સ્પષ્ટતા / PM મોદીનું અકાઉન્ટ હેક થવા પર ટ્વીટરની તપાસમાં શું આવ્યું સામે? કંપનીએ બહાર પાડ્યું નિવેદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર અકાઉન્ટ હેક થયા બાદ ટ્વિટરે નિવેદન જાહેર કર્યું છે. ટ્વિટરે જણાવ્યું છે કે પીએમ મોદીના અકાઉન્ટમાં હેકની માહિતી મળતા જ અમે...