Archive

Tag: Study

જંક ફૂડના સેવનથી ડિપ્રેશન વધવાનું સંકટ: અભ્યાસ

ફાસ્ટ ફૂડ, કેક અને પ્રોસેસ્ડ મીટના વધુ પડતા સેવનથી ઉદાસી એટલેકે ડિપ્રેશનનું સંકટ ઝડપથી વધી શકે છે. એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. બ્રિટેનની મેનચેસ્ટર મેટ્રોપૉલિટન યૂનિવર્સિટીના સંશોધનકારોએ શોધી કાઢ્યુ છે કે બળતરા પેદા કરનારા આહાર જેમાં કોલેસ્ટ્રૉલ, ચરબી…

બનાસકાંઠાના સરહદી વિસ્તારના ગામડાઓમાં બસની સુવિધા પુરતી ન હોવાથી વિદ્યાર્થીઓ છોડી રહ્યા છે ભણતર

ગામડાના વિદ્યાર્થીઓને ભણવું છે. ગમે તે કરીને આગળ વધવું છે. પછી ભલે કોઈ સુવિધા ન હોય કે મુશ્કેલીઓ વેઠવી પડે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ, સુઈ ગામ અને થરાદ તાલુકાના ગામડાઓમાં કંઈક આવી જ હાલત છે. શાળાએ જવા-આવવા એસટી બસની…

મનોવિજ્ઞાન અને તત્વજ્ઞાનના શિક્ષકોની બદલી થતા વિદ્યાર્થીઓએ અભ્યાસનો બહિષ્કાર કર્યો

સાંતલપુરની ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ અભ્યાસનો બહિષ્કાર કર્યો હતો.  શાળામાંથી મનોવિજ્ઞાન તેમજ તત્વજ્ઞાનના શિક્ષકોની બદલી થઇ છે. જે અતંર્ગત વિદ્યાર્થીઓએ અભ્યાસનો બહિષ્કાર કર્યો હતો. અને શાળા કંપાઉન્ડમાં અડિંગો જમાવીને બેસી ગયા હતા.

વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્ટડી રૂમમાં કરો બદલાવ, પરીક્ષામાં મળશે સફળતા

માતાપિતા બાળકોની પરીક્ષાને લઇને હંમેશા ચિંતિત રહેતા હોય છે. ઘણીવાર આપણે જોઇએ છીએ કે કેટલાક વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસમાં લાગતું નથી.  જેના કારણે તેમના રિઝલ્ટ પર ખરાબ અસર પડે છે. આજના સ્પર્ધાત્મક યુગમાં માતાપિતા પણ બાળકો પર બિનજરૂરી દબાણ કરતા હોય…

ટેરર ફંડિંગ, મનિ લોન્ડ્રિંગનો વધુ ખતરો ધરાવતા ટોચના 50 દેશોમાં પાકિસ્તાન

પાકિસ્તાન આતંકવાદનું નાણાંકીય પોષણ અને મની લોન્ડ્રિંગનો વધુ ખતરો ધરાવતા ટોચના 50 દેશોમાં સામેલ છે. સ્વિટ્ઝરલેન્ડની સંસ્થા બેસલ ઈન્સ્ટિટ્યૂટ ઓન ગવર્નેન્સે પોતાના તાજેતરના અહેવાલમાં આ વાત જણાવી છે. મની લોન્ડ્રિંગ અને આતંકવાદને નાણાંકીય મદદના ખતરાવાળા 146 દેશોનું આકલન બેસલ એન્ટી…