GSTV

Tag : Subramanian Swamy

ચાબખાં/ પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો દેશ વિરોધી, આ દિગ્ગજ કોંગી નેતાએ મોદી સરકાર પર કર્યા શાબ્દિક પ્રહાર

Bansari Gohel
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દૈનિક વધારા અંગે લોકોમાં ઉચાટ છે. કોંગ્રેસ વિરોધ કરી રહી છે પણ કેન્દ્ર સરકાર વર્તમાન સ્થિતિમાં ભાવ લગભગ દરરોજ વધારી રહી...

સાંસદોની વિદાય/ પીએમ મોદીએ કહ્યું- તમારી સારી વાતોની જરૂર નોંધ લેવાય છે, ગૃહમાં પાછા ફરજો

Damini Patel
દેશના ઉપલા ગૃહ રાજ્યસભામાં ગુરુવારે ૭૨ સભ્યો નિવૃત્ત થયા હતા. રાજ્યસભામાં તેમના કાર્યો અને યોગદાનને યાદ કરતાં વડાપ્રધાન મોદી સહિત અનેક નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી...

AIMIM ચીફ પર ફાયરિંગ બાદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું- ‘ઓવૈસી રાષ્ટ્રવાદી ભલે ન હોય, પરંતુ તે દેશભક્ત છે’

Vishvesh Dave
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) સાંસદ અસદુદ્દીન ઓવૈસીની ગાડી પર ફાયરિંગ કરવામાં આવ્યું તે ઘટનાની સૌ કોઈ દ્વારા આકરી ટીકા કરવામાં આવી છે. તમામ પક્ષના...

પેગાસસ મુદ્દે ખુદ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સરકાર પર સાધ્યું નિશાન

Vishvesh Dave
પેગાસસ મુદ્દે ખુદ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ સરકારને નિશાને લીધી છે. સ્વામીએ પણ પેગાસસ મુદ્દે ટ્વિટ કરીને સરકારને સવાલ કર્યો છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું...

ભાજપ નેતાની સરકારને ચેતવણી, કહ્યું-કેન્દ્ર રેલવેના ખાનગીકરણની યોજના મુદ્દે વલણ સ્પષ્ટ કરે

Damini Patel
બિહારમાં રેલવેમાં ભરતી માટેની આરઆરબી-એનટીપીસી પરીક્ષા પ્રક્રિયાના વિરોધમાં યુવાનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. એવામાં ભાજપના સાંસદ સુબ્રમણ્યન સ્વામીએ કેન્દ્ર સરકારને રેલવેના ખાનગીકરણ મુદ્દે...

એર ઇન્ડિયા-ટાટા ડીલ/ સુબ્રમણ્યમ સ્વામીને દિલ્હી હાઇકોર્ટનો મોટો ઝટકો, એર ઈન્ડિયાના ખાનગીકરણને અટકાવવાની પિટિશન ફગાવી

Bansari Gohel
એર ઈન્ડિયાના ખાનગીકરણની પ્રક્રિયાને રદ કરવા માટે ભાજપના સાંસદ ડો. સુબ્રમણ્યમ સ્વામીની અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. સ્વામી છેલ્લા કેટલાક સમયથી પોતાની જ પાર્ટીની...

મુંબઈ અટેક / 26/11 આતંકવાદી હુમલાને લઈ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીનો સનસનીખેજ દાવો, જણાવ્યું કોણ હતું ષડયંત્ર પાછળ

Zainul Ansari
ભાજપ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વર્ષ 2008માં મુંબઈમાં થયેલા 26/11ના આતંકવાદી હુમલાને લઈ સનસનીખેજ દાવો કર્યો છે. સ્વામીએ ગુરુવારે એક ટ્વીટ કરી એ...

ધમકી/ ચીન ભારતીય વિસ્તારો ખાલી ના કરે તો મોદી સરકાર યુદ્ધની કરે જાહેરાત, ભાજપના સાંસદ જ ભડક્યા

Bansari Gohel
પૂર્વીય લદ્દાખ સરહદે ભારત અને ચીન વચ્ચે મે 2020 પછી તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયેલું છે. હજુ કેટલાક ફ્રન્ટ મોરચા પર બંને દેશોના સૈનિકો આમને-સામને છે અને...

ભાજપના નેતાનો ધડાકો / પેગાસસ ખરીદવા માટે 300 કરોડ વપરાયા, આ બજેટમાં સરકારે કર્યો 100 ગણો વધારો

Dhruv Brahmbhatt
જાસૂસી કાંડ મુદ્દે ટીકાનો સામનો કરી રહેલી સરકારે પેગાસસ સોફ્ટવેર ખરીદવા ૩૦૦ કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાનો ઈશારો ભાજપના જ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કર્યો છે. સ્વામીએ...

ભાજપ નેતાનો ઘટસ્ફોટ : મોદીના મંત્રીઓ, સંઘના નેતા, સુપ્રીમના જજો, પત્રકારોના ફોન ટેપ

Damini Patel
ઈઝરાયેલની કંપની પીગાસસના સોફ્ટવેરથી ફોન ટેપ કરવા અને જાસૂસી કરવાનો જિન્ન ઑક્ટોબર ૨૦૧૯ પછી લગભગ ૧૮ મહિને ફરી એક વખત સામે આવી શકે છે. મોદી...

