Archive

Tag: State Bank of India

SBI એલર્ટ : બદલાઇ ગયા છે આ નિયમો, જાણી લો નહી તો રોકડને લઇને ઉભી થશે મોટી તકલીફ

જો તમારુ ખાતુ પણ સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયામાં હોય તો આ ખબર તમારા માટે છે. દેશની સૌથી મોટી બેન્કમાં કેશ ઉપાડવા અને જમા કરાવવાની નિયમ બદલાઇ ગયા છે. નવા નિયમો જાણવા તમારા માટે ખૂબ જ જરૂરી છે. આ નવા નિયમો…

આજે જ પતાવી લો બેન્કને લગતાં જરૂરી કામ, નહી તો આવતીકાલથી ધક્કા ખાવાનો વારો આવશે

આગામી અછવાડિયે જો તમારે બેન્ક સાથે સંબંધિત કોઇ કામ કરવાનું હોય તો આજે જ પતાવી લો. બેન્ક સાથે સંબંધિત કામ પતાવવા માટે તમારી પાસે 20 ડિસેમ્બર એટલે કે માત્ર આજેનો જ દિવસ છે. તેનું કારણ છે કે સરકારી બેન્કો 5…

31 ડિસેમ્બર પહેલાં કરી લો આ કામ નહી તો આવશે બેન્કમાં ધક્કા ખાવાનો વારો

સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા સતત પોતાના ગ્રાહકોને વધુ સારી સર્વિસ અને તેમના નાણાની સુરક્ષા માટે પગલાં લઇ રહી છે. તેથી બેન્કે પોતાનું જુનુ એટીએમ કાર્ડ (ડેબિટ કાર્ડ) બંધ કરવાની ઘોષણા કરી છે. આ જૂના કાર્ડ મેજિસ્ટ્રિપ (મેગ્નેટિક) ડેબિટ…

SBIએ બંધ કરી મહત્વની સર્વિસ, 31 ડિસેમ્બર સુધી કરી લો આ કામ નહી તો લેણ-દેણ કરવામાં થશે મુશ્કેલી

દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ તેની એક વધુ સર્વિસ બંધ કરી દીધી છે. જો તમારુ એકાઉન્ટ એસબીઆઈમાં છે તો તમારા પર પણ તેની અસર થશે. કારણ કે 12 ડિસેમ્બરથી એસબીઆઈ જુના ચેકનો સ્વિકાર નહી કરે. તેનો મતલબ…

લોન લીધી હોય તો વધુ EMI ચુકવવા તૈયાર રહો, આ બેન્કોએ વ્યાજ દરોમાં કર્યો વધારો

દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્કે તે ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે, જેની હોમ કે કાર લોન ચાલુ છે. આ ઉપરાંત તે ગ્રાહકોની પણ મુશ્કેલી વધશે જે લોન લેવાનું વિચારી રહ્યાં છે. હકીકતમાં બેન્કે પોતાની લોનના દરમાં 0.05 ટકાનો વધારો…

શું તમને પણ મળ્યો છે SBIનો આ ખાસ SMS? નહી માનો તો બંધ થઇ જશે એકાઉન્ટ

ભારતીય સ્ટેટ બેન્કે ગત કેટલાંક દિવસોમાં પોતાના ગ્રાહકોના મોબાઇલ ફોન પર SMS મોકલીને KYC અપડેટ કરવાનું કહ્યું છે. જો કોઇ ગ્રાહક તેમ નહી કરે તો તે પોતાના બેન્ક એકાઉન્ટમાંથી કોઇ લેવડ-દેવડ નહી કરી શકે. જણાવી દઇએ કે આરબીઆઇએ તમામ બેન્ક…

રોકાણ કરવું હોય તો આ છે SBIની ટૉપ 10 બેસ્ટ ડિપૉઝીટ સ્કીમ

સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા પોતાના વ્યક્ગિત બેંકિંગ પોર્ટફોલિયો હેઠળ સુવિધાઓની એક વિસ્તૃત શ્રેણી પ્રદાન કરે છે. સાવધિ જમા (એફડી) ખાતામાંથી પીપીએફ (સાર્વજનિક ભવિષ્ય નિધિ) ખાતાના દેવાદાર ગ્રાહકની આવશ્યકતાઓ માટે અલગ-અલગ પ્રકારના વિકલ્પ પ્રદાન કરે છે. પછી તે તમારી કોઈ પણ…

