સાથી હાથ બઢાના / કબડ્ડીનો આ ખેલાડીને છે બે ટંક ભોજનના ફાંફા, દેશના આ ઉદ્યોગપતિ કરશે હવે તમામ પ્રકારની મદદ
ભારતમાં અનેક ગોલ્ડ મેડલ વિજેતા કે પછી વિશ્વ ચેમ્પિયન ખેલાડીઓ રસ્તે રઝળતા હોય તેની કોઈ નવાઈ નથી. દેશના કબડ્ડીના પ્રસિધ્ધ ખેલાડી હરમનજીતની હાલત કંગાળ છે...