GSTV

Tag : steve smith

વર્લ્ડ ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં ફેરફાર : વિલિયમસનને બીજા સ્થાને ધકેલી આ ખેલાડી બન્યો નંબર વન, કોહલીને પણ ઝટકો

Dhruv Brahmbhatt
ન્યૂઝિલેન્ડના કેપ્ટન વિલિયમસને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અગાઉ જ ટેસ્ટના વર્લ્ડ નંબર વન બેટ્સમેન તરીકેનો તાજ ગુમાવી દીધો છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને બેટ્સમેન સ્ટીવ...

ICC Test Rankings / સ્ટીવ સ્મિથ ફરી નંબર 1, જાણો કેન વિલિયમસન- વિરાટ કોહલની રેન્કિંગ

Zainul Ansari
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પહેલા ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન માટે એક ખરાબ સમાચાર છે. કેન વિલિયમસન હવે વિશ્વનો નંબર 1 બેટ્સમેન નથી. તાજેતરમાં જારી થયેલી ICC...

આ શું! ચાલુ મેચમાં રોહિત શર્મા ઉતારવા લાગ્યો આ ઓસ્ટ્રેલિયન ખેલાડીની નકલ,જોવા જેવો છે આ Viral Video

Bansari
ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝની છેલ્લી ટેસ્ટના ચોથા દિવસે બંને ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો. જ્યાં પહેલી ઇનિંગમાં ભારતે લગભગ ઓસ્ટ્રેલિયાની બરાબરી કરી મેચ જીતવાની આશા જીવંત...

IND v AUS: મેચ પોતાની તરફેણમાં કરવા ઓસ્ટ્રેલિયાની પિચ પર ‘ડર્ટી ગેમ’, કેમેરામાં કેદ થયો સ્ટિવ સ્મિથ

Ali Asgar Devjani
ભારતીય પેસર મોહમ્મગ સિરાજ પર વંશીય ટિપ્પણીની ઘટના શાંત નથી થઈ ત્યાં સિડની ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીએ પોતાની ‘ગંદી હરકત’ વડે ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાં મુકવાનો...

IND vs AUS: હવે પિચ સાથે ‘ચેડાં’ કરતાં ઝડપાયો સ્ટીવ સ્મિથ, કેમેરામાં કેદ થઇ ગઇ આ ગંદી હરકત

Bansari
આશરે બે વર્ષ પહેલા સાઉથ આફ્રિકાના પ્રવાસે બોલ સાથે ચેડા કરવાના કારણે આખા વર્ષ માટે પ્રતિબંધ અને પોતાની કેપ્ટનશિપ ગુમાવનાર ઓસ્ચટ્રેલિયન બેટ્સમેન સ્ટીન સ્મિથ (Steve...

પિતાના નિધન બાદ ભારત માટે રમવાનો સંકલ્પ કર્યો હતો, કોહલીએ સ્ટિવ સ્મિથને ‘ઇન્ટરવ્યૂ’ આપ્યો

Mansi Patel
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર ટેસ્ટની સિરીઝનો પ્રારંભ થઈ ગયો છે. મેચના એક દિવસ અગાઉ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટિવ સ્મિથને ઇન્ટરવ્યૂ...

ઓસ્ટ્રેલિયાના પ્રતિબંધિત કેપ્ટન સ્ટિવ સ્મિથનું મોટું નિવેદન, ફરીથી બની શકે છે ટીમનો કપ્તાન

pratik shah
2018માં સાઉથ આફ્રિકા સામેની કેપટાઉન ખાતેની ટેસ્ટ દરમિયાન બોલ ટેમ્પરિંગના મામલે સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નર સામે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. એ વખતે સ્મિથ કેપ્ટન...

સ્ટિવ સ્મિથ ભારત માટે માથાનો દુઃખાવો થશે સાબિત, આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજે કરી આગાહી

Ankita Trada
ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં રમવા માટે સજ્જ થઈ રહી છે. આઇપીએલની ફાઇનલ બાદ ટીમ સીધી જ ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ હતી. 27મી નવેમ્બરથી ભારત...

IPL 2020: પંજાબને પરાજિત કર્યા બાદ પણ ખુશ નથી સ્ટીવ સ્મિથ, આ છે કારણ

Mansi Patel
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સ્ટીવ સ્મિથે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020માં કિંગ્સ ઇલેવન પંજાબને સાત વિકેટથી હરાવીને પ્લે ઓફમાં જગ્યા બનાવવાની આશાને જીવંત રાખી છે. મેચ બાદ...

IPL 2020 : રાજસ્થાનની હાર બાદ કેપ્ટન સ્ટિવ સ્મિથે જાહેર કર્યું હારનું વાસ્તવિક કારણ

pratik shah
IPL 2020માં ગુરુવારે સનરાઇઝર્સ હૈદરાબાદની સામે હાર બાદ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સ્ટિવ સ્મિથે કહ્યું કે તેની ટીમ સારી શરૂઆતને જાળવી રાખી ન હતી. પ્રથમ બેટિંગ...