‘મોદીનો આઈક્યુ નીચો, ગુજરાતનો વિકાસ બોગસ ‘, ભાજપના જ સાંસદે સરકારની ધૂળ કાઢી નાખી હતી

Dhruv Brahmbhatt
નરેન્દ્ર મોદી સરકારમાં મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમનો જૂનો લેખ વાયરલ થયો છે. દેશના જાણીતા ફાયનાન્સિયલ અંગ્રેજી અખબારમાં લખેલા લેખમાં સુબ્રમણ્યમે લખેલું કે, ‘મોદીનો આઈક્યુ...

અમેરિકા-રુસ કરી રહ્યા છે મોટી ડીલ, ચીનનો રોલ, ભારત માટે મોટું નુકસાન! ભાજપના નેતાનો દાવો

Damini Patel
રુસ અને અમેરિકા ગઠજોડ તરફ ઈસરો કરતા ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્ય સભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વિદેશ મંત્રાલય પર નિશાનો કર્યો છે. સ્વામીએ કહ્યું કે...

ભાજપ સાંસદે મોદી સરકારની પોલ ખોલી : ચીને ભારતીય જમીન પર કબ્જો કર્યો, કાયર બનીને કામ નહીં ચાલે

Bansari Gohel
ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સરકારને ચેતવણી આપતા જણાવ્યું છે કે તે ચીન સાથે કાયર બનીને કામ નહીં ચાલે. સ્વામીએ એક લેખ ટ્વિટ કરીને લખ્યું કે...

વિરોધ/ સંઘે સ્વામીના ખભે મૂકીને મોદી સામે બંદૂક ફોડી, સીધું નિશાન તાકવાની હિંમત નથી

Dhruv Brahmbhatt
ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કોરોના સામે લડવાની જવાબદારી નીતિન ગડકરીને સોંપી દેવાની મોદીને સલાહ આપી છે. સ્વામીનું કહેવું છે કે, કોરોના સંકટને પહોંચી વળવા માટે...

હજુ મંદીમાંથી બહાર નથી આવ્યો દેશ! GDPનાં આંકડા પર ભાજપના જ નેતાએ ઉઠાવ્યા સવાલ, નેગેટિવ છે ગ્રોથ રેટ

Bansari Gohel
BJP નેતા અને રાજ્ય સભાનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સરકાર દ્વારા ડિસેમ્બરમાં સમાપ્ત થયેલા નાણાકિય વર્ષનાં ત્રીજા ત્રિમાસિકનાં GDPનાં આંકડા પર સવાલો ઉઠાવ્યા છે, સ્વામીએ કહ્યું...

પેટ્રોલના ભાવ પર રામાયણ: ભાજપના સિનિયર નેતાએ કર્યું ટ્વીટ, કહ્યું: રામરાજ્યમાં રાવણરાજ કરતા મોંઘુ પેટ્રોલ

Pritesh Mehta
ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ ડો.સુબ્રમણ્યમ સ્વામીએ પેટ્રોલ-ડિઝલના સતત વધી રહેલા ભાવોના પગલે પોતાની જ સરકાર પર નિશાન સાધ્યુ છે. સ્વામીએ કહ્યુ હતુ કે, ભગવાન...

મોદી સરકાર ચલાવે છે લૂંટ : પેટ્રોલ 40 રૂપિયે જ દેશમાં મળવું જોઈએ, ભાજપના નેતાએ કાઢી ઝાટકણી

Bansari Gohel
ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પેટ્રોલના ભાવ મુદ્દે મોદી સરકારની ઝાટકણી કાઢી હતી. સુબ્રમણ્યમ સ્વામીએ સરકારને સલાહ આપી હતી કે પેટ્રોલ દેશભરમાં માત્ર...

‘સરકાર ઉઘાડી લૂંટ ચલાવે છે, 30 રૂપિયામાં તૈયાર થતું પેટ્રોલ 40માં મળવું જોઇએ’ ભાજપના જ નેતા મોદી સરકાર પર બગડ્યા

Bansari Gohel
સળંગ છઠ્ઠા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએે જારી કરેલા નોટિફિકેશન અનુસાર આજે એક લિટર પેટ્રોલના ભાવમાં 30 પૈસાનો વધારો...

રામ મંદિરના નિર્માણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું કશું પ્રદાન નથી, ભાજપના સાંસદે કહ્યું યશ રાજીવ ગાંધીને આપો

Mansi Patel
ભાજપના વિવાદાસ્પદ સાંસદ ડૉક્ટર સુબ્રહ્મણ્યમ સ્વામીએ કહ્યું હતું કે રામ મંદિરનો યશ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નહીં, કોંગ્રેસના વડા પ્રધાન રાજીવ ગાંધીને આપવો જોઇએ. વડા...

