સીસીટીવી કેમેરા બાદ વધુ એક ટેક્નોલોજીનો ઉપયોગ, રાજયમાં ક્રાઇમના હોટસ્પોટ શોધવામાં કરશે મદદ
સુરત સહિત રાજયમાં વઘતી ગુનાખોરી ડામવા માટે સીસીટીવી કેમેરાની ઉપયોગની સાથે પોલીસ તંત્ર દ્વારા હવે લેટલોંગ એટલે કે લેટીટ્યુડ અને લોંગીટ્યુડની મદદથી ક્રાઇમ જીયોગ્રાફીકલ મેપીંગ...