IPL/ સતત બે પરાજય બાદ સ્ટિવ સ્મિથ લઈ શકે છે મોટો નિર્ણય, રોયલ્સની ટીમમાં પરિવર્તનના ભણકારા

Bansari
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આ વખતે શાનદાર પ્રારંભ કરનારી રાજસ્તાન રોયલ્સની ટીમને સતત બે પરાજયનો સામનો કરવો પડ્યો છે. હવે સ્ટિવ સ્મિથની ટીમને મંગળવારે મજબૂત મુંબઈ...

IPLની ઠીક પહેલાં જ સ્ટીવ સ્મિથનાં માથામાં વાગ્યો બોલ, નહી રમી શકે ઈંગ્લેન્ડની સામે પહેલી વનડે

Mansi Patel
ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે સિરીઝની પહેલી મેચ માન્ચેસ્ટરમાં રમાઈ રહી છે. ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયાન મોર્ગને ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડે મેચમાં ટોસ જીતીને બોલિંગ કરવાનો...

કોહલી કરતાં સ્મિથ બહેતર બેટ્સમેન, બ્રેડમેનની કરી શકે છે બરાબરી

Bansari
વર્તમાન ક્રિકેટમાં વિરાટ કોહલી અને સ્ટિવ સ્મિથ સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. ભારત અને ઓસ્ટ્રેલિયાના આ બંને બેટ્સમેનની વારંવાર સરખામણી થતી રહે છે. ફેન્સ તો બંને વચ્ચેની...

ડેડ બોલના નિયમ અંગે અમ્પાયર સાથે બાખડ્યો સ્મિથ, આ ખેલાડીએ બળતામાં ઘી હોમ્યુ

Bansari
ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથ અને અમ્પાયર નિગલ લોંગ વચ્ચે ‘ડેડ બોલ’ અંગે શાબ્દિક ટકરાવની સ્થિતિ સર્જાઈ હતી. અમ્પાયર નિગલ લોંગે બે વખત સ્મિથને બાયનો રન...

Video: હવામાં ઉછળીને એક હાથે સ્ટીવ સ્મિથે કર્યો ‘સુપર કેચ’, જોતો જ રહી ગયો કેન વિલિયમસન

Bansari
પર્થમાં રમાઇ રહેલી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચના બીજા દિવસો ઓસ્ટ્રેલિયાનું પલડુ ભારે રહ્યું. ઓસ્ટ્રેલિયાએ આ લીડમાં પેસર બોલર મિચેલ સ્ટાર્કનું ઘણું યોગદાન રહ્યું....

ટેસ્ટમાં વિરાટ કોહલીની બાદશાહત, સ્ટીવ સ્મિથને પછાડી ફરી બન્યો નંબર-1 બેટ્સમેન

Bansari
ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથને પાછળ છોડીને ફરી એકવાર આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન બની ગયો છે. ટેસ્ટમાં સ્મિથની રેન્કિંગ નીચે...

સ્ટીવ સ્મિથે તોડ્યો 73 વર્ષ જૂનો રેકોર્ડ, ઝડપીથી 7000 ટેસ્ટ રન પુરા કરનારો બન્યો બેટ્સમેન

Mansi Patel
ઓસ્ટ્રેલિયન બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે 70 વર્ષ જૂનો રેકોર્ડ તોડી દીધો છે. તે હવે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાલી રહેલી બીજી ટેસ્ટમાં 7000...

એશિઝ પહેલા ચોથા સ્થાને રહેલા સ્ટિવ સ્મિથે ટેસ્ટ રેન્કિંગમાં પોતાનું સ્થાન વધારે મજબૂત કર્યું

Mayur
એશિઝ શ્રેણીમાં ૭૭૪ રન નોંધાવવાની સાથે જ સ્ટિવ સ્મિથે આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોચનું સ્થાન વધુ મજબૂત કર્યું છે. એશિઝ શ્રેણી-૨૦૧૯નો પ્રારંભ થયો ત્યારે સ્ટિવ સ્મિથ...

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ : ભારત ૧૨૦ પોઇન્ટ સાથે ટોચના સ્થાને

Mayur
એશિઝ શ્રેણી-૨૦૧૯ સાથે જ  સૌપ્રથમ વખત આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો પણ પ્રારંભ થયો હતો. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફોર્મેટની વિચિત્રતા એવી છે કે હાલમાં બે-બે ટેસ્ટમાં...

સ્ટિવ સ્મિથે 50 રન કર્યા અને આ દિગ્ગજ ખેલાડીનો રેકોર્ડ ધ્વંસ કરી નાખ્યો

Mansi Patel
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની વચ્ચે ચાલી રહેલી ઐતિહાસિક એશિઝ સીરીઝમાં સ્ટીવ સ્મિથે એટલી કમાલની બેટિંગ કરી રહ્યા છે કે તેમની આસપાસ બીજા કોઈ બેટ્સમેન આવી શકે...

