કર્ણાટક હાઈકોર્ટે બાળકની કસ્ટડી આપવાનો કર્યો ઈન્કાર, કહ્યું- સાવકી માતા ન આપી શકે સગી માતા જેવો પ્રેમ
કર્ણાટક હાઈકોર્ટે બાળકની વચગાળાની કસ્ટડી પિતાને આપવાનો ઈન્કાર કરી દીધો છે. હાઈકોર્ટે કહ્યું કે સાવકી માતા તેની (બાયોલોજીકલ) માતાની જેમ બાળકની સંભાળ અને પ્રેમ ન...