Freeમાં 5 લીટર પેટ્રોલ મેળવવાની છેલ્લી તક, ગણતરીના દિવસો માટે જ માન્ય છે આ ઑફર

સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા ફરી એકવાર ફરી ફ્રીમાં પેટ્રોલની ઑફર લઇને આવ્યું છે. બેન્ક તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર ઇન્ડિયન ઑઇલ કોર્પોરેશનના કોઇપણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવ્યા બાદ જો તમે ભીમ એપથી પેમેન્ટ કરો તો તમારી પાસે ફ્રીમાં 5…

સસ્તામાં ખરીદો મકાન અને દુકાન, SBI કરી રહી છે 1000 પ્રોપર્ટીની હરાજી

સસ્તામાં ઘર કે કમર્શિયલ પ્રોપર્ટી ખરીદનારાઓ માટે એક સોનેરી તક છે. હકીકતમાં સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા દેશભરમાં એક હજારથી પણ વધુ પ્રોપર્ટીનું મેગા ઑક્શન કરી રહી છે. આ ઇ-હરાજી 10 ડિસેમ્બરથી શરૂ થઇ રહી છે. હરાજીમાં કમર્શિયલ અને રેસિડેન્શિયલ બંને…

હવે જરૂર પડે એટલીવાર ATMમાંથી ઉપાડી શકશો પૈસા, આ બેન્કના ગ્રાહકોને મળશે સુવિધા

સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાના ગ્રાહકો માટે ખુશખબર છે. એસબીઆઇના ગ્રહાકો હવે એટીએમમાંથી અનલિમિટેડ ફ્રી ટ્રાન્જેક્શન કરી શકે છે. અત્યાર સુધી ગ્રાહકો મર્યાદિત સંખ્યામાં એટીએમથી ફ્રી ટ્રાન્જેક્શન કરી શકતાં હતા. જો કે અનલિમિટેજ ફ્રી ટ્રાન્જેક્શનનો લાભ લેવા માટે ગ્રાહકોએ બેન્કની કેટલીક…

SBI: આજે અંતિમ તક, કરી લો આ કામ નહી તો બંધ થઇ જશે તમારુ એકાઉન્ટ

જો તમે ભારતીય સ્ટેટ બેન્કના ગ્રાહક હોવ અને તમે બેન્કની ઇન્ટરનેટ બેન્કિંગ સેવાઓનો ઉપયોગ કરતાં હોય તો તમારો મોબાઇલ નંબર બેન્કમાં રજીસ્ટર કરાવી દો. એસબીઆઇ ખાતાધારકો માટે આજે એટલે કે શુક્રવારે અંતિમ તક છે કે તે પોતાના ખાતાને લઇને કેટલાંક…

એલર્ટ! આગામી 3 દિવસમાં બંધ થઇ જશે 4 પ્રમુખ બેન્કિંગ સેવાઓ, આજે જ પતાવી લો આ કામ

30 નવેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્વામાં ભારતીય સ્ટેટ બેન્ક પોતાના ગ્રાહકો માટે પ્રમુખ 4 સેવાઓ સંપૂર્ણ રીતે બંધ કરી દેશે, તેથી જો તમે બેન્કના સૂચનોનું પાલન ન કર્યુ હોય તો 1 ડિસેમ્બરથી તમારા માટે મુશ્કેલી ઉભી થશે….

ત્રણ દિવસમાં કરી લો આ કામ! નહી તો બંધ થઇ જશે તમારુ ATM

દેશની સૌથીમોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પોતાના ગ્રાહકોને એક ખાસ SMS મોકલી રહીછે. બન્કે મેસેજમાં એટીએમ કાર્ડને લઈને જાણકારી આપી છે. જો કોઈ ગ્રાહક 28 નવેમ્બર સુધીપોતાનું કાર્ડ નહીં બદલે તો તેનું કાર્ડ બ્લોક કરી દેવામાં આવશે. તમને…

SBIના ગ્રાહકોને આ 10 સેવાઓ મળે છે એકદમ Free,જાણવા માટે કરો ક્લિક

દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા એટલે કે SBI દ્વારા જુદા જુદા પ્રકારની પર્સનલ બેન્કિંગ સેવાઓ આપવામાં આવે છે. પછી તે ઈન્ટરનેટ બેન્કિંગ હોય કે એટીએમની વ્યવસ્થા, ગ્રાહક પોતાની જરૂરિયાત પ્રમાણે બેન્કની તમામ શાખાઓમાંથી આ સેવાઓ મેળવી…

