શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ આજે મોરબી પહોંચી હતી. આ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મોરબીમાં આજે જીપીએસસીની પરીક્ષામાં અન્યાય થયાની રાવ સાથે આ...
વડોદરાના ફતેગંજ વિસ્તારમાં હાથરસ ગેંગરેપની ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે એબીવીપીએ જ ઉત્તર પ્રદેશમાં રહેલી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આમ...
અમીરગઢના કાકાવાડા પાસેની બનાસ નદીના વહેણમાંથી લોકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે. લોકોની અવરજવર માટે કોઈ પણ પ્રકારની કોઝવે કે પુલની વ્યવસ્થા કરવામાં...
વડોદરાના યુવાને JEEની એક્ઝામમાં ટોપ કર્યું છે. સમગ્ર દેશમાં બીજો અને ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. નિસર્ગ ચઢ્ઢાએ જેઇઇ એક્ઝામમાં ગુજરાતમાં પ્રથમ અને દેશમાં બીજો...
કેન્દ્ર સરકારે અનલોક-4માં તાલીમી સંસ્થાઓ 21મીથી શરૂ કરવા માટે છુટ આપી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા 21મી સપ્ટેમ્બરથી રાજ્યની તમામ આઈટીઆઈ શરૂ કરવાની જાહેરાત કરાઈ...
રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ બાળકોના ખાનગી શાળામાં પ્રવેશ માટેની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આગામી એક મહિનામાં બાળકોના પ્રવેશ ની તમામ પ્રક્રિયા આટોપી...
કોરોના મહામારીને પગલે હજુ સુધી શિક્ષણ કાર્ય શરુ કરવામાં આવ્યું નથી. જેથી બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદના મેમનગરમાં આવેલા અંધજન મંડળના...
એમબીએ અથવા પીજી ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા છાત્રો માટે સારા સમાચાર છે. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (એઆઈસીટીઇ) એ આ સંદર્ભમાં મોટો નિર્ણય...
કોવિડ -19 રોગચાળા દરમિયાન લેવાનારી એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા, જેઈઇ મેઈન -2 (JEE Main-2) માં વિશેષ સુરક્ષા વ્યવસ્થા રહેશે. એક તરફ જ્યાં આરોગ્ય સેતુ એપ અને...
પંજાબ સરકાર દ્વારા રાજ્યના સરકારી સ્કૂલોમાં પહેલાથી બારમાં ધોરણ સુધી બધા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને મફત શિક્ષા આપવાના વચન પર આખરે સૂબાના રાજ્યપાલે પણ મોહર લગાવી દીધી છે....
ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. યુનિવર્સિટી દ્વારા અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષાનું યોજવામાં આવી છે. જેમા કોમર્સ, સાયન્સ...
જીટીયુના વિદ્યાર્થીઓનો ડેટા લીક કરનાર શખ્સને અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો છે. સાયબર ક્રાઈમની ટીમે જૂનાગઢથી આરોપીની ધરપકડ કરી છે અને આરોપીનું નામ મોહિત...
ઓનલાઈન શિક્ષણમાં આવી રહેલી મુશ્કેલીના કારણે લગભગ 43 ટકા દિવ્યાંગ બાળકો છોડવાની તૈયારી કરી રહ્યુ છે. એક સર્વેક્ષણમાં આ વાત સામે આવી છે. દિવ્યાંગ લોકોના...
કિર્ગીસ્તાનમાં મેડિકલના અભ્યાસ માટે ગયેલા ગુજરાતના 100થી વધુ વિદ્યાર્થીઓ કિર્ગીસ્તાનમાં ફસાયા છે. આ વિદ્યાર્થીઓ કિર્ગીસ્તાન દેશની એશિયન મેડિકલ કૉલેજ કાન્ટ બીસ્કેકમાં એમબીબીએસના માટે ગયા છે....
અભ્યાસની સાથે ઘરકામ અને પિતાના પશુપાલન વ્યવસાયમાં સહભાગી બનતી ભુજ તાલુકાની છાત્રાએ ધો.12 સામાન્ય પ્રવાહમાં એ-૧ ગ્રેડ મેળવી ક્ચ્છ જિલ્લામાં પાંચમો ક્રમાંક હાંસિલ કર્યો છે....
ગાંધીનગરના શિક્ષણ બોર્ડની ઘોર બેદરકારી સામે આવી છે. 7 વિષયની પરીક્ષા આપનારા વિદ્યાર્થીને 2માં ગેરહાજર દર્શાવાયો છે. ધોરણ -12 સામાન્ય પ્રવાહનું ગુજરાત બોર્ડનું પરિણામ સોમવારે...
યુનિવર્સિટીના અંતિમ વર્ષની પરીક્ષા નહીં લેવાય તો તેમના પર ‘કોરોના બેચ’ (Corona) નું લેબલ લાગી શકે છે. જે તેમના આગળના અભ્યાસક્રમના એડમિશન તેમજ નોકરીની તક...
ગુજરાતમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ ગઈકાલે 26મીથી રીચેકિંગ અને ઉત્તરવહી અવલોકનની અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. ત્યારે ઉત્તરવહી અવલોકનમાં વિષય દીઠ જે...
લોકડાઉનને ધ્યાનમાં લઇને રાજય સરકારના ગુજરાત સર્વિસ પબ્લિક કમિશન દ્રારા તમામ સરકારી પરીક્ષા કોરોના કારણે રદ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે જીપીએસી દ્રારા રદ કરવામાં...
સામાન્ય રીતે વિદેશથી કોઇ આવે તો તેમને આવકારવા માટે એરપોર્ટમાં મોટી સંખ્યામાં સ્વજનો જોવા મળતા હોય છે. પરંતુ આ વખતે વિદેશથી વિદ્યાર્થીઓ આવ્યા ત્યારે તેમના...
અમે વોરીયર્સ નથી. પરંતુ અધ્યાપક છીએ. ઉતરવહી અવલોકોનનું કામ પુરૂ કરવા માટે દૂર દૂરથી સવારે ૮ વાગ્યા સુધીમાં આવી જઈએ છીએ. અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય આ...