ભાજપના જ નેતાએ કહ્યું ભાજપનું આઈટી સેલ બદમાશ છે, મારા પર હુમલો કરે છે, મારા અનુયાયીઓ ગુસ્સે થાય તો હું જવાબદાર નથી

Dilip Patel
ભાજપના રાજ્યસભાના સાંસદ આખાબોલા નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની પાર્ટીના આઇટી સેલ પર નિશાન સાધતા ચેતવણી આપી હતી કે “જો તેમના સમર્થકો ભડકે તો તે તેના...

સુશાંતની ઓટોપ્સીમાં જાણી જોઈને મોડું કરવામાં આવ્યુ, જેથી ઝેર પેટમાં ભળી જાય અને રિપોર્ટમાં ન આવે

Mansi Patel
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBIની તપાસ ચાલી રહી છે. આ દરમિયાનના ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંતને ઝેર આપવાનો આરોપ લગાવતા કહ્યું કે હત્યારાઓ અને...

ઈડી દ્વારા સુશાંતની કંપનીની બેંક લેવડ-દેવડની તપાસ, સુશાંતની કંપનીના દસ્તાવેજો પર નકલી હસ્તાક્ષર

pratikshah
સુશાંતસિંહ રાજપૂતની મોતનું રહસ્ય વધુ ઘેરાતું જાય છે. હવે સુશાંતની કંપનીના દસ્તાવેજો પર 2020માં અનેક વખત તેના નામના નકલી દસ્તાવેજો કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું...

1857માં અંગ્રેજો વિરુદ્ધ અને 16 મે 2014માં હિન્દુત્વ માટે શરૂ થયું હતો સંગ્રામ: સ્વામી

pratikshah
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે ભારતમાં ક્યારે ક્યારે કેવા સંગ્રામો થયા અને દેશના લોકોને આઝાદી મળી. આજ શ્રેણીમાં...

સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા નહીં હત્યા, ભાજપના સાંસદે નવી થિયરી રજૂ કરી

Mansi Patel
બોલિવૂડના પ્રતિભાવાન અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આ વર્ષના જૂનની 14મીએ પોતાના વાંદરા ખાતેના નિવાસસ્થાને આત્મહત્યા કરી નહોતી પરંતુ તેની હત્યા થઇ હતી એવો ધડાકો સદા...

ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીનું વિવાદાસ્પદ સૂચન, 2 પાર્ટી સિસ્ટમ ભારતના હિતમાં

pratikshah
ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી આખાબોલા અને વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા છે. સ્વામી અનેક વખત પોતાના જ પક્ષ પર નિશાન સાધી ચૂક્યા છે. ગાંધી પરિવારના કટ્ટર...

આ ભાજપ સાંસદે કર્યું અમેરિકાની જેમ 2 પાર્ટી સિસ્ટમનું સમર્થન, કહ્યું દેશમાં હોવા જોઈએ 2 પક્ષ

pratikshah
લોકશાહી માટે રાજકીય પાર્ટીનું મહત્વ ઘણું હોય છે. આપણે જાણીયે છીએ કે અમેરિકામાં માત્ર 2 જ રાજકીય પક્ષો ડેમોક્રેટિક પાર્ટી અને રિપબ્લિકન પાર્ટી જ ચૂંટણી...

ભારત-નેપાળ સીમા વિવાદ પર સુબ્રમણ્યમ સ્વામીએ કર્યુ ટ્વીટ, ‘રીસેટ કરવી પડશે વિદેશ નિતી’

Mansi Patel
નેપાળ અને ભારત વચ્ચેના સરહદ વિવાદને લઈ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ભારતીય વિદેશ નીતિને નવેસરથી મજબૂત કરવા પર જોર આપ્યું છે.સુબ્રમણ્યમ...

મંદી અને મોંઘવારી મુદ્દે ભાજપના આ નેતાએ પોતાની જ સરકારને આડે હાથ લીધી

GSTV Web News Desk
ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આર્થિક મોરચે ફરી એક વખત પોતાની જ સરકારની ટીકા કરી છે. સ્વામીએ પોતાના ટ્વિટર પર કટાક્ષ કરતા કહ્યુ હતુ કે, સામાન્ય...

મોદીના સાંસદનું ધડ અને માથા વગરનું નિવેદન : નોટમાં લક્ષ્મીની તસવીર છાપવાથી અર્થવ્યવસ્થામાં સુધારો આવશે

Mayur
ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ધડ અને માથા વિનાનો વિચાર અમલમાં મુક્યો છે. સ્વામીએ ડૉલરના મુકાબલે ગબડી રહેલા રૂપિયા મુદ્દે અજીબોગરીબ નિવેદન આપ્યું...

JNU વિવાદ મામલે સુબ્રમણ્યમ સ્વામીએ આપ્યું ચોંકાવનારૂ નિવેદન

GSTV Web News Desk
જે.એન.યુ વિવાદ મામલે સુબ્રમણ્યમ સ્વામીએ ચોંકાવનારૂ નિવેદન આપ્યુ છે. તેમણે જેએનયુને બે વરસ માટે બંધ કરી દેવા સૂચન કર્યુ છે. સાથે જ કહ્યુ કે જવાહરલાલ...
GSTV