જલ્દી કરો! Freeમાં 5 લીટર પેટ્રોલ મેળવવાની અંતિમ તક, જાણો શું છે ઑફર

દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઇ એટલે કે સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા એક મોટી ઑફર લઇને વી છે. બેન્ક તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર, આઇઓસી (ઇન્ડિયન ઑઇલ કોર્પોરેશન)ના કોઇપણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવ્યા બાદ જો તમે ભીમ એપ પરથી…

SBI ગ્રાહક ધ્યાન આપે! એક મહિનામાં બેકાર થઇ જશે તમારુ ATM કાર્ડ, જાણો કેમ

સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા સતત પોતાના ગ્રાહકોને વધુ સારી સર્વિસ અને તેમના નાણાની સુરક્ષા માટે પગલાં લઇ રહી છે. તેથી બેન્કે પોતાનું જુનુ એટીએમ કાર્ડ (ડેબિટ કાર્ડ) બંધ કરવાની ઘોષણા કરી છે. આ જૂના કાર્ડ મેજિસ્ટ્રિપ (મેગ્નેટિક) ડેબિટ…

જલ્દી કરો! Free મેળવો 5 લીટર પેટ્રોલ, આ બેન્ક આપી રહી છે ઑફર

દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઇ એટલે કે સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા એક મોટી ઑફર લઇને વી છે. બેન્ક તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર, આઇઓસી (ઇન્ડિયન ઑઇલ કોર્પોરેશન)ના કોઇપણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવ્યા બાદ જો તમે ભીમ એપ પરથી…

આધારના ચક્કરમાં SBIના ગ્રાહકો આ સેવાથી છે વંચિત, બેન્કે RBI પાસે માગી સ્પષ્ટતા

સુપ્રીમ કોર્ટના આદેશને ધ્યાનમાં લેતાં ભારતીય સ્ટેટ બેન્કે તમામ બેન્કિંગ સેવાઓના એક સમાધાન મંચ યોનો (યુ નો નીડ વન) દ્વારા કોઇપણ દસ્તાવેજો વિના ફક્ત આધારની મદદથી ડિજિટલ એકાઉન્ટ ખોલવાનું બંધ કરી દીધું છે. બેન્કે તેને ધ્યાનમાં લેતાં વેકલ્પિક સમાધાન માટે…

હવે ડેબિટ કાર્ડથી ફ્રોડ નહીં થાય, આ બેંકોએ શરૂ કરી ઑન-ઑફની સુવિધા

ટેકનિકમાં થયેલા વિકાસને કારણે ટેકનિકલ ગુનામાં વધારો થયો. લગભગ દરરોજ આવા ગુનાના સમાચાર મળતા રહે છે, જેમાં એટીએમ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા છેતરપિંડી કરીને પૈસા નિકાળવામાં આવે છે. બેંક સતત પોતાના ગ્રાહકોને મેસેજ અને ઈમેલ દ્વારા સંતર્ક કરતા રહે…

ઑનલાઇન ટ્રાન્જેક્શન કરતાં પહેલાં રાખો આ બાબતોનું ધ્યાન, નહી તો પડશે મોટો ફટકો

દેશની મોટાભાગની કોમર્શિયલ બેન્ક તમામ પ્રકારની ડીજિટલ સેવાઓ ઉપલબ્ધ કરાવે છે જેમાં ઇલેક્ટ્રોનિક મની ટ્રાન્સફર કે વાયર ટ્રાન્સફરથી લઇનવે વિભિન્ન બેન્ક ટ્રાન્જેક્શનની સેવાઓ પણ સામેલ છે. આ તમામ બેન્કિંગ સેવાઓ તમારા મોબાઇલ અને કોમ્પ્યુટરની એક ક્લિકથી મળે છે. જો કે…

SBI ગ્રાહકો જલ્દી પતાવી લે આ કામ, નહી તો 1 ડિસેમ્બરથી બંધ થઇ જશે તમારુ એકાઉન્ટ

જો તમે ભારતીય સ્ટેટ બેન્કના ગ્રાહક હોવ અને તમે બેન્કની ઇન્ટરનેટ બેન્કિંગ સેવાઓનો ઉપયોગ કરતાં હોય તો ટૂંક સમયમાં તમારો મોબાઇલ નંબર બેન્કમાં રજીસ્ટર કરાવી દો. બેન્કે મહિનાના અંત સુધીમાં ઇન્ટરનેટ બેન્કિંગ ગ્રાહકોને બેન્કમાં મોબાઇલ નંબર રજીસ્ટર કરાવાનું કહ્યું છે….