સ્ટીવ સ્મિથે બે બે વખત કોહલીને પછાડ્યો, વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી આગળ

Mayur
ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે એશિઝમાં પોતાની યાદગાર ઈનિંગ રમતા વિરાટ કોહલી સહિત ક્રિકેટ જગતના અસંખ્ય દિગ્ગજોને પાછળ છોડ઼્યા છે. દોઢ વર્ષના...

જરૂરી નથી કે ટૉપ ક્રમના બેટ્સમેન મોટા શૉટ રમી શકે

Yugal Shrivastava
ભારતીય ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેએ શનિવારે કહ્યું કે આ ખોટી ધારણા છે કે ટૉપ ક્રમે ફક્ત મોટા શૉટ રમનારા બેટ્સમેન જ સફળ થાય...

આ ત્રણ ખેલાડી પણ મળીને આપી રહ્યાં નથી ‘કોહલી’ને વિરાટ ટક્કર

Yugal Shrivastava
ઓસ્ટ્રેલિયાની સામે નાગપુર વન-ડેમાં કારકિર્દીની 40મી સદી ફટકાર્યા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ખૂબ ચર્ચામાં છે. એક તરફ તેમની તુલના ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર...

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટને સ્વીકાર્યુ- મારી પાસે બૉલ ટેમ્પરિંગ રોકવાની તક હતી

Yugal Shrivastava
ચાલુ વર્ષે માર્ચમાં કેપટાઉન ટેસ્ટમાં બૉલ ટેમ્પરિંગમાં દોષિત ઠરેલા ઓસ્ટ્રેલિયાના તત્કાલીન કેપ્ટન સ્ટીવ સ્મિથે કહ્યું છે કે આ ઘટનાને રોકવાની તેમની પાસે તક હતી, પરંતુ...

ICC ટેસ્ટ રેન્કિંગ : કોહલી શીર્ષ સ્થાને યથાવત, નંબર-1 બન્યો આ બૉલર

Bansari
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે શરૂ થવા જઇ રહેલી ચાર મેચોની ટેસ્ટ સીરીઝ પહેલા આઇસીસીએ ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું...

બૉલ ટેમ્પરિંગ વિવાદ : સ્મિથ,વૉર્નર અને બેનક્રૉફ્ટ પ્રત્યે ક્રિકેટ ઑસ્ટ્રેલિયાનું સખત વલણ, પ્રતિબંધ રહેશે યથાવત

Bansari
બૉલ ટેમ્પરિંગ મામલે સ્ટીવ સ્મિથ અને ડેવિડ વૉર્નર પર એક વર્ષ જ્યારે કેમરૂને બેનક્રૉફ્ટ પર 9 મહિનાનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મંગળવારે આ ત્રણેયની સજા...

આ કાંગારૂ દિગ્ગજે કહ્યું, કોહલીની ટેકનિક દુનિયામાં સર્વશ્રેષ્ઠ

Bansari
ઑસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વૉએ વિરાટ કોહલીની બેટિંગ ટેકનિકને લઇને દુનિ.મા હાલના ક્રિકેટરોમાં સર્વશ્રેષ્ઠ ગણાવી છે. બ્રાયન લારા અને વિવિયન રિચર્ડ્સ જેવા દિગ્ગજો સાથે તુલના...

કોહલી બન્યો ટેસ્ટ ક્રિકેટનો નવો બૉસ, સ્ટીવ સ્મિથને પછાડ્યો

Bansari
ઈંગ્લેન્ડ સામેની બર્મિંગહામ ટેસ્ટમાં શાનદાર સદી ફટારનાર ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને પહેલી વખત આઈસીસીના ટેસ્ટ રેન્કિંગમાં નંબર વનનુ સ્થાન મળ્યુ છે. કોહલીએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર...

સ્ટિવ નથી રમી રહ્યો એટલા માટે જ કોહલી હાલના સમયનો શ્રેષ્ઠ બેટ્સમેન છે : પોન્ટિંગ

Bansari
ઑસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકિ પોન્ટિંગનું માનવુ છે કે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી હાલના સમયનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે કારણ કે તેમના હરિફ સ્ટીવ સ્મિથ કેપટાઉન ટેસ્ટમાં...

બોલ ટેમ્પરિંગના આરોપમાં ફસાયેલા સ્ટિવ સ્મિથની ક્રિકેટના મેદાન પર વાપસી

Mayur
બોલ ટેમ્પરિંગના આરોપ માટે પ્રતિબંધ ભોગવી રહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે ગ્લોબલ T-20 કેનેડા પ્રતિયોગિતામાં અવેજી ખેલાડી તરીકે ભાગ લેશે. દક્ષિણ આફ્રિકાની વિરૂદ્ધ બોલ...
Do NOT follow this link or you will be banned from the site!