બિહારની ચૂંટણીમાં નીતીશને હરાવવા ભાજપની આવી છે વ્યૂહરચના, ભાજપના નેતાઓ જનશક્તિ પક્ષમાંથી ચૂંટણી લડીને નીતીશને હરાવવા મેદાને
બિહારમાં વિધાનસભાની ચૂંટણી રસપ્રદ છે. ભાજપના મોટાભાગના બળવાખોર નેતાઓ લોક જનશક્તિ પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે, જે કેન્દ્રમાં એનડીએનો ઘટક પક્ષ છે. પરંતુ બિહારમાં એનડીએ...