વાહનચાલકો આનંદો/ રૂપાણી સરકાર ટુ વ્હિલરની ખરીદી પર 20 હજાર અને ફોર વ્હિલરમાં રૂપિયા 1.50 લાખની આપશે સબસિડી
પેટ્રોલ ડિઝલના બેકાબૂ ભાવોને પગલે હવે લોકોએ ઇ-વ્હિકલ તરફ નજર માંડી છે.આ તરફ, રાજ્ય સરકારે પણ આગામી ચારેક વર્ષમાં ગુજરાતના માર્ગો પર બે લાખ ઇ-...