શેરબજારના સૌથી મોંઘા 5 શેર: રોકાણકારો બની ગયા કરોડપતિ, એટલી કિંમત છે કે એક શેર ખરીદવામાં પણ ખિસ્સાં થઈ જશે ખાલી
શેરબજારની તેજીથી લલચાઇ ઘણા વ્યક્તિઓ ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરવા આવી રહ્યા છે. આમ તો કોઇ પણ વ્યક્તિ શેરબજારમાં રોકાણ કરી છે કે જો કે કેટલા...