્યું આવું

રમેશભાઈ મુંગરાએ 25 ડિસેમ્બરે પોતાના ખેતરે પાક નિષ્ફળ જવાથી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી. રમેશભાઈ ખૂબ મહેનતુ અને સજ્જન ખેડૂત હતા. આખો પરિવાર તનતોડ મહેનત કરવા છતાં છેલ્લા ચાર વરસોથી ખેતીમાં વળતર મળતુ ન હતુ જેથી દેવુ વધી ગયુ. સતત…

યૂકેના રેડિયો પ્રેઝન્ટરે ઑન એર એક વ્યક્તિનો જીવ બચાવ્યો, જુઓ VIDEO

એક જાણીતા રેડિયો હોસ્ટના સોશિયલ મીડિયામાં ભરપેટ વખાણ થઇ રહ્યાં છે, કારણકે તેણે એક વ્યક્તિનો જીવ બચાવ્યો. હોસ્ટે 30 મિનિટથી વધુ સમય સુધી આત્મહત્યા કરવા જઇ રહેલા વ્યક્તિને ફોનમાં વ્યસ્ત રાખ્યો અને આ દરમ્યાન પીડિત શખ્સની પાસે જઇને મદદ પહોંચાડી….

ફાંસી ખાતા સમયે સુસાઈડ નોટમાં લખ્યું કે ‘માત્ર નરેન્દ્ર મોદી જ આ દેશને બચાવી શકે છે’

આજે જ્યાં જોઈએ ત્યાં બસ ફાંસીની જ વાત થાય છે. પરંતુ આ એક અલગ પ્રકારનો ખરતનાક કિસ્સો સામે આવ્યો છે. હૈદરાબાદમાં એક ખાનગી કંપનીમાં કામ કરનારા કર્મચારીએ ફાંસી ખાઈ લીધી છે. મરતા પહેલા એણે એક સુસાઈડ નોટ લખી હતી. આ…

જિલ્લા કલેકટર કચેરીના કર્મચારીએ બાથરૂમમાં કર્યો આપઘાત

મહેસાણા જિલ્લા કલેકટર કચેરીમાં કર્મચારીએ આત્મહત્યા કરી છે. સમાજ રોજગાર કચેરીના કર્મચારીએ બાથરૂમમાં આપઘાત કર્યો છે. આત્મહત્યા કરવાનું કારણ હજુ અકબંધ છે. કર્મચારીએ નસ કાપીને આપઘાત કર્યો છે. કર્મચારી પાસેથી એક સ્યૂસાઇડ નોટ પણ મળી છે. પોલીસે આ અંગે તપાસ…

બનાસકાંઠાની થરાદની મુખ્ય નર્મદા નહેરમાં યુવકે મોતની છલાંગ લગાવી

બનાસકાંઠાની થરાદની મુખ્ય નર્મદા નહેરમાં યુવકે મોતની છલાંગ લગાવી હતી. થરાદ દૂધશીત કેન્દ્ર પાસે પસાર થતી મુખ્ય નર્મદા નહેરમાં યુવકની મોતની છલાંગ લગાવી હતી. ત્યારબાદ ઘટના સ્થળે લોકોનાં ટોળાં ઉમટ્યા હતા. નગરપાલિકા તરવૈયા દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

આ પાસ કન્વીનર સામે દાખલ થયો ગુનો, આ બાબતે લગાવવામાં આવ્યો છે આરોપ

આપઘાતનો પ્રયાસ કરનારા સુરતના સત્યમ યોગ ફાઉન્ડેશન આશ્રમના યોગગુરુ પ્રદીપજીની તબિયત હવે સુધારા પર છે. હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. કામરેજ પોલીસે આ મામલે પાસ કન્વીનર માઈકલ સહિત 11 લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પાસ કન્વીનર…

દિલ્હીમાં ACPએ મુખ્યાલયના 10 માળથી લગાવ્યો મોતનો કૂદકો, પોલીસમાં ખળભળાટ

દિલ્હી પોલીસના મુખ્યમથકના દશમા માળ પરથી કૂદીને એસીપી રેન્કના પોલીસ અધિકારી પ્રેમ વલ્લભે કથિતપણે આપઘાત કરી લીધો છે. એસીપી પ્રેમ વલ્લભની આપઘાતના કારણનોનો ખુલાસો થયો નથી. મૃતક પાસેથી કઈ સુસાઈડ નોટ મળી છે કે નહીં. તેના સંદર્ભે હાલ કોઈ જાણકારી…

ચાર યુવકોએ બેરોજગારીથી તંગ આવી કર્યો આત્મહત્યાનો નિર્ણય, લગાવી મોતની છલાંગ પણ…

રાજસ્થાનમાં બેરોજગારીનો ભયાનક ચહેરો સામે આવ્યો છે. નોકરી નહીં મળવાને કારણે હતાશ થયેલા ચાર યુવકોએ આત્મહત્યા કરવા માટે ટ્રેનની સામે મોતની છલાંગ લગાવી હતી. જેમાં ત્રણ યુવકોના જીવ ચાલ્યા ગયા હતા. સાક્ષીઓનું કહેવું છે કે આપઘાત કરવા જઈ રહેલા યુવકોનું…

