ધર્મ-પરિવર્તન/ પાછલા બે વર્ષમાં મુસ્લિમ યુવતીઓના હિન્દૂ યુવકો સાથે લગ્નના કિસ્સા વધ્યા, ગુજરાતના MLAનું મોટું નિવેદન
ગુજરાત વિધાનસભામાં મોબ લિંચિંગ પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યે ધર્મ પરિવર્તનને લઈને મોટું નિવેદન આપ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય ગિયાસુદ્દીન શેખે ગુજરાત વિધાનસભામાં...