નર્મદા / સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે કરાયું કેસૂડાં ટૂરનું આયોજન, નવી પહેલને મળી રહ્યો છે બહોળો પ્રતિસાદ
નર્મદા, પંચમહાલ સહિત મધ્ય ગુજરાતના જંગલ વિસ્તારમાં હોળી આવતા પહેલા કેસૂડાના ફૂલોથી મનોહર દ્રશ્ય સર્જાતા હોય છે. કુદરતોનો આ નજારો જોવો પણ એક લ્હાવો છે....