કૂતરાનાં ખસીકરણનો ભાવ સાંભળશો તો તમે ચકરાવે ચડશો, પૂર્વ અને પશ્ચિમ ઝોનના પણ અલગ ભાવ
અમદાવાદમાં રખડતા કુતરાના ખસીકરણ પાછળ હવે કોર્પોરેશનનો ખર્ચ વધી જશે. નવા કરારમાં પહેલાં કરતા વધુ રકમ ચૂકવામાં આવશે. પહેલાં જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેમા એક કૂતરાના...