SBIમાં નોકરી માટે પડી જગ્યા, પગાર 50,000થી પણ વધુ

એસબીઆઈ (સ્ટેટ બેંક ઑફ ઈન્ડીયા) દ્વારા 47 ડેપ્યુટીમેનેજર અને ફાયર ઑફિસરના પદ માટે અરજી મંગાવવામાં આવી છે. અહીં જણાવવાનું કેઅરજીની અંતિમ તારીખ 22 નવેમ્બર 2018 નક્કી કરાઈ છે. ઈચ્છા ધરાવનાર ઉમેદવારસત્તાવાર વેબસાઈટ sbi.co.in પર જઇને અરજી કરી શકેછે. એસબીઆઈ ભરતી…

SBIમાં રોકડ ઉપાડની લિમિટ ઘટી : આ ટ્રિકથી કરો લિમિટ કરતાં વધારે કેશ વિડ્રો

જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા(એસબીઆઈ) આગામી બે મહિનાની અંદર પોતાની ચાર બેન્કિંગ સેવાઓને ગ્રાહકો માટે બંધકરવા જઈ રહી છે. બેંક તરફથી કરાયેલી પૂર્વ જાહેરાત સિવાય બેંકના સ્ટ્રાઈપ આધારિતડેબિટ કાર્ડ પણ ચાલુ વર્ષની આખર સુધીમાં કામ કરવાનું…

1 નવેમ્બરથી થઇ રહ્યાં છે SBIના નિયમોમાં મોટા ફેરફાર, તમારા જીવન પર આ રીતે થશે અસર

નવેમ્બરનો મહિનોતમારા માટે ખાસ રહેશે કારણ કે એક નવેમ્બરથી દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઇ એટીએમમાંથીકેશ વિડ્રો કરવાની લિમિટ ઘટાડી દેશે. સાથે જ તમે ઘરે બેઠા ટ્રેનની જનરલ ટિકિટ બુકકરાવી શકશો. ચાલો જાણીએ થશે કેવા ફેરફાર…. એક નવેમ્બરથી ભારતીય રેલવેની એક…

ATMથી લઇને બ્રાન્ચ સુધી, બેન્ક સેવાથી ખુશ ન હોવ તો ઘરે બેઠા અહીં કરો ફરિયાદ

જો તમે ભારતીય સ્ટેટ બેન્કના ગ્રાહક હોય અને તમને બેન્ક તરફથી મળતી કોઇપણ સેવામાં કોઇ સમસ્યા હોય તો તમે ઘરે બેઠા તેની ફરિયાદ કરી શકો છો. એટીએમમાંથી પૈસા ન નીકળે કે ડેબિટ-ક્રેડિટ કાર્ડ સાથે સંબંધિત સમસ્યા હોય તમે એસબીઆઇને તેના…

ગૂગલ પ્લે સ્ટોરમાં 7 બેંકોની છે ખોટી એપ્લિકેશન, ચેક કરો મોબાઈલ નહીં એકાઉન્ટ થઈ જશે ખાલી

એન્ડ્રોઇડ સ્માર્ટફોન અવારનવાર વિવાદોમાં રહે છે આપણને ઘણીવાર ગૂગલ પ્લે સ્ટોર પર અનેક બોગસ અને વાયરસ ધરાવતી એપ્સ વિશે જાણવા મળે છે. તેવામાં એક રિપોર્ટ સામે આવ્યો છ જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ગૂગલ પ્લે સ્ટોર પર 7 પ્રમુખ…

SBIએ ATM વિડ્રોઅલની લિમિટ ઘટાડી પરંતુ આ કાર્ડ ધારકોને મળશે મોટી રાહત

ભારતીય સ્ટેટ બેન્કે ડેબિટ કાર્ડ દ્વારા એટીએમ વિડ્રોઅલની લિમિટ ઘટાડી દીધી છે. અત્યારે આ લિમિટ 40 હજાર રૂપિયા પ્રતિ દિવસ છે. પરંતુ 31 ઓક્ટોબરથી આ લિમિટ 20 હજાર રૂપિયા પ્રતિ દિવસ થઇ જશે. એસબીઆઇએ જે આ ફેરફાર કર્યા છે, આ…

તહેવારો પહેલાં આ બેન્કના ગ્રાહકોને મોટો આંચકો, હવે ATMમાંથી આટલી જ રકમ ઉપાડી શકાશે

દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક એટલે કે એસબીઆઇએ એક દિવસમાં એટીએમમાંથી પૈસા ઉપાડવાની સીમામાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. 31 ઓક્ટોબરથી બેન્કના ગ્રાહકો એક દિવસમાં 20,000 રૂપિયાથી વધુની રકમ નહી ઉપાડી શકે. હાલ આ સીમા 40,000 રૂપિયાની છે….