મહિલા તલાટીનું લગ્નના નામે શારિરીક શોષણ થતાં કરી લીધી આત્મહત્યા

વડોદરામાં મહિલા તલાટીની આત્મહત્યા મામલે કરજણ તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ પંકજ પટેલ સામે ફરિયાદ દાખલ  કરવામા આવી છે.  મહિલા તલાટીએ પોતાની સ્યુસાઈટ નોટમાં પંકજ પટેલપર લગ્નની લાલચ  આપીને શારીરિક શોષણ કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. મહિલા તલાટીએ ભાઈબીજના…

live suicide: ‘તું મારો પ્રેમ સમજી નહીં’ 17 પન્નાની નોટ લખી 13 મિનિટમાં પંખે લટકી ગયો

દિલ્હીમાં સુસાઈડની એક જબરદસ્ત ઘટના સામે આવી છે, એક વ્યકિતએ પત્નીથી દુઃખી થઈને ગળા ફાંસો ખાઈ દીધો. તેણે આ સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી છે. 13 મિનિટનાં આ વીડિયોમાં 17 પેજની નોટ લખીને તેણે સુસાઈડ કરી લીધું. 13 મિનીટનો આ…

રાજકોટઃ જસદણમાં પાક નિષ્ફળ જવાના ડરે યુવા ખેડૂતે કર્યો આપઘાત

રાજકોટના જસદણમાં યુવા ખેડૂતે પાક નિષ્ફળ જવાના ડરે આપઘાત કર્યો છે. જસદણના ગીતાનગરમાં રહેલા 39 વર્ષના યુવા ખેડૂત શિવરાજ માંજરિયાએ ગત સાંજે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. તેઓએ ખેતરમાં પાક વાવેલો હતો. જોકે પુરતો વરસાદ ન થતા પાક બચાવવા…

ભાણીયાના પ્રેમલગ્નમાં મામાને અપાતો હતો ત્રાસ, આખરે એવું પગલું ભર્યું કે…

મહેસાણાના ખટાસણા ગામે પ્રેમ લગ્ન મામલે યુવકના મામાએ આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.  યુવકના મામાને પ્રેમ લગ્ન મામલે માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના કારણ તેમણે ઝેરી દવા ગટગટાવી હતી. જે દરમ્યાન તેમને સારવાર માટે મહેસાણાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં…

જામનગરના એક ખેડૂતે કર્યો આપઘાતનો પ્રયાસ, સરકારને ખેડૂતોના જીવનની કોઈ કદર નથી

જામનગરના વગડીયા ગામે ખેડૂતે પાક નિષ્ફળ જતા ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. ખેડૂતે વાડીએ જઈને ઝેરી દવા પીધી હતી. પરંતુ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનાર ખેડૂતને જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ખેડૂત પરિવારનું કહેવુ છે…

VIDEO :સાહિલ શાહે કરેલા આપઘાતના દ્રશ્યો તમારું હૈયુ હચમચાવી દેશે

અમદાવાદના પાલડીમાં રહેતા અને બીબીએનો અભ્યાસ કરનારા સાહિલ શાહ નામના યુવાને આપઘાત કર્યો છે. યુવાનની આત્મહત્યા હૈયુ હચમચાવી દેતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં યુવાન નવમા માળેથી નીચે પટકાતા દેખાય છે. વીસ વર્ષના યુવકે પોતાના એપાર્ટમેન્ટના ટેરેસ પરથી પડતું…

સુરતમાં યુવક વીજપોલ પર લટકી ગયો, પ્રેમપ્રકરણમાં આપઘાતની આશંકા

સુરતના ડીંડોલી વિસ્તારમાં જાહેર રસ્તા પર યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. યુવકે વીજપોલ સાથે ગળે ફાંસો લગાવ્યો હતો. મૃતક પાસેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી છે. જેમાં એક યુવતીના નામનો ઉલ્લેખ છે. પ્રેમ પ્રકરણમાં યુવકે આપઘાત કર્યાની આશંકા…

7-8 દિવસથી ઝાડ પર લટકેલી હાલતમાં મળી પ્રેમી જોડાંની લાશ, જાણો ક્યાં બની આ ઘટના?

મધ્ય પ્રદેશના છતરપુરમાં એક મહિલા અને એક પુરૂષનો મૃતદેહ વૃક્ષમાં લટકેલી સ્થિતિમાં મળ્યો. આ ઘટના ગઢીમલહરા થાના વિસ્તારની છે. બંને લોકોને પ્રેમીપંખીડા જણાવાઈ રહ્યાં છે. મૃતદેહો જ્યાંથી મળ્યા છે તે વિસ્તાર પહાડ ઉપરનો વિસ્તાર જણાવાઈ રહ્યો છે. ઘટનાની જાણકારી મળતા…

બનાસકાંઠાના વડગામના સોની વેપારીએ આ લોકોના ત્રાસથી કર્યો આપઘાત

બનાસકાંઠાના વડગામના સોની વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લીધો હતો. ઊંચું વ્યાજ ચૂકવી ન શકવાના કારણે વેપારીએ આપઘાત કરી લીધો હતો. ખાનગી આઇસીયુમાં વેપારીએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. વેપારી વ્યાજ ચુકવવામાં અસમર્થ હોવાથી વ્યાજખોરો તરફથી ધમકીઓ મળતી હોવાનો આરોપ…