અયોધ્યા મામલે મધ્યસ્થતા પેનલે સુપ્રિમ કોર્ટને અંતિમ રિપોર્ટ સોંપ્યો, કાલે થશે સુનાવણી
અયોધ્યા વિવાદ મુદ્દે રચાયેલી મધ્યસ્થતા સમિતિએ ગુરૂવારે સીલબંધ કવરમાં પોતાનો ફાઇનલ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટ હવે બે ઓગષ્ટના દિવસે...