કામ કમ, ભાષણ જ્યાદા ! શેરડી પકવતા ખેડૂતોના રાજ્ય સરકારો પાસે કરોડ રૂપિયા ફસાયા, ગુજરાતમાં છે કરોડો રૂપિયા બાકી
શેરડી પકવતા ખેડુતોને ચાલુ ખાંડની સિઝનમાં સારી નિકાસ છતાં કોઈ ફાયદો થયો નથી. કેમ કે સુગર મિલો પર દેશભરના શેરડીના ખેડૂતોના રૂ.16,000 કરોડ આપવાના બાકી...