હેલ્થ કમિટીની બેઠક / હવે શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં થશે બધા ટેસ્ટ, પતિ-પત્નીના ફોટા સાથે મળશે મેરેજ સર્ટિફિકેટ
મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મળેલી હેલ્થ કમિટીની બેઠકમાં શહેરમાં રખડતા કુતરાના ત્રાસને અંકુશમાં લેવા સભ્યો દ્વારા રજુઆત કરવામાં આવી હતી. દસ મહિનામાં રખડતા કુતરા પકડવા તંત્રને...