એક બેટા ઐસા ભી / માતા નજીક રહે એટલા માટે મંદિરમાં સ્થાપિત કરી મૂર્તિ, પોતે લખી આરતી: હવે ‘ગીતા કી ક્લાસ’ની તૈયારી
એક બાજુ વૃદ્ધ માતાપિતા તેમના પુત્રોના તિરસ્કારને કારણે પોતાનું પિંડદાન કરાવવા માટે મજબૂર બન્યા છે, જ્યારે અન્ય ઉદાહરણો છે, જે સંબંધોની ગરિમાનું મિસાલ બની રહ્યા...