ખુશખબર / કેન્દ્ર અને રાજ્ય સરકાર આપી રહી છે ગર્ભવતી મહિલાઓને રોકડ સહાય, જાણો આ યોજના વિશે અને તુરંત જ લો લાભ
આપણા દેશની મોટાભાગની સ્ત્રીઓ બાળકને જન્મ આપવા માટે સરકારી હોસ્પિટલની પસંદગી કરે છે. તેની પાછળનું કારણ એ છે કે, અહીં ટ્રીટમેન્ટ ખુબ જ સારી અને...